يحاول ذهب - حر
PADMAN OF GUJARAT
October 19, 2025
|Filmfame Magazine
ગુજરાતના પેડમેન તરીકે પાલનપુરના નયન ચાત્રરિયા કામગીરીની સમગ્ર ભારતમાં નોંધ લેવાઈ
ભારતની સૌપ્રથમ "મફત સેનેટરી પેડ પરબ" નો ગુજશત શજ્યના પાલનપુર શહેરથી કાવ્યો શુભારંભ!
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના કલા શિક્ષક નયન ચાત્રરિયા
જાહેરમાં મહિલાઓ પણ ઘણીવાર આ વાત કરતા શરમાઇ છે…!! ત્યારે એક પુરુષ તરીકે દીકરી અને મહિલાઓ બાબતની સંવેદનશીલ વાત અને સેવાકાર્ય સાથે નીકળેલા ઉત્તર ગુજરાતના બનાય઼કાંઠા જિલ્લાના પાલનપુર શહેરના કલા શિક્ષક નયન ચાત્રરિયા હાલ ખૂબ ચર્ચામાં છે.
45 વર્ષની ઉમર ધરાવતા નયન ચાત્રરિયાની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષથી તેઓ પાલનપુરમાં કલા શિક્ષક તરીકે કાર્યરત છે. 21વર્ષથી પાલનપુર ની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક આર્ટ એકેડમીના કો - ઓર્ડીનેટર તરીકે તેઓ બાળકોને ચિત્રકલા, સંગીત, ગાયન, અભિનય જેવી પ્રવૃત્તિઓ કાવે છે. સાથે તેઓ એક પ્રોફેશનલ એન્કર અને એન્ટરટેઇનર તરીકે પણ સક્રિય છે. પરંતુ તેમનો સૌથી અનોખો અને પ્રેણાદાયી પામું સામાજિક સેવા છે. વર્ષ 2009થી આજદિન સુધી તેઓએ ગરીબ બાળકોને ચોપડાઓ અને શૈક્ષણિક કીટ વિતરણ, HIV પોઝિટિવ વ્યક્તિઓની સેવા, નેત્રદાન માટે જનજાગૃતિ, અનાથ દીકરીને દત્તક લેવું જેવી માનવસેવા ક્ષેત્રે અનેક પહેલ કરી ક્ષમાજને ઉપયોગી બન્યા છે.
2022 થી શરૂ કરેલ તેમના અનોખા સેવાકાર્યથી તેઓ પેસેન ઓફ ગુજરાત' તરીકે ની અનેરી ઓળખ બની ગયાهذه القصة من طبعة October 19, 2025 من Filmfame Magazine.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Filmfame Magazine
Filmfame Magazine
મૂલ્યો શીખવતી જીવનયાત્રા “પ્રવાસ”
બહારના પ્રવાસની એક મંજિલ હોય, પણ ભીતરનો પ્રવાસ અનંત હોય. પ્રવાસ ની આ પરાકાષ્ટા ને સમજાવતી, માંડ માંડ બે છેડાઓ ભેગા કરી ને જીવનનિર્વાહ ચલાવતા પરિવાર ની આપવીતી કહેતી અને વિદ્યાર્થીઓ / બાળકો ને પૈસા નું મૂલ્ય સમજાવતી વાર્તા એટલે 'પ્રવાસ'.
2 mins
November 16, 2025
Filmfame Magazine
કુંડાળું ગુજરાતી સિનેમામાં મોનની પ્રભાવશાળી કહાની હવે થિયેટરમાં
રોહિત પ્રજાપતિના લેખન અને દિગ્દર્શન સાથે, તેમજ ગીત થિયેટરના નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મમાં સોનાલી દેસાઈ, વૈભવ બેનીવાલ, હેપ્પી ભાવસાર સહિતના કલાકારોના અસરકારક અભિનયે કથાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે.
1 min
November 16, 2025
Filmfame Magazine
મિસરી: પ્રેમ અને મીઠાશની તાજગીભરી ફિલ્મ!
જીવનરૂપી થાળ માં પ્રેમ નું ગળપણ એટલે મિસરી; કોન્ટ્રાકટ લવ થી સાચા પ્રેમ સુધી ની સફર એટલે આ મિસરી.
1 mins
November 16, 2025
Filmfame Magazine
અમદાવાદમાં દશેરા ગુજરાતી મૂવીનું ભવ્ય પ્રીમિયર
અમદાવાદમાં ઝગમગતા પ્રીમિયરની વચ્ચે ગુજરાતી સિનેમાના નવા યુગની શરૂઆત
1 min
November 16, 2025
Filmfame Magazine
સ્ટાઈલ, કમ્ફર્ટ અને એલિગન્સનું પરફેક્ટ સમન્વય
શિયાળો માત્ર ઠંડીથી બચવાનો ઋતુ નથી, પરંતુ ફેશન પ્રેમીઓ માટે પોતાની સ્ટાઇલને નવા રંગો અને નવા લેયર્સમાં વ્યક્ત કરવાનો ખાસ સમય છે. 2025નું શિયાળુ ફેશન વધુ સોફિસ્તિકેટેડ, વધુ કમ્ફર્ટેબલ અને વધુ મોડર્ન ટચ સાથે આવ્યું છે. આ સિઝનમાં વાર્ડરોબમાં એવા ટ્રેન્ડ્સ જોવા મળે છે, જે તમને ગરમ પણ રાખે છે અને ગ્લેમરસ પણ બનાવે છે.
1 min
November 16, 2025
Filmfame Magazine
આપના નજીકના સિનેમા ઘરોમાં‘ચણીયા ટોળી' સાથે હાસ્યનો તહેવાર
એક એવી ગેંગ જે રસોડામા રસોઈ તો બનાવીને લોકોને પોતાના દીવાના તો કરે છે પણ સાથે આ જ ગેંગ સ્સોડાની બહાર માત્ર એક ગન થી બધાના હાજા ગગડાવી દે તો?. જી હા તમે સાચ્ચું વાંચ્યું અમે વાત કરી રહ્યાં છીએ ચણીયા ટોળી મૂવીની. જેમાં એક શિક્ષક એક ખતરનાક કાવતરું તૈયાર કરે છે અને તેમાં તેનો સાથ આપે છે ૬ લેડીસ જે તેની નૈયાને પણ લગાવો કે ડુબાડશે તેના માટે આપણે રાહ જોવાની રહેશે.
1 min
October 19, 2025
Filmfame Magazine
Fashion TRENDING UPDATE 2025
સ્ટાઇલની નવી દિશા, આત્મવિશ્વાસનો નવો રંગ
1 min
October 19, 2025
Filmfame Magazine
PADMAN OF GUJARAT
ગુજરાતના પેડમેન તરીકે પાલનપુરના નયન ચાત્રરિયા કામગીરીની સમગ્ર ભારતમાં નોંધ લેવાઈ
2 mins
October 19, 2025
Filmfame Magazine
યશ દેસાઇ
યશ દેસાઇ ની સંગીત સફર એક એવી યાત્રા છે જ્યાં દરેક ગીત તેની આત્માનો અંશ બની ગયું છે. કવર ગીતોથી શરૂઆત કરીને આજે પોતાની રચનાઓ કોડો દિલોમાં ગુંજે છે – એ જ તેની સાચી જીત છે.
2 mins
October 19, 2025
Filmfame Magazine
મિસરી એક નવી લાગણીસભર ગુજરાતી લવ સ્ટોરી જલ્દી જ થિયેટરમાં
જયારે બે વ્યક્તિ મળે ત્યારે લાગણી બંધાય અને જયારે એજ વ્યક્તિઓ છુટા પડે ત્યારે કરી એ લાગણી શું ભૂંસાય? એક તદ્દન નવી વાર્તા સાથે માનસી ગોહિલ અને ઊનક કામદાર આવી રહ્યા છે. તેમનું આવનારું ગુજરાતી મૂવીનું નામ મિસરી છે. જેમાં બીજા કલાકારો જેવા કે ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, કૌસ્તુમ્બી ભટ્ટ જોવા મળશે.જેનું દિગ્દર્શન કુશળ નાઇક કરેલ છે.
1 min
October 19, 2025
Listen
Translate
Change font size

