પુલવામા: કારના માલિક વિશે ખુલાસો એક વર્ષથી પ્લાનિંગ ચાલતું હતું

SAMBHAAV-METRO News|May 29 2020

પુલવામા: કારના માલિક વિશે ખુલાસો એક વર્ષથી પ્લાનિંગ ચાલતું હતું
સુરક્ષાદળોએ ગઈકાલે ગુરવારે સવારે જે સફેદ રંગની કારને કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દીધી હતી તેના અંગે હવે મોટો ખુલાસો થયો છે.

આ કાર હિદાયતુલ્લાહ મલિક નામની વ્યક્તિની હતી. તેના પિતાનું નામ એબી મલિક છે. એવું કહેવાય છે કે, આ આતંકી શોપિયાના શરતોરા ગામનો રહેવાસી છે. તે ખતરનાક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદીન સાથે જોડાયેલો છે અને જુલાઈ, ૨૦૧૯થી કાશ્મીર ઘાટીમાં એક્ટિવ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ પોલીસ પહેલા જ કહી ચૂકી છે કે, આ પયંત્ર પાછળ મુખ્યત્વે જૈશ-એ-મોહમ્મદનો જ હાથ હતો. જેમાં હિઝબુલ મુજાહિદીન તેને મદદ કરી રહ્યું હતું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 29 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All