Madhya Gujarat Samay - November 18, 2022
Madhya Gujarat Samay - November 18, 2022
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99
$8/monat
Nur abonnieren Madhya Gujarat Samay
In dieser Angelegenheit
November 18, 2022
શ્રદ્ધા હત્યા કેસઃ આફતાબનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા કોર્ટની મંજરી
આફતાબની પોલીસ કસ્ટડી પણ પાંચ દિવસ માટે વધારાઇ
1 min
સોશિયલ મીડ્યિા થકી આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ મેળવાય છેઃ NIAનો દાવો
ટેરર ફન્ડિંગ સહિતના મુદ્દે ચર્ચા માટે ભારતમાં આજથી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ
1 min
ઉચ્ચ ન્યાયિક સેવાઓમાં ભરતી માટે પૂરતા વકીલો નથી મળતાઃ સુપ્રીમ
જજના પદ માટે ઉમેદવારો નહીં મળવા અંગે સુપ્રીમે ખેદ વ્યક્ત કર્યો
1 min
રાજીવ ગાંધી હત્યા કેસના આરોપીઓની મુક્તિ સામે કેન્દ્ર સરકારે સમીક્ષા અરજી દાખલ કરી
પૂર્વ વડાપ્રધાનના હત્યારાઓને માફીનો નિર્ણય આતંકીઓને છૂટ આપવા સમાનઃ કેન્દ્ર સરકાર
1 min
પિતા-પુત્ર વચ્ચે અંતે સમાધાનઃ ઝઘડિયા બેઠક પરથી મહેશ વસાવાએ ઉમેદવારી પાછી ખેંચી
» BTPના ઉમેદવાર મહેશ વસાવાએ ઉમેદવારી પાછી ખેંચી પિતા છોટુભાઈને સમર્થન જાહેર કર્યું
1 min
ભાજપના જ અસંતુષ્ટોએ ખેરાલુ, બાયડ, ડીસા અને ધાનેરા બેઠક પર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
ઉત્તર ગુજરાતની ધાનેરા પર માવજી દેસાઈ સહિત 4 બેઠક પર અપક્ષો ભાજપનું ગણિત બગાડશે?
1 min
યુએસએ એમ્બેસીના અધિકારી તરીકે ઓળખ આપી ટોળકી દ્વારા 14.97 લાખની છેતરપિંડી
ઠગાઈ આરોપીઓની ટોળકી પકડાયા બાદ યુવકની ફરિયાદ નોંધાઈ ટોળકી જુદા જુદા નામ ધારણ કરી વિઝા અપાવાનું કહી લોકોને ઠગતા હતા
2 mins
રોડ-ફૂટપાથ પર માલસામાન મૂકી રાખનારા વેપારીઓને પણ દંડ ફટકારવાનું શરૂ
મ્યુનિ.નુ જાહેર માર્ગો ઉપરથી લારીગલ્લા સહિતના દબાણ હટાવ અભિયાન
1 min
ધો.12 સા.પ્રવાહની પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહીનો આરંભ, 16 ડિસેમ્બર સુધી ચાલશે
શાળાઓ આ સમયગાળા દરમિયાન રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ
1 min
શહેરામાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચેઅથડામણ,પોલીસ ગોળીબાર
કોંગ્રેસના ટોળાએ ભાજપના કાર્યકરની ધુલાઇ કરી : રાજકીય જંગ નહિ પરંતુ આખરી અસ્તિત્વના જંગના મામલે ગરમાયો માહોલ
1 min
રેલવેના ટેકનીકલ-નોન ટેકનીકલ સુપરવાઇઝર કક્ષાના 80,000 કર્મીઓને અપગ્રેડેશન મળશે
પરિક્રમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ડો. એમ. રાઘવૈયા, શરીફખાન પઠાણ, આર.જી. કાબરેની બેઠક બાદ લેવાયો નિર્ણય
1 min
દેશમાં સ્માર્ટફોન માર્કેટ Q2માં 10 ટકા ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ
» નવરાત્રી-દિવાળીના તહેવારોની સિઝન છતાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં 4.3 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું
1 min
ભારતીય સુગર કંપનીઓએ નવા વર્ષ માટે 35 લાખ ટન નિકાસના ડીલ કર્યા
15 નવેમ્બર સુધીમાં આ સિઝનમાં 19.9 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું સરકારે 5 નવેમ્બરે ખાંડ નિકાસ નીતિ જાહેર કરી તે પહેલાં જ કેટલાક કોન્ટ્રેક્ટ થઈ ગયા હતાઃ ISMA
1 min
ભારતીય ટી20 ટીમમાં નવા કેપ્ટનની નિમણૂકથી કોઈ નકુસાન નથીઃ શાસ્ત્રી
પર્વ કોચના મતે હાર્દિક નવા લીડર તરીકે આદર્શ ચહેરો છે
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Verlag: Navgujarat Samay
Kategorie: Newspaper
Sprache: Gujarati
Häufigkeit: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital