Madhya Gujarat Samay - July 24, 2022Add to Favorites

Madhya Gujarat Samay - July 24, 2022Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Geschenk Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

July 24, 2022

સ્મૃતિ ઇરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવે છેઃ કોંગ્રેસ

બારનું લાઇસન્સ મૃત વ્યક્તિના નામે રિન્યૂ કરવાની અરજી કરાઈ

સ્મૃતિ ઇરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવે છેઃ કોંગ્રેસ

1 min

મીડિયા એજન્ડા આધારિત ડિબેટ કરીને કાંગારૂ કોર્ટ ચલાવે છેઃ CJI

આલોચના: જજ તરત પ્રતિક્યિા ના આપે તો તેને નબળાઈ ગણવાની ભૂલ ના કરશો

મીડિયા એજન્ડા આધારિત ડિબેટ કરીને કાંગારૂ કોર્ટ ચલાવે છેઃ CJI

1 min

તિરંગો હવે દિવસ-રાત ફરકાવી શકાશેઃ ફ્લેગ કોડમાં ફેરફાર

નાગરિકો પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકશેઃ મશીનથી અને પોલિએસ્ટરથી બનેલા ધ્વજને પણ મંજૂરીઃ હર ઘર તિરંગા અભિયાન પહેલા સરકારનો નિર્ણય

તિરંગો હવે દિવસ-રાત ફરકાવી શકાશેઃ ફ્લેગ કોડમાં ફેરફાર

2 mins

પૂર્વમાં ૩ ઇંચ જેટલો વરસાદ, મણિનગરથી ઓઢવ સુધી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

પાલડી-બોડકદેવ સહિત કેટલાક વિસ્તારોમાં એક ઇંચ વરસાદ સાંજનું જનજીવન ખોરવાયુ

પૂર્વમાં ૩ ઇંચ જેટલો વરસાદ, મણિનગરથી ઓઢવ સુધી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

2 mins

બિઝનેસ કરવો તો બેસ્ટ કરવો: ચેમ્બરના યુવા આંત્રપ્રિન્યોરને પ્રેરણાદાયી સલાહ

ચેમ્બરની યૂથ વિંગનું સુકાન હેમલ પ્રજાપતિની ટીમે સંભાળ્યું

બિઝનેસ કરવો તો બેસ્ટ કરવો: ચેમ્બરના યુવા આંત્રપ્રિન્યોરને પ્રેરણાદાયી સલાહ

1 min

વૃદ્ધને સાત દિવસમાં માહિતી આપવા આદેશ પરંતુ બે મહિનેય તંત્રના ઠાગાઠૈયા

RTIનો કાયદો બન્યો હોવા છતાં માહિતી ન આપવાના સંખ્યાબંધ કિસ્સા

વૃદ્ધને સાત દિવસમાં માહિતી આપવા આદેશ પરંતુ બે મહિનેય તંત્રના ઠાગાઠૈયા

1 min

ઝુંડાલની સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓને અલગ ક્લાસમાં બેસાડાતા હોવાની રાવ

વાલીઓએ સંચાલકો દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોઈ ફરિયાદ કરી

ઝુંડાલની સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓને અલગ ક્લાસમાં બેસાડાતા હોવાની રાવ

1 min

બાકરોલ સર્કલ નજીક રૂ. 29.77 લાખની વિદેશી દારૂની 11376 બોટલ પકડાઈ

રાજસ્થાનથી દારૂ લઈ વડોદરા જતી ટ્રક અને પાયલોટિંગ કાર પકડી 4ની ધરપકડ કરી

બાકરોલ સર્કલ નજીક રૂ. 29.77 લાખની વિદેશી દારૂની 11376 બોટલ પકડાઈ

1 min

સુરત એપીએમસીમાં ચેરમેન પદે રમણ પટેલની બિનહરીફ વરણી

બેઠક દરમ્યાન પૂર્વ ચેરમેન રમણ પટેલ અને જિલ્લા રજીસ્ટ્રારની સુચક ગેજહાજરી નજરે જોવા પડી

સુરત એપીએમસીમાં ચેરમેન પદે રમણ પટેલની બિનહરીફ વરણી

1 min

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 59 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ

કચ્છના રાપરમાં 4 ઇંચ, મહેસાણાના જોટાણામાં ત્રણ, વાપી- કપરાડામાં અઢી, ભચાઉમાં 2,રાધનપુર, ભિલોડામાં બે, હિંમતનગર અને પાટણમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 59 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ

2 mins

દ્વારકાના દરિયામાં કરટ જોવા મળતાં ફેરી બંધ કરાઇ, બેટ મંદિરના દર્શન બંધ

વિઘ્ન: ફેરી બોટ કાંઠે લગાવી ન શકાવાની સ્થિતિ થતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ જીએમબીનો નિર્ણય લેવામાં આવ્યો

દ્વારકાના દરિયામાં કરટ જોવા મળતાં ફેરી બંધ કરાઇ, બેટ મંદિરના દર્શન બંધ

1 min

મુસ્લિમ યુવતીઓના 18થી ઓછી વયે લગ્ન ગેરકાયદે જાહેર કરવા PIL

લગ્નની આડમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે શારીરિક સંબંધ રાખનારાઓ પર પણ POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કરવો

મુસ્લિમ યુવતીઓના 18થી ઓછી વયે લગ્ન ગેરકાયદે જાહેર કરવા PIL

1 min

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહિલા સાથે ગેંગરેપ

પોલીસ દ્વારા રેલવેના 4 કર્મચારીઓની ધરપકડ કરાઈ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહિલા સાથે ગેંગરેપ

1 min

દિકરીઓ બોજરૂપ નથી હોતી સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

ભરણપોષણના કેસમાં સુપ્રીમનો પિતાને દિકરીને બાકી રકમ ચૂકવવા આદેશ

દિકરીઓ બોજરૂપ નથી હોતી સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

1 min

પંજાબ સીએમના બંગલા બહાર કચરા બદલ હૈં 10,000નો દંડ

પંજાબ સીએમના બંગલા બહાર કચરા બદલ હૈં 10,000નો દંડ

પંજાબ સીએમના બંગલા બહાર કચરા બદલ હૈં 10,000નો દંડ

1 min

શિવપાલ-રાજભર જ્યાં વધુ સન્માન મળે ત્યાં જઈ શકે છેઃ અખિલેશ

સપાના પ્રમુખે નારાજ બંને નેતાઓને અંતિમ પત્ર લખ્યો

શિવપાલ-રાજભર જ્યાં વધુ સન્માન મળે ત્યાં જઈ શકે છેઃ અખિલેશ

1 min

બેલ્જિયમને હરાવીને સ્વીડન મહિલા યુરો કપની સેમિફાઈનલમાં પહોંચ્યું

યુરો કપ: સ્ટોપેજ ટાઈમમાં ગોલ કરતા સ્વીડન 1-0થી જીત્યું

બેલ્જિયમને હરાવીને સ્વીડન મહિલા યુરો કપની સેમિફાઈનલમાં પહોંચ્યું

1 min

ઈંગ્લેન્ડે દ. આફ્રિકાને બીજી વન-ડેમાં 118 રને હરાવ્યું, શ્રેણીમાં 1-1ની બરાબરી

વરસાદ મેચ ટૂંકાવી પડી, ઇંગ્લેન્ડના 201 સામે આફ્રિકા 83માં ખખડ્યું

ઈંગ્લેન્ડે દ. આફ્રિકાને બીજી વન-ડેમાં 118 રને હરાવ્યું, શ્રેણીમાં 1-1ની બરાબરી

1 min

સિડની મેક્લાફલિને 400 મીટર હર્ડલમાં નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

50.68 સેકન્ડના સમય સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્રથમ ગોલ્ડ જીત્યો

સિડની મેક્લાફલિને 400 મીટર હર્ડલમાં નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

1 min

અનુ રાની જ્વલિન થ્રો ફાઈનલમાં સાતમાં ક્રમે રહેતા મેડલ ચૂકી

ફાઈનલમાં અનુએ 61.12 મીટરનો થ્રો કર્યો, ઓસ્ટ્રેલિયાની કેલ્સી-લીએ 66.91 મીટર સાથે ગોલ્ડ જીત્યો

અનુ રાની જ્વલિન થ્રો ફાઈનલમાં સાતમાં ક્રમે રહેતા મેડલ ચૂકી

1 min

જીવન તો એક ઉત્સવ છે છગનલાલની ભજિયાં પાર્ટી...

જેમ વરસાદ પડવાથી વધતી શીતળતાની સામે ઉકળતું તેલ પોતાની ઉષ્ણતાથી દાળવડાના રુખાસુખા ખીરુને એ એક સ્વાદિષ્ટ વાનગી બનાવી શકે છે, લીલાં મરચાં સારા મિત્રોની જેમ સાથે ઊભા રહે છે, એવી રીતે આ દાળવડાંની ડિશ તમે ઇચ્છો તો આપણા જીવનને દાળવડાંનો ઉત્સવ બનાવી શકે.

જીવન તો એક ઉત્સવ છે છગનલાલની ભજિયાં પાર્ટી...

3 mins

આધ્યાત્મિકતાની ગુણવત્તા આપણા પ્રેમ ઉપર આધાર રાખે છે

બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો લંડન ધર્મયાત્રાનો કાર્યક્રમ ગોઠવાયો ત્યારે સ્વામીશ્રીની આજ્ઞા મુજબ ચેક રીપબ્લિકની રાજધાની પ્રાગ શહેર ખાતે પણ વિચરણ નક્કી થયું. વિચરણ તો નક્કી થઈ ગયું, પરંતુ અહીંના હરિભક્તો એ વાતથી ચિંતિત હતા કે ચેક રીપબ્લિક ખાતે કોઈ વ્યવસ્થા આપણાથી થાય તેમ નથી કેમ કે સત્સંગીઓ તો ઠીક, ભારતીય પરિવારની સંખ્યા પણ માંડ 15થી 20ની છે. જોકે, પ્રોફેસર ફ્રિચે તો પ્રેમપૂર્વક-ભાવપૂર્વક સ્વામીશ્રીના આગમનની તૈયારી કરી હતી. ચેક રીપબ્લિકની રાજધાની પ્રાગ ખાતે પણ માંડ ચાર-પાંચ ભારતીય પરિવાર હતા. જ્યારે પ્રોફેસરે ફ્રીચે તો પોતાના હૃદયના પ્રેમભાવ સાથે એક ભાડે કરી લીધું હતું. જેમાં બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પધરામણી ત્યાં થઈ ત્યારે તેઓએ યથાશક્તિ ઉત્તમ ભાવથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. એ સમયે ઉપર ગણતરીના સ્થાનિક પરિવારો અને એક માત્ર ભારતીય ભાઈ હતા. જોકે, તેઓ સત્સંગી ન હોવાથી તેઓ કોઈ ઉજવણીમાં ભાગ લેવાના મૂડ સાથે આવ્યા હતા. બીજી તરફ, પ્રોફેસર ફ્રીચે તો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને પણ ત્યાં બોલાવ્યા હતા. એ સમયે એવું નક્કી થયું હતું કે સ્વામીશ્રી પાંચ-દસ મિનિટ આશીર્વચન આપશે. પ્રોફેસર ફ્રીચ સ્વામીશ્રીના આશીર્વચનનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને ઉપસ્થિત નાગરિકો અને પત્રકારોને ભારતીય આધ્યાત્મિક પરંપરા અંગે માહિતી આપશે. અમને એવું હતું કે - સ્વામીબાપા, ગુજરાતી ભાષામાં બોલશે. પછી તેનો અંગ્રેજીમાં અનુવાદ કરીને પ્રોફેસર ફ્રીચને કહીશ અને તેઓ સ્થાનિક ભાષામાં સૌને કહેશે. જોકે, થયું એવું કે સ્વામીશ્રીએ તે સમયે હિંદી ભાષામાં આશીર્વચન પાઠવ્યા. સતત 18 મિનિટ સુધી તેઓએ પ્રવચન આપ્યું. બીજી તરફ પ્રોફેસર ફ્રીચે પણ તરત જ પોતાની સ્થાનિક ભાષામાં સ્વામીશ્રી વિશે અને ભારતીય આધ્યાત્મિક પરંપરા વિશે માહિતી આપવાનો પ્રારંભ કરી દીધો હતો. આ દરમિયાન સ્વામીશ્રી સાથેની વાતચીતમાં જણાવ્યું કે - બાપા, આપ ગુજરાતી ભાષામાં બોલ્યા હોત તો ચાલે તેમ હતું. આ લોકો તો હિંદી પણ સમજતા નથી. એ સમયે સ્વામીશ્રીએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. થોડીવાર બાદ...

આધ્યાત્મિકતાની ગુણવત્તા આપણા પ્રેમ ઉપર આધાર રાખે છે

4 mins

પર્યાવરણ-જતનનાં 50 વર્ષ: છતાં સમસ્યા વિકરાળ કટોકટીરૂપ બની ગઇ

જળ, જમીન અનેહવાના પ્રદૂષણને રોકીને આપણે પૃથ્વીનું પર્યાવરણ સુધારીએ તો આપણો ગ્રહ ખરેખર પ્રભુની અદભુત ભેટ છે. તેનું જતન આપણે નહીં કરીએ તો કોણ કરશે ?

પર્યાવરણ-જતનનાં 50 વર્ષ: છતાં સમસ્યા વિકરાળ કટોકટીરૂપ બની ગઇ

4 mins

પ્રેમની ક્ષણિક અનુભૂતિ, આરપાર કે દરિયાપાર? આત્મીય કે સ્વર્ગસમ?

રોબર્ટ જૈમ્સ વોલરની લઘુનવલની બનેલી ફિલ્મ The Bridges of Medicine County પ્રેમ ખાતર સંસારની જવાબદારીથી ભાગી ન જનાર માતાની પ્રેમકહાણીની સંતાનો દ્વારા અનોખી સ્વીકૃતિ

પ્રેમની ક્ષણિક અનુભૂતિ, આરપાર કે દરિયાપાર? આત્મીય કે સ્વર્ગસમ?

2 mins

ધર્મ એટલે શું? ધર્મના અર્થ અલગ અલગ સંદર્ભો, જુદાં જુદાં અર્થઘટનો

આપણી સમજણ ધર્મ, ન્યાય અને સમતાને એકબીજા સાથે કન્ફ્યુઝ કરવા કેળવાયેલી છે, કેમ કે તેમની વચ્ચે લાક્ષણિક ભેદ કરતાં આપણે શીખ્યા જ નથી. આપણી એ માન્યતાઓને કારણે ક્યારેક એવી ગૂંચવણો ઊભી થાય છે કે આપણે ખરાખોટાનો ભેદ કરી શકતા નથીઃ ધર્મ નિભાવવાની ચિંતામાં આપણે ન્યાય કરવાનું છોડી દઈએ છીએ

ધર્મ એટલે શું? ધર્મના અર્થ અલગ અલગ સંદર્ભો, જુદાં જુદાં અર્થઘટનો

2 mins

મિયાં ફૂસકી-તભા ભટ્ટ, છકો-મકોના સર્જક જીવરામ જોષી એટલે ગુજરાતી બાળ સાહિત્યના વોલ્ટ ડિઝની

જીવરામ જોષીના બાળસાહિત્યની વિશેષતા એછેકે બાળકો સમજી શકે એવી ભાષામાં એમણે બાળસાહિત્ય સર્જ્યું

મિયાં ફૂસકી-તભા ભટ્ટ, છકો-મકોના સર્જક જીવરામ જોષી એટલે ગુજરાતી બાળ સાહિત્યના વોલ્ટ ડિઝની

3 mins

‘ભાભીજી ઘર પે હૈ’ ના એકટર દીપેશ ભાનનું નિધન

મિત્રો સાથે ક્રિકેટ રમતા સમયે 41 વર્ષીય દિનેશ ફસડાઈ પડ્યા હતા

‘ભાભીજી ઘર પે હૈ’ ના એકટર દીપેશ ભાનનું નિધન

1 min

ભારતીય બોક્સ ઓફિસ બોલિવૂડ પર ભારે પડી સાઉથ ઇન્ડિયન ફિલ્મો

કલેક્શનના મામલે ટોપ 10 ફિલ્મોમાં સાઉથની 6 ફિલ્મોની સામે બોલિવૂડની માત્ર ૩ ફિલ્મો

ભારતીય બોક્સ ઓફિસ બોલિવૂડ પર ભારે પડી સાઉથ ઇન્ડિયન ફિલ્મો

1 min

વિખવાદની અટકળો વચ્ચે અર્જુન-મલાઈકા હાથમાં હાથ પરોવી પાર્ટીમાં પહોંચ્યા

ધનુષની હોલિવૂડ ડેબ્યૂ ‘ધગ્રેમેન’નાપ્રમોશન માટે યોજાયેલી પાર્ટીમાં સેલિબ્રિટીઝનો જમાવડો

વિખવાદની અટકળો વચ્ચે અર્જુન-મલાઈકા હાથમાં હાથ પરોવી પાર્ટીમાં પહોંચ્યા

1 min

દિશાને પોતાની જાતને સ્ક્રીન પર જોવાથી નફરત?

દિશા પટાની 'એક વિલન રિટર્ન્સ'માં પહેલીવાર નેગેટિવ કિરદાર ભજવતી જોવા મળશે

દિશાને પોતાની જાતને સ્ક્રીન પર જોવાથી નફરત?

1 min

રશ્મિકામદાનાની 'ગુડબાય' રિલીઝ માટે તૈયાર

રશ્મિકા માટે બિગ બી સાથે બોલિવૂડ ડેબ્યૂ કોઈ સપનાથી ઓછું નથી

રશ્મિકામદાનાની 'ગુડબાય' રિલીઝ માટે તૈયાર

1 min

‘રાડો’ ની રાડ દૂર સુધી સંભળાશે!

ગત શુક્રવારે રિલીઝ થયેલી એક્શન થ્રિલર ફિલ્મે ઓડિયન્સની વાહવાહી લૂંટી

‘રાડો’ ની રાડ દૂર સુધી સંભળાશે!

1 min

બોપલને નર્મદાના નીર વિતરણ પ્રોજેક્ટનું આજે અમિત શાહના હસ્તે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી ઔડાના ૨૧૦ કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે

બોપલને નર્મદાના નીર વિતરણ પ્રોજેક્ટનું આજે અમિત શાહના હસ્તે લોકાર્પણ

1 min

અમદાવાદમાં 311 કેસ સાથે એકનું મૃત્યુ, નવા 937 કેસ અને 745 દર્દી સાજા થયા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા નવા એક્ટિવ કેસમાં ૫૪૫૯ દર્દી સ્ટેબલ જ્યારે ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે

અમદાવાદમાં 311 કેસ સાથે એકનું મૃત્યુ, નવા 937 કેસ અને 745 દર્દી સાજા થયા

1 min

અમિતભાઈ શાહે ત્રણ વર્ષમાં 9000 કરોડના વિકાસ કામોની ભેટ ગાંધીનગર મત વિસ્તારને આપી: CM

હું અહીંની લાયબ્રેરીમાં નાનપણમાં હું ભારતનો ઇતિહાસ ભણ્યો છું

અમિતભાઈ શાહે ત્રણ વર્ષમાં 9000 કરોડના વિકાસ કામોની ભેટ ગાંધીનગર મત વિસ્તારને આપી: CM

1 min

વિશ્વભરમાં ભારતીય ઉપમહાખંડમાં તમાકુનું સૌથી વધુ થાય છે સેવન

વિદ્યાનગરની નલિની કોલેજમાં વ્યસનમુક્તિ કાર્યક્રમમાં વ્યસન ત્યજી દેવાની પ્રતિજ્ઞા લીધી

વિશ્વભરમાં ભારતીય ઉપમહાખંડમાં તમાકુનું સૌથી વધુ થાય છે સેવન

1 min

આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સાઇન્ટિફિક સેમિનાર

ભાગ લેનાર વિધ્યાર્થીઓને હોમિયોપેથી અને થાઈરૉઈડના રોગો વિષે ઊંડાણપૂર્વક સમજ આપી

આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સાઇન્ટિફિક સેમિનાર

1 min

અડાસ રેલવે સ્ટેશન પર આઝાદી કી ટ્રેન કાર્યક્રમમાં સ્મરણોને વાગોળ્યા

આઝાદીની ચળવળમાં તેમના પતિને પગમાં ગોળી વાગી અને તેમના સાથીઓ શહીદ થયા

અડાસ રેલવે સ્ટેશન પર આઝાદી કી ટ્રેન કાર્યક્રમમાં સ્મરણોને વાગોળ્યા

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen