Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

يحاول ذهب - حر

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વુમન્સ ડે આવી રહ્યો છે...

આય ઍમ ધ ક્વીન! આય વૉન્ટ ટુ બેક ધ બૅરિયર્સ ઍન્ડ રૉક ધ વર્લ્ડ! આ સંકલ્પનામાંથી મેં વુમન્સ સ્પેશિયલ ટુર્સ શરૂ કરી અને રીતસર હજારો મહિલાઓએ પોતાને ટ્રાન્સફોર્મ કરી. તેમની સાથે હું પણ ટ્રાન્સફોર્મ થઈ. પર્યટન કરવાથી ચતુરાઈ આવે છે તે અમે અનુભવ્યું..

5 min  |

February 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરથી ઘર સુધી

લગ્નજીવનને જંગનું મેદાન કેમ બનાવો છો?

2 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અનોખી

આડા-ઊભા ખાનામાં રચાતો શબ્દરોમાંચ

3 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખપાઠથી મહિમા સુધી બાળકોની સંસ્કૃત સાધનાનો વિશ્વવિક્રમ

બીએપીએસનાં દેશ-વિદેશનાં પંદર હજારથી વધુ બાળક-બાલિકાએ ૩૧૫ સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરવાનો વિશ્વવિક્રમ કર્યો.હવે બે ફેબ્રુઆરીએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ આ ચમત્કાર નિહાળશે...

4 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નાટો વિશ્વશાંતિનું કવચ કે ત્રીજા વિશ્વયુદ્ધનું પ્લૅટફૉર્મ?

કોઈ દબંગ વિદ્યાર્થી શાળાના નિયમોને તોડી-મરોડીને એનો પોતાની તરફેણમાં ઉપયોગ કરે એમ અત્યારે અમેરિકા હાલ ‘નાટો’ નામના વગદાર સંગઠનના સિદ્ધાંતોના ચૂરા કરી રહ્યું છે. ખરું પૂછો તો અમેરિકાની ઉત્તરે વ્યૂહાત્મક સ્થળે આવેલા ગ્રીનલૅન્ડને પડાવી લેવાની જીદ સાથે મેદાનમાં ઊતરેલા ડોનાલ્ડ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પર એવો હિંસક ડ્રામા ભજવી રહ્યા છે, જેને કારણે કદાચ દુનિયાનું સૌથી પાવરફુલ લશ્કરી સંગઠન નાટો જ ભાંગી પડશે.

4 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગુજરાત ડાયરી

ધ્રુજારી... એક નવી શરૂઆત.. ભૂકંપની અનોખી સિલ્વર જ્યુબિલી ઉજવણી

1 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ તે ધર્મની ધજા કે રાજનીતિનો રથ?

શ્રદ્ધાના મહાસાગર સમાન પ્રયાગરાજના સંગમતટે કરોડો લોકો પાપ ધોવા ઊમટ્યા હતા, ત્યારે એક શંકરાચાર્યની પાલખી અને પોલીસના લાઠીચાર્જે વિવાદનાં વમળો સર્યાં. ૧૨૦૦ વર્ષ જૂની આદિ શંકરાચાર્યની પરંપરા અને વર્તમાન સમયના ‘વિવાદાસ્પદ’ સંત અવિમુક્તેશ્વરાનંદ વચ્ચેના આ ટકરાવે હવે રાજકીય વળાંક લીધો છે ત્યારે પ્રશ્ન થાય છે કે આ ઝઘડો ધર્મના રક્ષણ માટે છે કે પછી પદવી બચાવવાનો એક આખરી દાવ?

3 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગાંધી સંસ્મરણોનો ખજાનો ધારણ કરે

અમદાવાદના ‘સત્યાગ્રહ આશ્રમ’માં હેરિટેજ ઈમારતોની જાળવણીના પ્રથમ ચરણમાં અતિથિગૃહ અને કુટિરનું મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જાણીએ આ ઐતિહાસિક સ્થાપત્યની થઈ રહેલી કાયાપલટ વિશે.

4 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચોટીલાના સિંઘમ ખનનમાફિયા-દબાણકારો આ માણસથી કેમ ફફડે છે?

અભ્યાસમાં સ્કૉલરશિપ માટે આવકનો દાખલો લેવા એક ખેડૂતનો દીકરો દિયોદરની સરકારી કચેરીમાં જાય છે તો ત્યાંનો સ્ટાફ ઉડાઉ જવાબ આપી અપમાનિત કરે છે. એક સામાન્ય કામ માટે હેરાનગતિથી આ લવરમૂછિયાના મનમાં વહીવટી અધિકારી બનવાનાં બીજ રોપાય છે અને... કારમી ગરીબી વચ્ચે ખૂબ સંઘર્ષ કરી, જીપીએસસીની પરીક્ષા પાસ કરી મજબૂત મનોબળના આધારે એ પોતાનું સ્વપ્ન સાકાર કરે છે અને અત્યારે નીડરતાપૂર્વક પોતાની ફરજ બજાવે છે.

4 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સુખોપનિષદ

ગળતા જામમાં ઓછી મદિરા

5 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દેશ-દુનિયા

શશી થરૂરઃ હાડકું ગળામાં ભેરવાય છે.

2 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમેરિકાને એક ધક્કો આપવો જરૂરી છે!

તોરીલા ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે યુરોપના દેશોને છંછેડ્યા છે એનો ફાયદો લઈ ભારત આ રાષ્ટ્રો સાથેના વ્યાપારી સંબંધ સુધારી ‘ટ્રેડ બૅલેન્સ’ જાળવી શકે છે.

2 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પલક

ઉખેડી મૂળસોતી કોઈએ ફેંકી દીધી શ્રદ્ધા અને બીજી ક્ષણે બે-ચાર ઈશ્વર નાશ પામ્યા છે. – બાબુલાલ ચાવડા ‘આતુર’

2 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રિમાઈન્ડર્સ

...પગ ચાલે છે, હાથ કામ કરે છે, આંખોની પાંપણો આવશ્યકતા પ્રમાણે હલે છે. બધું આપોઆપ અવિરત રીતે ચાલુ હોય છે. આપણું શરીર એટલે...

6 min  |

February 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ત્રી, સફળતા અને એક્સપાયરી ડેટ...

૨૧ મહિનામાં દુનિયાનાં વિવિધ શહેરોમાં ૧૪૯ લાઈવ કન્સર્ટ દ્વારા વિક્રમસર્જક સત્તર હજાર કરોડ રૂપિયાની અધધધ કમાણી કરનારી અત્યંત સફળ અમેરિકન ગાયિકા, ગીતકાર, બિઝનેસવુમન ટેલર સ્વિફ્ટને જે દુઃખ-પીડા-ડર સતાવે છે એ શું છે?

6 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ટિકિટબારી પર લડાઈ, ઓસ્કારનાં સપનાંઃ સિનેમાનો ૨૦૨૬ ટેસ્ટ

‘બોર્ડર-ટુ', ‘રામાયણ’, ‘લવ ઍન્ડ વૉર’, ‘કિં’, ‘ભેડિયા-ટુ’... ૨૦૨૬માં કોણ કરશે સિનેમાની ગેમ ચેન્જ?

2 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અક્ષરનો અખંડ આનંદઃ ગુજ઼રાતી કૅલિગ્રાફીને અપાવ્યું વૈશ્વિક ગૌરવ

કમાણીના વિચાર વિના માત્ર શોખ માટે શીખેલી કોઈ કળા તમને પ્રખ્યાત બનાવી શકે છે. ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓને કૅલિગ્રાફીમાં લખનારાં અમદાવાદનાં આ સન્નારીને સપનેય કલ્પના નહીં હોય કે આ હોબી એમને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવશે.

3 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રાજકોટના આંગણે જામશે દેશ-વિદેશના ઉદ્યોગકારોનો મેળાવડો

રંગીલા રાજકોટના રસ્તા રંગરોગાન થઈને ચકાચક થઈ રહ્યા છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ-વિદેશના મહેમાનોને આવકારતાં બૅનરો શહેરમાં લાગી રહ્યાં છે, રાજકોટને નવોઢાની જેમ શણગારવામાં આવી રહ્યું છે, તો સૌરાષ્ટ્રની મહેમાનગતિમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે વહીવટી તંત્ર અને વેપાર તથા ઔદ્યોગિક સંગઠનો તૈયારી કરી રહ્યાં છે. અવસર આવ્યો છે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’નો.

4 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૅરબજારમાં રોકાણકારોનો રસ કેમ વધી રહ્યો છે?

બચતકારો-રોકાણકારોની માનસિકતા બદલાઈ રહી છે. પરંપરાગત સરકારી બચત યોજના તથા બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટનો રોકાણપ્રવાહ શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ સતત વહેવા લાગ્યો છે. આનાં કારણ જાણવા-સમજવા જેવાં છે.

3 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તેલના દરિયા પર બેઠેલો ફકીર

અત્યારે આખી દુનિયામાં બે જ ‘ટી’ ચર્ચામાં છે-એક ટ્રમ્પ અને બીજું તેલ! અને આ બન્નેનું જે સંગમસ્થાન છે એનું નામ છે વેનેઝુએલા. ટ્રમ્પે હમણાં દાદાગીરીથી વેનેઝુએલાને લગભગ કબજે કરી લીધો, છતાં આ દેશને બાંધી રાખવો એ ખાવાનું કામ નથી. જેનું નામ જ ‘નાનું વેનિસ’ (Little Venice) હોય ત્યાં કૂદકો મારીએ ત્યારે ખબર પડે કે આ તો આખું ‘ડિઝનીલૅન્ડ’ જ છે. બસ, ફરક એટલો કે અહીંની રાઈડ્સમાં રોમાંચ ઓછો અને જોખમ વધારે છે.

5 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કોણ છીનવી રહ્યું છે આપણી ઊંઘ?

આપણી આદતો બદલાઈ રહી છે, સામાજિક મેળાવડા કે ‘ચિલ આઉટ’ કરવાના નામે આપણે રાત્રે મોડે સુધી ઘરબહાર રહીએ છીએ અને ઘરે આવીને મોબાઈલ ફોનમાં ઊંધું ઘાલીને લીન થઈ જઈએ છીએ. બાકી હોય એમ, રાતનું તાપમાન વધી રહ્યું છે. આ બધાં પરિબળ આપણને નિદ્રાદેવીને શરણે જતાં રોકે છે!

5 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈશ્વર શ્રદ્ધાનો શોર, તર્કની ખામોશી

આ પ્રશ્ન તથ્યનો નહીં, અર્થનો છે. વિજ્ઞાન તથ્ય શોધે છે, ધર્મ અર્થ આપે છે અને ફિલોસોફી બન્ને વચ્ચે પુલ બનાવે છે. શ્રદ્ધાળુ ઈશ્વરના નામે નૈતિકતા, કરુણા, આશા અને ઉદ્દેશ્યની વાત કરે છે. નાસ્તિક બુદ્ધિ, જવાબદારી અને સ્વતંત્રતા પર જોર આપે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે બન્ને એમના અનુભવને યુનિવર્સલ સત્ય જાહેર કરે.

5 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ તો તેલથી તરભાણું ભરવા માટેનો ટ્રમ્પનો ખેલ છે!

પોતાના કહ્યામાં ન રહેતા દેશોને ઠમઠોરવાની નીતિના ભાગ રૂપે અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખનું ‘અપહરણ’ કર્યું અને એના અખૂટ તેલભંડાર તાબામાં લેવાનો ઈરાદો વ્યક્ત કરી દીધો. સાથોસાથ બીજા દેશોને ચેતવણી પણ ઠપકારી દીધી.

3 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સગવડ અને સુખની કેડી

સગવડો ઝાઝી મળી, એમાં ન કોઈ શક હતો તોય સુખ પર કોઈનો પૂરેપૂરો ક્યાં હક હતો?

2 min  |

January 19, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

આવું હશે વીસ છવ્વીસ

2 min  |

January 12, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચોરે ને ચૌટે શાદી માટે પરફેક્ટ મેચની માથાકૂટ અપેક્ષા એક્સપ્રેસ જેવી, વાસ્તવિકતા લોકલ જેવી!

લગ્નની શોધમાં મા-બાપ સુપરફાસ્ટ વિચારે છે, સંતાનો જીવનની લોકલમાં જીવતાં હોય છે... સ્ટેશન બન્નેનાં એક જ છે, પણ ગતિ, ગંતવ્ય જુદાં પડી જાય છે. ‘હું તારો થયો’ એવું યુવકને કહેવું છે, પણ કોને? શરતો હજાર છે. યુવતી પિયરનો ‘ઉંબરો’ ઓળંગવા તૈયાર છે, પણ...

5 min  |

January 12, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ક્રીનપ્લે બદલાયોઃ ૨૦૨૫માં સ્ટારપાવર પર સ્ટોરી ભારે પડી...

રોમાન્સ રિવાઈવલ: સૈયરા'માં અહાન પાંડે અને અનીત પટ્ટા.

2 min  |

January 12, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સોના-ચાંદીની ડિમાન્ડ કેમ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહી છે?

લગ્નગાળો હોય કે ન હોય, આ વર્ષે આ ધાતુના ભાવ કોઈને દિમાગમાં ન ઊતરે એ પ્રમાણે વધ્યા છે.૨૦૨૫ના વરસે ગોલ્ડ-સિલ્વરમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો એ ૨૦૨૬ પણ બતાવશે? આ સમજવાનું સોના-ચાંદી જેટલું મૂલ્યવાન છે.

2 min  |

January 12, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

લગ્ન તારા રૂપ છે હજાર...

શરણાઈના સૂર દરેક ઠેકાણે એકસરખા જ વાગે એ જરૂરી નથી. ભારતમાં જુદા જુદા પ્રાંત-સમુદાયોમાં વિવાહ સંસ્કાર જુદી જુદી પ્રથા, રૂઢિ કે રિવાજને આધારે પાર પાડવામાં આવે છે. ક્યાંક માછલીની ભેટ, ક્યાંક અણવરની વેગળી ભૂમિકા તો ક્યાંક ઘરની ઉપર ધ્વજ ફરકાવીને લગ્નપ્રસંગ ઉકેલવામાં આવે છે. પ્રથા અલગ હશે, ઉજવણીનો સૂર પણ જુદો હશે, છતાં ઉદ્દેશ્ય તો એક જ છેઃ બે આત્માનું મિલન.

5 min  |

January 12, 2026

Chitralekha Gujarati

ફેરાથી ફીટ સુધી ૨૦૨૬નું વેડિંગ ટ્રેન્ડ મેનુ

આજની પેઢીનો મંત્ર છેઃ યાદ રહી જાય એ સાચી શાદી... દેખાડો ભૂલી જાઓ! ૨૦૨૬માં લગ્ન ટ્રેન્ડ ફોલો નહીં કરે, પણ પોતે ચીલા ચાતરશે.

3 min  |

January 12, 2026

الصفحة 7 من 165