News
Chitralekha Gujarati
શાંતિના નામે કેટલો કોલાહલ!
સિદ્દીભાઈને સિદકાં વહાલાં હોય એમ માણસને પોતાના આચાર-વિચારમાં કંઈ ખોટું લાગતું જ ન હોય. જો કે ધરમને નામે આપણે એવી અનેક પ્રથા પકડી રાખી છે, જેને તિલાંજલિ અપાઈ જવી જોઈએ. માણસ પોતાનાથી અલગ વિચારસરણીને સમજે અને એનું અસ્તિત્વ સ્વીકારે એ પણ જરૂરી છે.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
મહિલા સશક્તિકરણની નવી પરિભાષા આલેખે છે ગુજરાત
ગુજરાતમાં નારીશક્તિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસનો બહુપાંખિયો વ્યૂહ.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
ભાવનગર: કળા-સંસ્કારિતાની આ નગરી થશે ૩૦૦ની!
૩૦૦માં વર્ષના પ્રવેશ નિમિત્તે શણગાર સજેલું ભાવનગર.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
બૉક્સ ઑફિસ કમાણીનું નવું ચૅપ્ટર..
'કેજીએફ ચૅપ્ટર-ટુ'માં યશ: માર દો હથોડા બૉક્સ ઑક્સિ પે..
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
બુંદથી બગડેલી વાત હોજથી પણ સુધરી ન શકે!
ઘણી વાર એવી ભૂલ થાય છે કે જે સુધારવા છતાં, એનાથી થયેલું નુકસાન ભરપાઈ થતું નથી
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
પરંપરા ને પ્રગતિ એક રથનાં બે પૈડાં
સોશિયલ મિડિયા કે બદલાતી જીવનશૈલીને લીધે આપણે આપણા મૂળથી દૂર થતા જઈએ છીએ એવી ચિંતા એક તરફ થઈ રહી છે. બીજી બાજુ એવી વાત છે કે ક્યાં સુધી બધું જૂનું પકડીને બેસી રહેશું, વિશ્વ તો ક્યાંથી ક્યાં પહોંચી રહ્યું છે અને આપણે એ જ રૂઢિઓમાં છીએ. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજની સ્ત્રીઓએ આ પ્રશ્નના ઉકેલની દિશામાં મક્કમ ડગ માંડ્યાં છે. એ જૂની રૂઢિઓ અને જીવનના નવા આયામ વચ્ચે સંતુલન જાળવીને કેમ રહી શકાય એની તાલીમ ક્ષત્રિય દીકરીઓને આપી રહી છે.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
દેશનું સૌથી પ્રાચીન ભારતમાતા મંદિર તમે જોયું છે ખરું?
સમાજસેવાને વરેલા એક જૈન શ્રેષ્ઠીએ સો ટચના સોના જેવા રાષ્ટ્રપ્રેમને કારણે અંગ્રેજ શાસના દરમિયાન આ નાનકડું મંદિર બનાવ્યું હતું. ગાંધીજીએ પણ જેની મુલાકાત લીધી હતી એવું આ મંદિર આવતા વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં કરશે.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
ત્રીજી આંખથી રખવાળી
લશ્કરના જવાનના કપાળે પોતાનું સ્થાન જોઈ ગર્વ પણ થાય અને દેશ માટે કંઈ કરી છૂટવાની દાઝ પણ પ્રગટે
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
ગોટાળેબાજ ગિનેસ બુક?
સ્વામી શિવાનંદ: આ રહ્યો પુરાવો.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ
સૃષ્ટિના ચારેય યુગમાં જેનો પ્રતાપ હોવાનું શાસ્ત્રવાક્ય છે એ ચિરંજીવ હનુમાન આજકાલ ચૌરેને ચૌટે ચર્ચાતું નામ છે. હનુમાન ચાલીસાને લગતા રાજકીય વિવાદોને એક બાજુએ મૂકીએ તો પણ હનુમાનજી એક એવું પાત્ર છે, જે આબાલવૃદ્ધ સૌને એકસરખું અપીલ કરે છે. અતિ બળવાન, પરમ પરાક્રમી છતાં અહંકારરહિત, સેવા કરવા સતત તત્પર આ રામસેવકના ભારતમાં કરોડો ચાહક છે. કોઈ માટે હનુમાનજી બિગડે કામ બનાવી દેનારા દેવ છે તો કોઈ માટે જીવનના મુશ્કેલ પથ પર માર્ગદર્શન કરનારા ચમત્કારિક મિત્ર. બજરંગ બલિનાં અનેક રૂપ, અનેક ગુણનો મહિમા ભારતવર્ષમાં સતત ગવાતો રહ્યો છે ને ગવાતો રહેશે.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
જસ્ટ એક મિનિટ..
માણસને પોતાની જિંદગીમાં જે અનુભવ થાય છે એનાથી પોતાનું ભવિષ્ય બદલી શકે છે
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
ચાલો, રોબોટિક કારથી રમીએ..
વિદેશમાં ઘણી કંપનીઓ રોબોટિક ટૉય્ઝ બનાવે છે: ભારતમાં પાંચેક અને ગુજરાતમાં એક કંપની રોબોટિક ટોય્ઝ બનાવે છે
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
કેવો રહેશે પરિવર્તનનો પવન?
એલઆઈસીના લિસ્ટિંગ બાદ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ફેરફાર માટે તૈયાર રહેજો..
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
કેવી છે મસાલાના બાદશાહની સફળ કથા?
ફૅમિલી મૅનેજ્ડ બિઝનેસ અર્થાત્ એફએમબી ઉદ્યોગગૃહો જે ઝડપે વિકાસ કરે એ ઝડપે ક્યારેક પડતી પણ જોતાં હોય છે. વડીલોએ શૂન્યમાંથી સર્જેલા વ્યવસાયને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં બધા સફળ થતા નથી, પણ જે થાય છે એમનાં સંઘર્ષ, સ્ટ્રેટેજી, કાર્યપ્રણાલી, વગેરે કેસ સ્ટડીના વિષય બને છે. મસાલાકિંગ ગણાતા ‘બાદશાહ' બ્રાન્ડના હેમંત ઝવેરીએ બાવીસ વર્ષની ઉંમરે ધંધો સંભાળીને એને નવી ઊંચાઈએ કઈ રીતે પહોંચાડ્યો એ જાણવા જેવું છે.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
અનુપમ વિક્રમ!
'અનુપમા'માં રૂપાલી ગાંગુલી: મહિલા દર્શકમાં ફેવરીટ.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
એક સાહસ સહિયારું..
‘રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ પ્રોજેક્ટ’ અંતર્ગત સુરતથી શરૂ થઈ છે આ સેવા.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
આ ભાર ઓછો થાય કઈ રીતે?
હમણાં કોમી દંગલમાં સંડોવાયેલા હોવાની શંકા પરથી કેટલાંક રાજ્યોમાં અમુક આરોપીઓનાં ઘર તોડવામાં આવ્યાં, પણ દેશભરમાં જંગલ, બાગબગીચા, ભવિષ્યમાં પ્રજા માટે હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરવા માટેના ખાલી પ્લૉટ અને રેલવે તથા સુરક્ષાદળોની જમીન પર મળી ૩૫ લાખથી વધુ ગેરકાયદે અતિક્રમણના કેસ અદાલતોમાં પડ્યા છે
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
એ હાલો, ગુજરાતી ફિલ્લમ જોવા..
હમણાં જ નવ દાયકા પૂર્ણ કરનારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ગઈ કાલ, આજ અને આવતી કાલ.
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
અહીં પણ પૂજાય છે ભારતમાતા
હરિદ્વારનું છ માળનું ભારતમાતાનું મંદિર પણ લોકપ્રિય છે અને અહીંની લોકલ ટુર સર્કિટમાં પણ એ સામેલ છે
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
અપની ઉંમર.. ઉસકી ઉંમર
જોનાથનઃ જિયો તો શાન સે..
1 min |
May 16, 2022
Chitralekha Gujarati
સમાન નાગરી ધારોઃ ભારતીય બનવાની છે તૈયારી?
આ કાયદો માત્ર મુસ્લિમોની વિરુદ્ધ છે એમ માની લેવાની જરૂર નથી. એનો વિરોધ બીજા ખૂણેથી પણ થઈ શકે છે. વળી, અનામતપ્રથાનો મામલો પણ ઊભો રહેવાનો છે.
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
હદ વટાવવી એટલે? પૂછો રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને!
'પોલીસ હવે હદ વટાવે છે' એવું તો અખબારોમાં ઘણી વાર વાંચવા મળે છે, પરંતુ રાજકોટ પોલીસની સદા બદનામ ક્રાઈમ બ્રાન્ચે તો વાસ્તવમાં હદ વટાવી દીધી. આ શાખા રાજકોટ પોલીસની હદની બહાર દારૂનો જથ્થો જપ્ત કરવા પહોંચી ગઈ. જો કે પોલીસના જ સ્ટેટ મોનિટરિંગ સેલે આ કારસ્તાન ખુલ્લું પણ પાડ્યું.
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
લોભિયા હોય ત્યાં..
'કાક ઈકોનોમિક કંપની'એ ફુલેકું ફેરવ્યું એમાં સંચાલક કિશોર કાકડેને કસ્ટડીભેગા કરવામાં આવ્યા.
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
વિવાદની હવાઈ પટ્ટી પર..
સત્ય ઘટના આધારિત ‘રનવે ૩૪’માં અજય દેવગન.
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
ડ્રગ્સની હેરાફેરી માટેય કચ્છડો બારેમાસ!
આ સદીની શરૂઆતમાં આવેલા ભૂકંપ પછી કચ્છ જિલ્લાએ અકલ્પનીય વિકાસ સાધ્યો છે. કચ્છ હવે પર્યટનનું પણ મોટું કેન્દ્ર બન્યું છે. જો કે સાથે સાથે આ સરહદી વિસ્તારમાં ડ્રગ ટુરિઝમનું દૂષણ પણ વધી રહ્યું છે.
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
ખોપરી સટકવાનાં કારણ અને એનાં મારણ..
જાણીતા ક્લિનિકલ સાઈકોલૉજિસ્ટ ડૉ. તેજસ શાહ એન્ગર અને રેજ વચ્ચેનો તફાવત તથા રેજ મૅનેજમેન્ટનું વિજ્ઞાન પણ સમજાવે છે.
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
ક્યારે થઈ ઈડીની શરૂઆત?
મોદી સરકારે લોકસભામાં આપેલા આંકડા પ્રમાણે ૨૦૦૪થી ૨૦૧૪માં ઈડીએ ૧૧૨ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને પ૩૪૬ કરોડ રૂપિયાની માલ-મિલકત જપ્ત કરી હતી
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
એક ન્યારા બંગલાની પ્યારી વાત..
નવાઝુદ્દીન સિદ્દીકીઃ રાતોરાત નથી બની જતા આલીશાન બંગલા
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
ઓહોહો, આટલી આર્થિક અસમાનતા?
દુનિયાના માત્ર એક ટકા લોકો પાસે બાકીના ૯૯ ટકા કરતાં વધુ સંપત્તિ છે. આજે એક ધનવાન માણસ પણ એક આખો દેશ ખરીદી શકે એટલો ધનવાન બની ગયો છે. ભારતમાં ગરીબી ઓછી થઈ છે, પણ અમીર અને તવંગર વર્ગ વચ્ચેનો ભેદ ઘટ્યો નથી.
1 min |
May 09, 2022
Chitralekha Gujarati
ઈડી: ધનપતિઓ કેમ ફફડે છે આ નામથી..
હમણાં હમણાં દેશભરમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તરખાટ મચાવ્યો છે. મોટા મોટા ધનપતિઓ અને ખાસ તો વિપક્ષી રાજકારણીઓને ઈડી એના સાણસામાં લઈ રહી છે અને એને લીધે કેન્દ્ર સરકાર કિન્નાખોરી દાખવવા આ એજન્સીનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ છે. ઈડીના દરોડા, સંપત્તિ ટાંચમાં લેવાની નીતિરીતિ, એની પાછળનું રાજકારણ અવારનવાર પ્રશ્નો જન્માવે છે. કેવાં કેવાં રહસ્ય ભર્યા છે બે અક્ષરે ઓળખાતી આ એજન્સીનાં નામ-કામમાં?
1 min |
