૮ જૂને ઈગ્લેન્ડના પ્રવાસે રવાના થશે વિન્ડીઝ ટીમઃ ત્રણ ટેસ્ટ મેચ રમાશે

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 26 May 2020

૮ જૂને ઈગ્લેન્ડના પ્રવાસે રવાના થશે વિન્ડીઝ ટીમઃ ત્રણ ટેસ્ટ મેચ રમાશે
વિન્ડીઝની ટીમ તા. ૮ જૂને ઈંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થશે તેથી ખેલાડીઓને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની તૈયારી માટે ઘણો સમય મળી જશે.

કોરોના મહામારી વચ્ચે ઘણા દિવસો બાદ આ બંને ટીમ ક્રિકેટ રમશે. વિન્ડીઝના સીઈઓ જોની ગ્રેસે કહ્યું, ''બને બોર્ડ વચ્ચે ફાઇનલ વાતચીત ચાલી રહી છે. અમારી ટીમ જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે રવાના થઈ શકે છે."

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 26 May 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All