News
Chitralekha Gujarati
પલક
એક ગાડું ક્યારનું પૈડાં વગર બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.
2 min |
March 02, 2026
Chitralekha Gujarati
બાંગ્લાદેશ મોરચે ભારતની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી!
ભારત માટે ઘરઆંગણે દ્વેષીલો માહોલ ઊભો કરનારો પક્ષ બાંગ્લાદેશમાં સત્તા પર આવ્યો છે અને સંબંધ સુધારવાને નામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. જો કે એમાં એક શરત છે અને એટલે આ શત્રુને મિત્ર બનાવવા જતાં જૂનો દોસ્ત દુશ્મન બની જવાનો ડર છે.
2 min |
March 02, 2026
Chitralekha Gujarati
દેશ-દુનિયા
આવા ધંધા કરવાના ધંધામાંથી બહાર નીકળી જવું જ બહેતર
3 min |
March 02, 2026
Chitralekha Gujarati
વિશેષ
ગુજરાતની ગીર ગાય બ્રાઝિલ માટે ખરા અર્થમાં કામધેનુ સાબિત થઈ છે.
5 min |
February 23, 2026
Chitralekha Gujarati
સંબંધનું સ્ટેટસઃ ઈટ્સ કોમ્પ્લિકેટેડ!
‘સામેવાળી’ વ્યક્તિ તમારી લાગણી સમજે છે? પ્રેમ મેળવવા તમારે જાતને હોડમાં મૂકવી પડે એમ છે?
3 min |
February 23, 2026
Chitralekha Gujarati
શાનદાર ISPLનું જાનદાર સમાપન
ઓપનિંગ બાદ ક્લોઝિંગ સેરેમનીમાં પણ સચીન તેન્ડુલકરની હાજરીથી સુરતી દર્શકોમાં ડબલ ઉત્સાહ...
1 min |
February 23, 2026
Chitralekha Gujarati
આપણી આજકાલ
ગિરનારનો ગેબી નાદઃ ભવનાથમાં મિની કુંભનો ભક્તિમય શણગાર
2 min |
February 23, 2026
Chitralekha Gujarati
સફળતાનો બોજ અને અર્થની તલાશ
માણસ કેવળ સલામતીથી સંતુષ્ટ નથી થતો. સ્થિરતા જરૂરી છે, પણ પર્યાપ્ત નથી. બહારથી સફળ લોકો અંદરથી થાકેલા-હારેલા છે, કારણ કે એમાંથી ઘણા એવી કારકિર્દીમાં અટવાઈ ગયા છે જે સુરક્ષિત તો છે, પરંતુ આત્માના સ્તરે પોષણ નથી આપતી. વ્યક્તિ રોજ સવારે ઊઠે છે, કામ પર જાય છે, જવાબદારી નિભાવે છે, પરંતુ સૂક્ષ્મ ખાલીપણું પજવતું રહે છે.
5 min |
February 23, 2026
Chitralekha Gujarati
પ્રયત્ન અને પ્રાર્થના
... આજકાલ એટલા સ્પેમ ફોન આવે છે, લોન જોઈએ ? એસી સમારકામ કરવાનું છે? ઈન્સ્યુરન્સ લેવું છે... એકથી એક. કોઈક કાંઈક વેચતો હોય છે જે આપણને જોઈતું નથી હોતું ..
6 min |
February 23, 2026
Chitralekha Gujarati
ડીલ જુઓ, ડીલની શરત જુઓ...
અમેરિકા સાથેના વ્યાપાર કરારથી આપણે બહુ હરખાઈ જવાની જરૂર નથી. એની વિવિધ જોગવાઈ આપણા માટે ખરેખર ફાયદાકારક છે કે નહીં એ જોવાનું છે... અને ટ્રમ્પ ફરી જાય એ ખતરો પણ છે જ.
3 min |
February 23, 2026
Chitralekha Gujarati
પલક
સઘળે મારા ફોટા લાગ્યા વર્ષોથી હું ખોવાયો છું કોઈ લૂંટના માલની માફક ભાગે પડતો વેચાવ્યો છું.
2 min |
February 23, 2026
Chitralekha Gujarati
જીવનશૈલી આધુનિક અપરાધી
ગુજરાતીમાં ‘જેવું ખાશો, એવા બનશો’ કહેવત તમે સાંભળી હશે, પરંતુ જીવનશૈલી સાથે જોડાયેલી વિવિધ બીમારીની વાત આવે ત્યારે એનો ભાવાર્થ બદલાઈ જાય છેઃ ‘જેવું જીવશો, એવા બનશો’. પ્રશ્ન એ છે કે આ બધું જ ખબર હોવા છતાં આપણે કેમ ખરાબ જીવનશૈલી અપનાવીએ છીએ? એ માટે આદતનું મનોવિજ્ઞાન સમજવું પડે.
5 min |
February 16, 2026
Chitralekha Gujarati
વિરોધ કરો, પણ વાસ્તવિકતા સ્વીકારો...
લોકસભા ચૂંટણી સિવાયના દિવસોમાં શાસક અને વિપક્ષ સાથે મળીને દેશના વિકાસ માટે રચનાત્મક કાર્ય કરે એ જરૂરી છે. અત્યારે દેશ કેટલીક સમસ્યા વચ્ચે પણ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે બિનજરૂરી વિવાદ ઊભા કરવાની બાલિશતા દાખવવામાં કેટલું ઔચિત્ય છે?
2 min |
February 16, 2026
Chitralekha Gujarati
વ્યાપાર-વિશ્વ
અંદાજપત્રમાં આ વખતે અંદાજબહારનું પણ ઘણું જાહેર થયું
3 min |
February 16, 2026
Chitralekha Gujarati
ચાંદી ચમકી, પણ ચાંદીના ગૃહ ઉદ્યોગે ચમક ગુમાવી!
રૂપેરી ધાતુના છપ્પરફાડ ભાવને કારણે એની ખરીદી લગભગ નહીં જેવી થઈ ગઈ અને પરિણામે રાજકોટમાં એના દાગીના બનાવતા હજારો કારીગરો કામવિહોણા થઈ ગયા.
3 min |
February 16, 2026
Chitralekha Gujarati
જસ્ટ એક મિનિટ..
એક પ્રોફેસરે પહેલી બેન્ચ પર શાંતિથી બેઠેલા વિદ્યાર્થીને કહ્યું: ‘યુ... સ્ટૅન્ડઅપ... તું હમણાં જ ક્લાસમાંથી બહાર ચાલ્યો જા.
1 min |
February 16, 2026
Chitralekha Gujarati
સમયને માન આપો
વડીલોનો હક છે પૂરું માન રાખો કરી સરભરા એમનું ધ્યાન રાખો વખત આવશે આ તમારો કદીયે એ વેળાનું પણ સૌ તમે ભાન રાખો.
2 min |
February 16, 2026
Chitralekha Gujarati
વુમન્સ ડે આવી રહ્યો છે...
આય ઍમ ધ ક્વીન! આય વૉન્ટ ટુ બેક ધ બૅરિયર્સ ઍન્ડ રૉક ધ વર્લ્ડ! આ સંકલ્પનામાંથી મેં વુમન્સ સ્પેશિયલ ટુર્સ શરૂ કરી અને રીતસર હજારો મહિલાઓએ પોતાને ટ્રાન્સફોર્મ કરી. તેમની સાથે હું પણ ટ્રાન્સફોર્મ થઈ. પર્યટન કરવાથી ચતુરાઈ આવે છે તે અમે અનુભવ્યું..
5 min |
February 16, 2026
Chitralekha Gujarati
ઘરથી ઘર સુધી
લગ્નજીવનને જંગનું મેદાન કેમ બનાવો છો?
2 min |
February 09, 2026
Chitralekha Gujarati
અનોખી
આડા-ઊભા ખાનામાં રચાતો શબ્દરોમાંચ
3 min |
February 09, 2026
Chitralekha Gujarati
મુખપાઠથી મહિમા સુધી બાળકોની સંસ્કૃત સાધનાનો વિશ્વવિક્રમ
બીએપીએસનાં દેશ-વિદેશનાં પંદર હજારથી વધુ બાળક-બાલિકાએ ૩૧૫ સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરવાનો વિશ્વવિક્રમ કર્યો.હવે બે ફેબ્રુઆરીએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ આ ચમત્કાર નિહાળશે...
4 min |
February 09, 2026
Chitralekha Gujarati
નાટો વિશ્વશાંતિનું કવચ કે ત્રીજા વિશ્વયુદ્ધનું પ્લૅટફૉર્મ?
કોઈ દબંગ વિદ્યાર્થી શાળાના નિયમોને તોડી-મરોડીને એનો પોતાની તરફેણમાં ઉપયોગ કરે એમ અત્યારે અમેરિકા હાલ ‘નાટો’ નામના વગદાર સંગઠનના સિદ્ધાંતોના ચૂરા કરી રહ્યું છે. ખરું પૂછો તો અમેરિકાની ઉત્તરે વ્યૂહાત્મક સ્થળે આવેલા ગ્રીનલૅન્ડને પડાવી લેવાની જીદ સાથે મેદાનમાં ઊતરેલા ડોનાલ્ડ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પર એવો હિંસક ડ્રામા ભજવી રહ્યા છે, જેને કારણે કદાચ દુનિયાનું સૌથી પાવરફુલ લશ્કરી સંગઠન નાટો જ ભાંગી પડશે.
4 min |
February 09, 2026
Chitralekha Gujarati
ગુજરાત ડાયરી
ધ્રુજારી... એક નવી શરૂઆત.. ભૂકંપની અનોખી સિલ્વર જ્યુબિલી ઉજવણી
1 min |
February 09, 2026
Chitralekha Gujarati
આ તે ધર્મની ધજા કે રાજનીતિનો રથ?
શ્રદ્ધાના મહાસાગર સમાન પ્રયાગરાજના સંગમતટે કરોડો લોકો પાપ ધોવા ઊમટ્યા હતા, ત્યારે એક શંકરાચાર્યની પાલખી અને પોલીસના લાઠીચાર્જે વિવાદનાં વમળો સર્યાં. ૧૨૦૦ વર્ષ જૂની આદિ શંકરાચાર્યની પરંપરા અને વર્તમાન સમયના ‘વિવાદાસ્પદ’ સંત અવિમુક્તેશ્વરાનંદ વચ્ચેના આ ટકરાવે હવે રાજકીય વળાંક લીધો છે ત્યારે પ્રશ્ન થાય છે કે આ ઝઘડો ધર્મના રક્ષણ માટે છે કે પછી પદવી બચાવવાનો એક આખરી દાવ?
3 min |
February 09, 2026
Chitralekha Gujarati
ગાંધી સંસ્મરણોનો ખજાનો ધારણ કરે
અમદાવાદના ‘સત્યાગ્રહ આશ્રમ’માં હેરિટેજ ઈમારતોની જાળવણીના પ્રથમ ચરણમાં અતિથિગૃહ અને કુટિરનું મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જાણીએ આ ઐતિહાસિક સ્થાપત્યની થઈ રહેલી કાયાપલટ વિશે.
4 min |
February 09, 2026
Chitralekha Gujarati
ચોટીલાના સિંઘમ ખનનમાફિયા-દબાણકારો આ માણસથી કેમ ફફડે છે?
અભ્યાસમાં સ્કૉલરશિપ માટે આવકનો દાખલો લેવા એક ખેડૂતનો દીકરો દિયોદરની સરકારી કચેરીમાં જાય છે તો ત્યાંનો સ્ટાફ ઉડાઉ જવાબ આપી અપમાનિત કરે છે. એક સામાન્ય કામ માટે હેરાનગતિથી આ લવરમૂછિયાના મનમાં વહીવટી અધિકારી બનવાનાં બીજ રોપાય છે અને... કારમી ગરીબી વચ્ચે ખૂબ સંઘર્ષ કરી, જીપીએસસીની પરીક્ષા પાસ કરી મજબૂત મનોબળના આધારે એ પોતાનું સ્વપ્ન સાકાર કરે છે અને અત્યારે નીડરતાપૂર્વક પોતાની ફરજ બજાવે છે.
4 min |
February 09, 2026
Chitralekha Gujarati
સુખોપનિષદ
ગળતા જામમાં ઓછી મદિરા
5 min |
February 09, 2026
Chitralekha Gujarati
દેશ-દુનિયા
શશી થરૂરઃ હાડકું ગળામાં ભેરવાય છે.
2 min |
February 09, 2026
Chitralekha Gujarati
અમેરિકાને એક ધક્કો આપવો જરૂરી છે!
તોરીલા ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે યુરોપના દેશોને છંછેડ્યા છે એનો ફાયદો લઈ ભારત આ રાષ્ટ્રો સાથેના વ્યાપારી સંબંધ સુધારી ‘ટ્રેડ બૅલેન્સ’ જાળવી શકે છે.
2 min |
February 09, 2026
Chitralekha Gujarati
પલક
ઉખેડી મૂળસોતી કોઈએ ફેંકી દીધી શ્રદ્ધા અને બીજી ક્ષણે બે-ચાર ઈશ્વર નાશ પામ્યા છે. – બાબુલાલ ચાવડા ‘આતુર’
2 min |
