Madhya Gujarat Samay - December 01, 2022Add to Favorites

Madhya Gujarat Samay - December 01, 2022Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Geschenk Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

December 01, 2022

ઉમેદવારોએ પ્રચારમાં લગ્ન સમારંભો અને રિસેપ્શનને પણ આવરી લીધા

લગ્નસરાની મોસમનો ઉમેદવારોએ રાજ્કીય ફાયદો ઊઠાવવાની તક ઝડપી લગ્નસમારંભોમાં અવર-જવર અને ખાનગી બેઠકો પર નજર રાખવા રાજકીય ગુપ્તચરોની સાથે પોલીસ પણ સક્રિય

ઉમેદવારોએ પ્રચારમાં લગ્ન સમારંભો અને રિસેપ્શનને પણ આવરી લીધા

2 mins

નવા શૈક્ષણિક વર્ષમાં 6 વર્ષ પૂર્ણ કરનારનેજ ધોરણ-1માં પ્રવેશ મળશે

અત્યાર સુધી રાજ્યમાં 5 વર્ષ પૂર્ણ કરનારને પ્રવેશ ફાળવવામાં આવતો હતો 1 જૂન, 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ હશે તે જ 2023-24ના શૈક્ષણિક સત્ર માટે ધો.1માં પ્રવેશ માટે લાયક ગણાશે

નવા શૈક્ષણિક વર્ષમાં 6 વર્ષ પૂર્ણ કરનારનેજ ધોરણ-1માં પ્રવેશ મળશે

1 min

વડોદરામાંથી ર478 કરોડના ડ્રગ સાથે કેક્ટરી ઝડપાઇ : ૬ આરોપી પકડાયા

માસ્ટર માઇન્ડ સૌમિલ પાઠકે મુંબઇની જેલમાં ડ્રગ્સની ફેક્ટરીનો પ્લાન ઘડ્યો હતો

વડોદરામાંથી ર478 કરોડના ડ્રગ સાથે કેક્ટરી ઝડપાઇ : ૬ આરોપી પકડાયા

1 min

વિદ્યાપીઠની હોસ્ટેલમાં બાવાં જાળાં દેખાતાં રાજ્યપાલે ઝાડુ લઇ સફાઇ ઝૂંબેશ શરૂ કરી

વિદ્યાપીઠના કુલપતિ-રાજ્યપાલે કેમ્પસની મુલાકાત લેતાં અનેક અવ્યવસ્થા બહાર આવી

વિદ્યાપીઠની હોસ્ટેલમાં બાવાં જાળાં દેખાતાં રાજ્યપાલે ઝાડુ લઇ સફાઇ ઝૂંબેશ શરૂ કરી

1 min

ઓનલાઇન અંગ્રેજી શિખવાની એપ્લિકેશનમાં મિત્ર બનેલા યુવકે યુવતીનું શોષણ કર્યું

ન્યૂડ વીડિઓ બનાવી લીધો હોવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કર્યું પોલીસે વાડજમાં રહેતી યુવતીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ઓનલાઇન અંગ્રેજી શિખવાની એપ્લિકેશનમાં મિત્ર બનેલા યુવકે યુવતીનું શોષણ કર્યું

1 min

ધો-9થી 12માં 7મીથી પ્રશ્નબેંક આધારિત મલ્યાંકનનો આરંભ

બે દિવસમાં ચાર વિષયનું મૂલ્યાંકન કરવામાં આવશે પરીક્ષાના દિવસે જ બોર્ડ દ્વારા શાળાઓને પ્રશ્નબેંક મોકલવામાં આવશે

ધો-9થી 12માં 7મીથી પ્રશ્નબેંક આધારિત મલ્યાંકનનો આરંભ

1 min

નડાબેટને શૈક્ષણિક પ્રવાસ માટે પ્રમોટ કરાશે

સીમાદર્શન ટૂરિઝમ વિભાગે શિક્ષણ વિભાગને નડાબેટમાં પ્રવાસનું આયોજન કરવા પત્ર લખ્યો કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ તમામ DEOને પરિપત્ર કરી શાળાઓને પ્રવાસનું આયોજન કરવા પ્રેરિત કરવા જણાવ્યું

નડાબેટને શૈક્ષણિક પ્રવાસ માટે પ્રમોટ કરાશે

1 min

વર્ષ 2021માં દાણીલીમડા વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ હતી

નજીવી તકરારમાં હત્યા કરનારા સાળા-બનેવીને આજીવન કેદની સજા આરોપીઓ સામે ગુનો પુરવાર થાય છે, દયા નહી: કોર્ટ

વર્ષ 2021માં દાણીલીમડા વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ હતી

1 min

ઓક્ટોબરમાં કોર સેક્ટરનો ગ્રોથ 0.1 ટકા : 20 મહિનાના તળિયે

ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, રિફાઇનરી પેદાશો અને સિમેન્ટનું ઉત્પાદન ઘટ્યું

ઓક્ટોબરમાં કોર સેક્ટરનો ગ્રોથ 0.1 ટકા : 20 મહિનાના તળિયે

1 min

ગેસના ભાવ જાન્યુ.2026થી સંપૂર્ણ અંકશમક્ત કરવાની ભલામણ

લઘુતમ ફ્લોર પ્રાઈસની મર્યાદા $4 અને મહત્તમ $6.5ની મર્યાદા રહેશે

ગેસના ભાવ જાન્યુ.2026થી સંપૂર્ણ અંકશમક્ત કરવાની ભલામણ

1 min

દેશનો GDP ગ્રોથ બીજા ત્રિમાસિક ગાળામાં ઘટીને 6.3 ટકા થયો

મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ ક્ષેત્રની કામગીરી ધીમી પડી

દેશનો GDP ગ્રોથ બીજા ત્રિમાસિક ગાળામાં ઘટીને 6.3 ટકા થયો

1 min

વન-ડે રેન્કિંગમાં શ્રેયસ ઐયર અને શુભમન ગિલને ફાયદો

વિરાટ કોહલી આઠમાં જ્યારે રોહિત નવમાં ક્રમે સરક્યો

વન-ડે રેન્કિંગમાં શ્રેયસ ઐયર અને શુભમન ગિલને ફાયદો

1 min

અગ્નિહોત્રીનો નવો પ્રોજેક્ટ, કાશ્મીરમાં થયેલા અત્યાચાર કરી કહેશે

IFFI વિવાદને પગલે ગુસ્સે ભરાયેલા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરનું સત્ય રજૂ કરવાનો નિર્ણય લીધો

અગ્નિહોત્રીનો નવો પ્રોજેક્ટ, કાશ્મીરમાં થયેલા અત્યાચાર કરી કહેશે

1 min

પ્રભાસ સાથે અફેરની વાતો માત્ર અફવા,ક્રિતીનો ખુલાસો

થોડા દિવસ પહેલા વરુણ ધવને સસ્પેન્સ ઊભું કર્યુ હતું કે, ક્રિતીના દિલમાં કોણ છે?

પ્રભાસ સાથે અફેરની વાતો માત્ર અફવા,ક્રિતીનો ખુલાસો

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen