Madhya Gujarat Samay - June 05, 2023Add to Favorites

Madhya Gujarat Samay - June 05, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

June 05, 2023

કેન્દ્રીય મંત્રી સહિત 150 મુસાફરોને લઈ જતી ઈન્ડિગો ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

ઉડાણ ભર્યા બાદ વિમાન 20 મિનિટ સુધી ઉડતું રહ્યું, ફ્લાઈટને ગુવાહાટી એરપોર્ટ ડાયવર્ટ કરાઈ

કેન્દ્રીય મંત્રી સહિત 150 મુસાફરોને લઈ જતી ઈન્ડિગો ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

1 min

સાહિલના 16 ઘાથી સગીરાનાં આંતરડાં સહિતનાં અંગો બહાર આવી ગયાં

ક્રૂરતા:સગીરા હત્યાકાંડમાં ભારે હેવાનિયતની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈઃ ખોપરી પણ તૂટી ગઇ હતી

સાહિલના 16 ઘાથી સગીરાનાં આંતરડાં સહિતનાં અંગો બહાર આવી ગયાં

1 min

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ ભાંગફોડ થઈ હોવાની શક્યતા, CBI તપાસની ભલામણ

અકસ્માતના મૂળ કારણ ન અને “ગુનાઇત” કૃત્ય પાછળના લોકોની ઓળખ કરાઈ છેઃ રેલ મંત્રી કુલ મૃત્યુઆંક સુધારી 275 કરાયોઃ 187 મૃતદેહોની ઓળખ હજુ બાકી

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ ભાંગફોડ થઈ હોવાની શક્યતા, CBI તપાસની ભલામણ

1 min

અમેરિકા સાથે યુદ્ધ થશે તો તે વિશ્વ માટે અસહ્ય આપત્તિ હશેઃ ચીન

એશિયામાં શસ્ત્ર-સ્પર્ધાને ભડકાવાનો ચીનના વિદેશમંત્રીનો Us પર આક્ષેપ

અમેરિકા સાથે યુદ્ધ થશે તો તે વિશ્વ માટે અસહ્ય આપત્તિ હશેઃ ચીન

1 min

બેંકમાંથી નીકળેલા યુવકના એક લાખ રસ્તામાં પડી ગયા, પોલીસે તેને શોધી પરત અપાવ્યા

ઈમાનદારી: રિક્ષાનો નંબર બનાસકાંઠા પાસિંગનો હોવાથી છેક ત્યાં સુધી તપાસ કરી સરખેજમાંથી રિક્ષાવાળો મળ્યો

બેંકમાંથી નીકળેલા યુવકના એક લાખ રસ્તામાં પડી ગયા, પોલીસે તેને શોધી પરત અપાવ્યા

1 min

2.81 કરોડની લૂંટ કરનાર આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

શાહપુર મેટ્રો સ્ટેશન નજીક નવેમ્બર 2022માં જ્વેલર્સ પાસેથી દાગીનાની લૂંટ કરી હતી ગુનાની ગંભીરતા ધ્યાને લેતા આરોપીને જામીન પર મુક્ત ન કરી શકાય કોર્ટ

2.81 કરોડની લૂંટ કરનાર આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

1 min

વડોદરાના પાદરા-જંબુસર રોડ પર ટેન્કરટ્રક સામસામે ભટકતાં આગમાં ત્રણ ભડથું

અભોર ચોકડી પાસે બનેલી ઘટનાના પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફીક થયો જામ

વડોદરાના પાદરા-જંબુસર રોડ પર ટેન્કરટ્રક સામસામે ભટકતાં આગમાં ત્રણ ભડથું

1 min

અમદાવાદ જિ.નાધોલેરા તાલુકામાં 7000 હેક્ટરમાં ચેરનું વાવેતર

આજે વિશ્વ પર્યાવરણ દિન: નરેન્દ્ર મોદીના ‘મિષ્ટી’ પ્રોજેક્ટ અંતર્ગત કાદીપુર-ખૂણ ગામમાં ચેરના વાવેતર સાથે કરાશે પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

અમદાવાદ જિ.નાધોલેરા તાલુકામાં 7000 હેક્ટરમાં ચેરનું વાવેતર

1 min

વડોદરાના યાત્રાળુની બસને બિહારમાં અકસ્માત : મહિલાનું મોત, 40 ઘાયલ

ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે બિહારના સ્થાનિક ભાજપી સાંસદનો સંપર્ક કરીને મદદ કરવા જાણ કરી

વડોદરાના યાત્રાળુની બસને બિહારમાં અકસ્માત : મહિલાનું મોત, 40 ઘાયલ

1 min

બોરવેલમાં ફસાયેલી અઢી વર્ષની બાળકી 21 કલાકની જંગ બાદ જિંદગી સામે હારી

જામનગરના તમાચણમાં માસુમ બાળકીને વહેલી સવારે બોરવેલમાંથી મૃત હાલતમાં કઢાઈ

બોરવેલમાં ફસાયેલી અઢી વર્ષની બાળકી 21 કલાકની જંગ બાદ જિંદગી સામે હારી

1 min

જોકોવિચ 17મી વખત ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં, નડાલનો રેકોર્ડ તોડ્યો

પુરૂષોમાં અલ્કરાઝ, ખાચાનો તથા મહિલાઓમાં સ્વિતોલિના અને પાવલ્યુચેનકોવાની વિજયકૂચ

જોકોવિચ 17મી વખત ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં, નડાલનો રેકોર્ડ તોડ્યો

1 min

વડોદરામાં વાવાઝોડાથી 96 ફીડરના 4.50 લાખ જોડાણનો વીજપૂરવઠો ખોરવાયો

વીજ કંપનીને 600 જેટલી વ્યક્તિગત ફરિયાદો મળી

વડોદરામાં વાવાઝોડાથી 96 ફીડરના 4.50 લાખ જોડાણનો વીજપૂરવઠો ખોરવાયો

1 min

પોલ પોઝિશન સાથે વર્ટાને સ્પેનિશ ગ્રાં પ્રી જીતી લીધી હતી

રેડ બુલના રેસરે તેની કારકિર્દીની 40મી રેસમાં વિજ્ય મેળવ્યો

પોલ પોઝિશન સાથે વર્ટાને સ્પેનિશ ગ્રાં પ્રી જીતી લીધી હતી

1 min

ફ્રેન્ચ ઓપનઃ ભૂલથી બોલ ગર્લને ઈજા પહોંચી, જાપાનની ખેલાડી ડિસ્ક્વોલિફાઈ

વિમેન્સ ડબલ્સ મેચમાં બનેલી ઘટનાના ગંભીર પડઘા પડ્યા

ફ્રેન્ચ ઓપનઃ ભૂલથી બોલ ગર્લને ઈજા પહોંચી, જાપાનની ખેલાડી ડિસ્ક્વોલિફાઈ

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All