ઠાકોરજીને ગરમી ના થાય એટલે ફેન ચાલુ કરી સૂતા ને તસ્કરો હાથ સાફ કરી ગયા
SAMBHAAV-METRO News|Sambhaav Metro 25 September 2020
ઠાકોરજીને ગરમી ના થાય એટલે ફેન ચાલુ કરી સૂતા ને તસ્કરો હાથ સાફ કરી ગયા
તસ્કરો ઠાકોરજીની મૂર્તિ ગેલેરીમાં મૂકી ૧.૪૭ લાખની મતા ચોરી ફરાર

અમદાવાદ, શુક્રવાર

શહેરના નવરંગપુરા વિસ્તારમાં અજીબોગરીબ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. નવરંગપુરા વિસ્તારમાં મેનેજરનાં પત્ની ઠાકોરજીને ગરમી ના લાગે તે માટે પૂજારૂમ ખુલ્લી રાખી ઠાકોરજી પાસે ટેબલ ફેન ચાલુ રાખીને સૂઈ ગયાં હતાં. તે દરમિયાન તસ્કરી પૂજારૂમમાં ઘૂસી ૧.૪૭ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહત્વની વાત તો એ છે કે તસ્કરી પણ ભગવાનની ચિંતા કરી ઠાકોરજીની મૂર્તિને ગેલેરીમાં મૂકી ચોરીની ઘટનાને અંજામ આપી રફુચક્કર થઈ ગયા હતા.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 25 September 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All