Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?

November 06, 2023

|

Chitralekha Gujarati

હા, ગુજરાતના પાટણમાં પ્રજાપતિ પરિવારોના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ મંદિરમાં મૂર્તિના બદલે ઓટલા પર માટી પાથરવામાં આવી છે. આવો, કરીએ મૂર્તિ વિનાના દેશના એકમાત્ર મંદિરની દર્શનયાત્રા.

- મહેશ શાહ (અમદાવાદ)

૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?

કઈ મોટું મંદિર કે નાનકડી દેરી,દેવ-દેવીની મૂર્તિ કે તસવીર હોય જ.  હા, ક્યાંક વળી યંત્ર જોવા મળે. પ્રભુપ્રતિમા પણ આરસ જેવા પથ્થર, સ્ફટિક, પંચધાતુ કે પછી સોના, ચાંદીથી બનાવેલી હોય. અમુક કાચ, હીરા કે રત્નજડિત પણ હોય.

આ સામે ગુજરાતમાં એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓ માટીની છે. જો કે એ આકારવિહીન એટલે કે નિરાકાર છે. દેખાવમાં માટીનો ઢગલો જ લાગે. કોઈ વળી કહે કે માટી કળાત્મક રીતે પાથરેલી છે! જે હોય તે, ભાવિકો એને પ્રતિમા માનીને જ એનાં દર્શન-પૂજા કરે છે.

દેશમાં માટીનું પ્રથમ અને એકમાત્ર એવું આ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે, જે મૂર્તિના માધ્યમ, આકાર ઉપરાંત પૂજા, પ્રસાદ, પરંપરા, વગેરેની પણ વિશિષ્ટતા ધરાવે છે.

તો આવો, આ અનોખા માટી મંદિરની યાત્રા કરીએ.

ગુજરાતની એક સમયની રાજધાની અણહિલપુર પાટણ, આજે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી કળાત્મક રાણકી વાવ અને કીમતી પટોળા માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. અહીં અનેક જૈન દેરાસર છે તો માટીનું મંદિર તરીકે ઓળખાતું શ્રી પદ્મનાભ પ્રભુનું મંદિર છે. કેટલાક એને પદ્મનાભ વાડી કહે છે. શ્રી પદ્મનાભનું મૂળ મંદિર કેરળના થિરુવનંતપુરમ માં છે. જો કે એ મંદિરમાં પદ્મનાભની મૂર્તિ માટીની નથી.

 

અહીં મૂર્તિ નથી, ભાવાન માટી રૂપે બિરાજે છે અને એની જ પૂજા થાય છે.

ભગવાન વિષ્ણુના અવતાર પદ્મનાભની ઉત્પત્તિની દંતકથા કંઈક આમ છે. સન ૧૪૫૮માં પાટણમાં સરવર ખાન સૂબાનું શાસન હતું. એ સમયે લક્ષ્મીદેવી કરણદેવ પ્રજાપતિની કૂખે પુત્ર પદ્મ જન્મ્યો. યુવાવયે પ્રભુભક્તિમાં લીન રહેતો હોઈ એ પદ્મા ભગત તરીકે ઓળખાતો. બીજી દંતકથા મુજબ દુર્વાસા ઋષિએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપેલો. એ શ્રાપ નિવારણ માટે પ્રજાપતિના ઘેર ભગવાનનો જન્મ પદ્મ રૂપે હાલના પાટણમાં થયો હતો.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size