શાસ્ત્રીના શિષ્યોનો લોપ શો, દ્રવિડના શિષ્યો ધમાલ મચાવે છે
SAMBHAAV-METRO News|Sambhaav Metro 01 October 2020
શાસ્ત્રીના શિષ્યોનો લોપ શો, દ્રવિડના શિષ્યો ધમાલ મચાવે છે
વિરાટતું IPL ઇતિહાસનાં ૧૩ વર્ષમાં પહેલી વાર આટલું ખરાબ પ્રદર્શન

(એજન્સી) દુબઈ, ગુરુવાર

IPL-૨૦૨૦ હાલ યુએઈમાં રમાઈ રહી છે, જેમાં દિગ્ગજ ખેલાડીઓની વચ્ચે નવાયુવા ખેલાડીઓએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. દેવદત્ત પડિક્લથી લઈને પૃથ્વી શો સુધી બધાએ પોતાને સાબિત કર્યા છે. આ બધા યુવા ક્રિકેટરો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના શિષ્યો છે. સંજુ સેમસના અને ઇશાન કિશન ઇન્ડિયા-એ તરફથી રમી ચૂક્યા છે, જ્યારે પૃથ્વી શો, શુભમન ગિલ જેવા ખેલાડી અંડર૧૯ના દિવસોમાં દ્રવિડના હાથ નીચે તૈયાર થયા છે. IPL-૧૩ની સિઝનમાં આ બધા ખેલાડીઓ ધમાલ મચાવી રહ્યા છે, જ્યારે ટીમ ઇન્ડિયાના હેડ કોચ એવા રવિ શાસ્ત્રીના શિષ્યોએટલે કે વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ અત્યાર સુધી ફ્લોપા સાબિત થયા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 01 October 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All