પ્રેક્ટિસઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી માટે સુરક્ષિત સ્થળ શોધી રહી છે BCCI

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 02 June 2020

પ્રેક્ટિસઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી માટે સુરક્ષિત સ્થળ શોધી રહી છે BCCI
ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝના ક્રિકેટરોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડી હજુ પણ પોતપોતાના ઘરમાં જ છે.

બીસીસીઆઇએ ખેલાડીઓને વ્યક્તિગત રીતે આઉટડોર પ્રેક્ટિસ માટે તો કહી દીધું છે, પરંતુ તેમને એ ખબર નથી કે આખી ટીમ સાથે મળીને ક્યારથી અને ક્યાં પ્રેક્ટિસ કરશે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું, "અમે ટોચના ક્રિકેટરો માટે પ્રેક્ટિસ કેમ્પ આયોજિત કરવા અંગે કામ કરી રહ્યા છીએ, પરંતુ હજુ તેનો સમય નક્કી નથી થઈ શક્યો."

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 02 June 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All