Madhya Gujarat Samay - June 07, 2023
Madhya Gujarat Samay - June 07, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
June 07, 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે । આજથી WTC ફાઈનલનો જંગ
ટેસ્ટમાં ટોચની બન્ને ટીમનો ‘ એસિડ ટેસ્ટ' થશે, ઓવલમાં બપોરે ૩.00થી પ્રારંભ
1 min
મણિપુરમાં ફરી હિંસાઃ કુકી ઉગ્રવાદીઓના હુમલામાં બીએસએફ જવાન શહીદ
આસામ રાઈફલ્સના બે જવાનોને ઇજાઃ નેટ પરનો પ્રતિબંધ લંબાવાયો
1 min
દારૂનું કટિંગઃ કપાસની ગાંસડીની આડમાં લવાયેલો 698 પેટી દારૂ મળ્યો
ગોતા વિસત એસ્ટેટમાં જય અંબે ગ્રેનાઇટ-માર્બલના કમ્પાઉન્ડમાં દરોડો પંજાબથી લવાયેલા દારૂ સહિત કુલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ ફરાર થઈ ગયા
1 min
મેડિકલ કોલેજોના રેસિડન્ટ ડોક્ટરો હાજરી ન પૂરે તો સ્ટાઇપેન્ડ કાપી લેવાશે
બી.જે. મેડિકલના ઘણા રેસિડન્ટ ડોક્ટરો જ હાજરી પૂરતા નથી
1 min
વિવેકાનંદ નગરની સ્કુલમાં બાળકો પાસે સફાઈ કરાવાતાં વિવાદ થયો
સ્કૂલ બોર્ડના અધિકારી દ્વારા મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી સ્કૂલ બોર્ડના અધિકારી દ્વારા મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી
1 min
રાજકીય ચિંતક, કટાર લેખક વિદ્યુતભાઇ ઠાકરનું અવસાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી
1 min
નરોડામાં પતિ, સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
પતિ શંકા રાખીને પત્ની સાથે ઝઘડો કરી માર મારતો હતો
1 min
કોર્પોરેટ જગતની આવક Q4માં 11.4 ટકા વધી
એવિએશન, હોટેલ, પોર્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં નોંધપાત્ર આવકવૃદ્ધિ જોવાઈ ફુગાવાનું દબાણ ઓછું થયું તેમ છતાં કંપનીઓના માર્જિનમાં 1.26 ટકાનો ઘટાડો થયો
1 min
ચાનું ઉત્પાદન 2022માં વધ્યું, પણ ચાલુ વર્ષે ચિંતા વધી
એપ્રિલ-2023ના ડેટા મુજબ ચાનું ઉત્પાદન ઘટીને 82.77 મિલિયન કિલોગ્રામ થયું હતું, જે ગત વર્ષે આ મહિનામાં 93.25 મિલિયન કિલોગ્રામ હતું
1 min
હિંમતનગર રેલવે સ્ટેશનમાં શહેરના બંને તરફથી એન્ટ્રી માટે બ્રિજ બનાવાશે
વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે હિંમતનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી
1 min
ડીસાના ભડથ ગામમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝબ્બે
દારૂ અને સ્કોર્પિયો સહિત કુલ રૂ. 2.98 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો
1 min
હિંમતનગરના બલોચપુર પાટિયા પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરનારા ઝડપાયા
પોલીસે કુલ રિક્ષામાં સવાર બે, પાયલોટિંગ કરનારા બે અને દારૂ મંગાવનારા બે મળી છને ઝડપી પાડ્યા
1 min
કચ્છના યુવકને હનીટ્રેપમાં ફસાવીને ચાર કરોડ માગતાં આત્મહત્યા કર્યાનું ખૂલ્યું
યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતીઃ જેલમાં બંધ મનીષા ગોસ્વામીનું નામ ખૂલ્યું
1 min
જામનગરના યુવા હાર્ટ-સર્જનનું હ્યદયરોગના હુમલાથી મોત
16 હજારથી વધુ એન્જિયોપ્લાસ્ટી-ગ્રાફી કરી હતી
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only