દેશમાં ૨૪ કલાકમાં ૨૨,૭૫૨ નવા પોઝિટિવ કેસઃ ૪૮૨ લોકોનાં મોત

SAMBHAAV-METRO News|SAMBHAAV METRO Newspaper Date 08 July 2020

દેશમાં ૨૪ કલાકમાં ૨૨,૭૫૨ નવા પોઝિટિવ કેસઃ ૪૮૨ લોકોનાં મોત
કુલ ૨.૬૪ લાખ એક્ટિવ કેસ, ૪.૫૬ લાખ દર્દીઓ સાજા થયાઃ કુલ મૃત્યુઆંક ૨૦,૬૪૨

(એજન્સી) નવી દિલ્હી, બુધવાર

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ ૨૦ હજારથી વધુ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.

આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા સત્તાવાર આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઈરસના નવા ૨૨,૭૫ર દર્દીઓ નોંધાયા છે, જ્યારે એક જ દિવસમાં ૪૮૨ દદીઓએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAAV METRO Newspaper Date 08 July 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All