Madhya Gujarat Samay - June 11, 2023
Madhya Gujarat Samay - June 11, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
June 11, 2023
પ્રફુલ્લ પટેલ, સુપ્રિયા સુળે NCPના કાર્યકારી અધ્યક્ષઃ અજિત વેતરાયા
ભત્રીજા અજિત પવારને સાઈડલાઈન કરતાં આગામી સમયમાં પક્ષમાં નવાજૂનીનાં એંધાણ
1 min
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ચીનને પછાડી ભારતે ટોચનું સ્થાન હાંસલ કર્યું
મોબાઈલ, સસ્તાં ઈન્ટરનેટની સુલભતાને કારણે ઓનલાઈન પેમેન્ટ વધ્યું: 2022માં 8.95 કરોડ ડિજિટલ વ્યવહારો થયાં
1 min
વિદ્યાપીઠના કર્મચારી ક્વાર્ટરની બહાર જ તંબુ તાણી રહેવા મજબૂર થયા
120 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવા ઉપરાંત આવાસ ખાલી કરવા નોટિસ મળી હતી
1 min
એક સપ્તાહમાં મ્યુનિ. ફૂડ વિભાગે 31 એકમોમાં ચેકિંગ કરી સીલ માર્યા
803 એકમોની તપાસ, 420ને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી 93 ખાદ્યપદાર્થના શંકાસ્પદ નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા
1 min
NMCના નિયમથી મેડિકલના 150 વિદ્યાર્થીની ટ્રાન્સફર અટવાઈ ગઈ
મેડિકલના વિધાર્થીઓની પ્રથમ વર્ષ પછી થતી ટ્રાન્સફર પર રોક લગાવાઈ નેશનલ મેડિકલ કમિશનના ગેઝેટમાં ટ્રાન્સફર ન કરવા માટેની જોગવાઈ કરાઈ
1 min
પોલીસ કર્મચારીઓએ સાથે મળી ઘાયલ સહકર્મીના હોસ્પિટલનો બે લાખ ખર્ચ ચૂકવ્યો
નરોડા પોલીસે માનવતાની મહેક પ્રસરાવી પોલીસ કર્મી ડ્યૂટી પૂરી કરી ઘરે જતો હતો ત્યારે ગંભીર અકસ્માત સર્જાયો હતો
1 min
ફેસબુક પર કાર વેચાણની પોસ્ટ જોવી ભારે પડી. 30 હજારની ઠગાઈ
બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
1 min
વેપારી વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરે કરી મારી નાખવા ધમકી આપી
વેપારીએ 10 ટકે રૂ. 2.70 લાખ લીધા હતા, મંદી આવતા વ્યાજ ન ચૂકવી શક્યા વેપારીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર અને તેના બે સાગરિતના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી
1 min
નાગરિકોને હાર્ટએટેક સમયે મદદરૂપ થવા ૫૫ હજાર પોલીસને CPRની તાલીમ
37 મેડિકલ કોલેજો સહિતના સ્થળોએ 2500થી વધુ તબીબો પ્રેક્ટિકલ તાલીમ આપશેઃ મંત્રી હર્ષ સંઘવી કોરોનાકાળ પછી યુવાથી લઇ સિનિયર સિટિઝનમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
1 min
જેઠાણી સાથે બસમાં બેસવા મામલે સાસરિયાં રોડ પર ઉતારી જતા રહ્યા
અમદાવાદની યુવતીએ સુરતમાં રહેતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી
1 min
વિંછીયામાં ગાજવીજ સાથે વરસાદ, માર્ગોમાં પાણી વહ્યાં
તોફાની પવન ફૂંકાતાં થોરીયાળી ગામે વૃક્ષ ધરાશાયીઃ જાનહાનિ ટળી
1 min
ગીર-સોમનાથમાં પ્રવેશોત્સવમાં ભૂલકાઓને ચીકીનો પ્રસાદ અપાશે
સોમનાથ ટ્રસ્ટ શિક્ષણ વિભાગ સાથે મળી જિલ્લામાં 12,000 જેટલા બાળકોને આયોજનબદ્ધ રીતે પ્રસાદ પહોંચાડશે
1 min
ઊંઝા ગંજબજારમાં દૈનિક 6 હજાર બોરી જીરુની આવક
ભાવ રૂ. 9100 થી 9300 સુધીનાં જૉવા મળ્યા
1 min
પાલનપુરમાં સર્વિસ રોડ અને પાણીની ટાંકી મુદ્દે જનાક્રોશ, રહીશોની બેઠક મળી
હાઇવે વિસ્તારની સોસા.ના રહીશોની 18 જૂન સુધી ઉકેલ લાવવા માગ
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only