يحاول ذهب - حر
દલિત નેતા દલિતોના દુશ્મન
March 2023
|Saras Salil - Gujarati
દલિતો પર અત્યાચારના કિસ્સામાં પીડિત પક્ષને કાનૂની મદદ ઉપલબ્ધ કરાવવાનો આદેશ પણ આપ્યો હતો
-

૨૯ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ જે આંકડા પ્રકાશિત કર્યા, તેના પરથી જણાય છે કે ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૧ માં ૧.૦૨ ટકા દલિતો વિરુદ્ધ અત્યાચાર વધવાના રિપોર્ટ નોંધાયા હતા અને મધ્ય પ્રદેશમાં ૬.૪ ટકા ફરિયાદો વધી હતી. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે, જે સ્વયં દલિત છે, તેમણે માર્ચ, ૨૦૨૨ માં સ્વીકાર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧,૩૮,૮૨૫ અત્યાચારની ફરિયાદ નોંધાઈ હતી.
ડિસેમ્બર, ૨૦૨૨ માં તામિલનાડુના કોઈમ્બતૂર પાસેના એક ગામમાં ૧૦૨ વર્ષની એક વૃદ્ધ મહિલાની લાશને કબ્રસ્તાનમાં દફન કરવાની મંજૂરી ન હતો, પરંતુ અપાતા ઝઘડો થયો દેશભરમાં કોઈ કંઈ ન બોલ્યું, જ્યારે દીપિકા પાદુકોણની બિકીનિના રંગ પર પૂરું સોશિયલ મીડિયા બેશરમ થઈને રંગાયેલું જોવા મળ્યું હતું. આમ પણ દલિતોના મોત પર ન કોઈ રિપોર્ટ છપાય છે કે ન કોઈ સમાચાર, પણ સોશિયલ મીડિયા પર જરૂર હોબાળો મચે છે.
૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ કાનપુર, ઉત્તર પ્રદેશમાં એક દલિત વરરાજાને ઘોડી પર બેસીને ઠાકુરોના ઘર આગળથી પસાર થવા પર ગુસ્સે ભરાયેલા ઠાકુરોએ દલિત જાનૈયાની તેમના લગ્નસ્થળે જઈને ભરપૂર પિટાઈ કરી હતી, જે ટ્વિટર પર વીડિયો સ્વરૂપે જોઈ શકાય છે.
આ બધા કિસ્સામાં હિંદુરક્ષાવાહિની વાળા ચુપ રહ્યા હતા, પરંતુ કોંગ્રેસી, સમાજવાદી અને તેમાં પણ સૌથી મોટી વાત એ રહી હતી કે સ્વયં માયાવતીએ પોતાનું મોં ખોલ્યું નહોતું, કારણ કે આ બધા દલિતોના વોટ લેવા ઈચ્છતા હોય છે, પરંતુ તેમને સમાનતાનો દરજ્જો અપાવવા નથી ઈચ્છતા. વિપરીત આ બધા આમ તો જાતિ વ્યવસ્થાના ગ્રંથ જેમ કે ગીતા, મનુસ્મૃતિ તથા પુરાણોને વારંવાર યાદ કરતા હોય છે અને એમ કહેવાની કોશિશ કરે છે કે આ બધા ગ્રંથમાં જે કહેવાનો પ્રયાસ થયો છે. તે આજના હિંદુ વિરુદ્ધ પૌરાણિક રાજમાં ચાલશે.
દલિત નેતા કેમ પાછળ
વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી પહેલાં પૂરા દેશમાં દલિત રાજનીતિ ટોચ પર હતી. દલિત વોટને એકત્ર કરવાની અને ગુમાવી દેવાની બેચેની ચારે બાજુ જોવા મળતી હતી. દરેક પાર્ટી અને દરેક નેતાને માત્ર દલિત જ દેખાતા હતા. સ્વયં સુધ્ધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં કુંભ સ્નાન દરમિયાન મેલુ ઉપાડનારના પગ પોતાના હાથે ધોયા હતા.
هذه القصة من طبعة March 2023 من Saras Salil - Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Saras Salil - Gujarati

Saras Salil - Gujarati
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
4 mins
April 2023

Saras Salil - Gujarati
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
2 mins
April 2023

Saras Salil - Gujarati
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
3 mins
April 2023

Saras Salil - Gujarati
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
1 min
April 2023

Saras Salil - Gujarati
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
1 min
April 2023

Saras Salil - Gujarati
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
1 min
April 2023

Saras Salil - Gujarati
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
1 min
April 2023

Saras Salil - Gujarati
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
1 min
April 2023

Saras Salil - Gujarati
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
1 min
April 2023

Saras Salil - Gujarati
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
4 mins
April 2023
Translate
Change font size