STFના એન્કાઉન્ટરમાં ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુર્બનો રાઇટ હેન્ડ અમર દુબે ઠાર

SAMBHAAV-METRO News|SAMBHAAV METRO Newspaper Date 08 July 2020

STFના એન્કાઉન્ટરમાં ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુર્બનો રાઇટ હેન્ડ અમર દુબે ઠાર
કાનપુર શૂટઆઉટના વોન્ટેડ અમર દુબે પર ૨૫ હજારનું ઈનામ હતું

(એજન્સી) હમીરપુર, બુધવાર

ઉત્તર પ્રદેશના ચૌબેપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના કેસમાં ફરાર થયેલા વિકાસ દુબેના નિકટતમ સહયોગી અમર દુબેને ઉત્તર પ્રદેશ એસટીએફએ આજે સવારે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

હમીરપુરના મૌદહામાં થયેલા એન્કાઉન્ટરમાં અમર દુબે ઠાર મરાયો છે. અમર દુબે પણ કાનપુરકાંડમાં વોન્ટેડ હતો. યુપી એસટીએફના જણાવ્યા મુજબ અમર દુબેને તેમણે ઘેર્યો તો તેણે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ જવાબી ફાયરિંગમાં અમર દુબેનું મોત થયું હતું. એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલો અમર દુબે ગેંગસ્ટર વિકાસ દુબેનો રાઇટ હેન્ડ હોવાનું કહેવાય છે. તે ચૌબેપુરના વિકરૂ ગામમાં થયેલા શૂટઆઉટમાં પણ સામેલ હતો અને પોલીસે તેના માથે ૨૫ હજારનું ઈનામ જાહેર કર્યું હતું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAAV METRO Newspaper Date 08 July 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All