રશિયાએ ૪ર દિવસમાં માત્ર ૩૮ લોકોને ડોઝ આપ્યોઃ ૧૪૪ પ્રકારની આડઅસર જોવા મળી
SAMBHAAV-METRO News|Sambhaav Metro 13 August 2020
રશિયાએ ૪ર દિવસમાં માત્ર ૩૮ લોકોને ડોઝ આપ્યોઃ ૧૪૪ પ્રકારની આડઅસર જોવા મળી
દુનિયાભરમાં રશિયાએ બનાવેલી કોરોના વેક્સિન સ્કૂટનિક-વી પર સવાલો ઊઠી રહ્યા છે.

(એજન્સી) મોસ્કો, ગુરુવાર

૧૧ ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વેક્સિનના રજિસ્ટ્રેશન દરમિયાન રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સથી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ડોક્યુમેન્ટ્સ અનુસાર, આ વેક્સિન કેટલી સલામત છે તે જાણવા માટે રશિયા દ્વારા હજુ પૂરો ક્લિનિકલ સ્ટડી થયો જ નથી.

રિપોર્ટ અનુસાર, ટ્રાયલનાં નામ પર ૪ર દિવસમાં માત્ર ૩૮ સ્વયંસેવકને જ કોરોનાની આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. ટ્રાયલના ત્રીજા સ્ટેજ વિશેની કોઈ જાણકારી પણ સામે આવી નથી.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 13 August 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All