મલિંગાએ હવે બોલને કિસ કરવાની આદત છોડવી પડશેઃ સચીન

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 25 June 2020

મલિંગાએ હવે બોલને કિસ કરવાની આદત છોડવી પડશેઃ સચીન
ક્રિકેટના ભગવાન કહેવાતા સચીન તેંડુલકરે જણાવ્યું છે કે શ્રીલંકન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ પોતાની બોલિંગ એક્શનમાં થોડો ફેરફાર કરવો પડશે. અસલમાં કોરોના મહામારીને કારણે આઇસીસીએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે,

(એજન્સી) મુંબઈ, ગુરુવાર

જેના કારણે મલિંગાને આવું કરવું પડશે. લસિથ મલિંગા ટી-૨૦ ફોર્મેટમાં દુનિયાના શાનદાર ફાસ્ટ બોલર્સમાંનો એક છે. તેણે ટેસ્ટ અને વન ડે ક્રિશ્કેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, જ્યારે ટી-૨૦ ફોર્મેટમાં તે હજુ પણ રમી રહ્યો છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 25 June 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All