Madhya Gujarat Samay - November 29, 2022Add to Favorites

Madhya Gujarat Samay - November 29, 2022Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Geschenk Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

November 29, 2022

શેરબજાર સતત પાંચમા દિવસે વધીને નવી ટોચે

બ્રેન્ટ ક્રૂડના ભાવ 81 ડોલરની નીચે ગબડતા તેજીને ટેકો મળ્યો

શેરબજાર સતત પાંચમા દિવસે વધીને નવી ટોચે

1 min

સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને હાઈકોર્ટના જજની નિમણૂકની 20 ફાઈલ પરત મોકલી

કોલેજિયમે 11 નવા નામ અને નવ જૂના નામની ભલામણ કરી હતી

સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને હાઈકોર્ટના જજની નિમણૂકની 20 ફાઈલ પરત મોકલી

2 mins

ઋતુરાજ ગાયકવાડનો એક ઓવરમાં સાત છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ

» વિજ્ય હઝારે ટ્રોફીમાં ગાયકવાડે ઓવરમાં 43 રન ઉપરાંત બેવડી સદી પણ ફટકારી

ઋતુરાજ ગાયકવાડનો એક ઓવરમાં સાત છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ

1 min

વાહન ચેકિંગમાં પોલીસ સાથે માથાકટ કરનાર બે ભાઇની ધરપકડ

» એરપોર્ટ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો

વાહન ચેકિંગમાં પોલીસ સાથે માથાકટ કરનાર બે ભાઇની ધરપકડ

1 min

નોંધણીના અભાવે ધો.10નાં વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહે તેવી સ્થિતિ

2021માં મંજૂર થયેલી ધો.9ની શાળા પૈકી અમુકની હજુ પણ નોંધણી બાકી જિલ્લા કક્ષાએ નોંધણીની ફાઈલો દબાવી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ

નોંધણીના અભાવે ધો.10નાં વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહે તેવી સ્થિતિ

1 min

બ્રિજ ક્યારે બનશે?,અમે ત્યાંથી જાતે પસાર થયા છીએ અને મુશ્કેલી અનુભવી છેઃ ચીફ જસ્ટિસ

ડાકોર નજીક બની રહેલા ઓવરબ્રિજના બાંધકામમાં વિલંબ સામે હાઇકોર્ટમાં રિટ ડાકોર નજીક નિર્માણાધિન ઓવરબ્રિજના કારણે અઢી વર્ષથી નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે  હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં ઝડપથી કામ પૂર્ણ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા નિર્દેશ કર્યો

બ્રિજ ક્યારે બનશે?,અમે ત્યાંથી જાતે પસાર થયા છીએ અને મુશ્કેલી અનુભવી છેઃ ચીફ જસ્ટિસ

1 min

ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવા માટે સાઇબર સેલની ટીમ તૈનાત

ગુજરાત પોલીસનો સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને એક્ટિવ કરાયો

ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવા માટે સાઇબર સેલની ટીમ તૈનાત

1 min

પાક., ઇરાનીને મારી આંતરરાષ્ટ્રીય જળ સીમામાં ફેંકી દેવાનો મામલો HC સમક્ષ

1500 કિલો હેરોઇનના જથ્થાની હેરફેરમાં અંદરોઅંદર ઝઘડો થતાં બે શખ્સની હત્યા થઇ હતી હાઇકોર્ટે આરોપીને કાયમી જામીન આપવા ઇનકાર કરી ટ્રાયલ ઝડપથી ચલાવવા આદેશ કર્યો

પાક., ઇરાનીને મારી આંતરરાષ્ટ્રીય જળ સીમામાં ફેંકી દેવાનો મામલો HC સમક્ષ

1 min

પાદરામાં પ્રસાદ લીધા બાદ ફડ પોઈઝનિંગ, 123ને ખસેડાયા

» ધાર્મિક નિયાઝના કાર્યક્રમમાં લીધો હતો પ્રસાદ, અસરગ્રસ્ત તમામને સારવાર માટે પાદરાના સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

પાદરામાં પ્રસાદ લીધા બાદ ફડ પોઈઝનિંગ, 123ને ખસેડાયા

1 min

સુરતમાં 25 દિવસમાં 6.25 કરોડની રોકડ, 5.73 કરોડનું ઝવેરાત, 4.85 કરોડનું MD ડ્રગ્સ પકડાયુ

પોલીસ કાર્યવાહી ચૂંટણી આચારસંહિતા દરમિયાન સુરતમાંથી 18.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરતમાં 25 દિવસમાં 6.25 કરોડની રોકડ, 5.73 કરોડનું ઝવેરાત, 4.85 કરોડનું MD ડ્રગ્સ પકડાયુ

1 min

મહેસાણામાં કોંગ્રેસની જાહેરસભામાં આખલો ઘસી જતાં નાસભાગ મચી

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, ગુજરાત પ્રભારી હતા સભામાં ઉપસ્થિત

મહેસાણામાં કોંગ્રેસની જાહેરસભામાં આખલો ઘસી જતાં નાસભાગ મચી

1 min

EVMમાં ખામીની ખોટી ફરિયાદ કરનારને તેના પરિણામની ખબર હોવી જોઈએઃ SC

ખોટી ફરિયાદોથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ખોટકાઈ શકે છેઃ સુપ્રીમ કોર્ટ

EVMમાં ખામીની ખોટી ફરિયાદ કરનારને તેના પરિણામની ખબર હોવી જોઈએઃ SC

1 min

ઈસરો જાસૂસી કેસઃ શ્રીકુમાર સહિત 4ને આગોતરાનો હાઈકોર્ટનો ચુકાદો ભૂલભરેલો

કેરળ હાઈકોર્ટને નિર્ણયની સમીક્ષા કરવા જણાવીશું. સર્વોચ્ચ અદાલત

ઈસરો જાસૂસી કેસઃ શ્રીકુમાર સહિત 4ને આગોતરાનો હાઈકોર્ટનો ચુકાદો ભૂલભરેલો

1 min

ચીનની બદનામી થતા પોલીસે મીડિયાને ટારગેટ કર્યું: BBCના પત્રકારને ફટકાર્યા

સ્થાનિક મીડિયાએ વિરોધને નજરઅંદાજ કરીને ચીનની અવકાશ સિદ્ધિનું જ પ્રસારણ કર્યું

ચીનની બદનામી થતા પોલીસે મીડિયાને ટારગેટ કર્યું: BBCના પત્રકારને ફટકાર્યા

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen