Madhya Gujarat Samay - May 24, 2023
Madhya Gujarat Samay - May 24, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
May 24, 2023
કેન્દ્રના વટહુકમના વિરોધમાં રાજ્યસભામાં મતદાન 2024ની સેમીફાઈનલઃ કેજરીવાલ
કેન્દ્રના વટહુકમના વિરોધ મામલે કેજરીવાલને મમતનું સમર્થન દિલ્હીના સીએમ કેન્દ્રીય વટહુકમના વિરોધ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને મળ્યા
1 min
તરુણાવસ્થામાં પ્રવેશતી કિશોરીને માતાની સંભાળમાં જ રાખવી જોઇએ
ચુકાદો: બાળકીની કસ્ટડી માતાને સોંપતા ઇન્દોરની ફેમિલી કોર્ટનું મહત્ત્વનું અવલોકન
1 min
રાહુલ ગાંધીએ ટ્રક ડ્રાઇવર્સના ‘મનની વાત’ સાંભળી
શિમલા જતી વખતે દિલ્હીથી ચંડીગઢ ટ્રકમાં મુસાફરી કરી
1 min
DCTL 5000 કરોડના ખર્ચે દહેજ ખાતે 2026-27 સુધીમાં 3 પ્રોજેક્ટ સ્થપાશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર અને DCTL વચ્ચે MoU સંપન્ન થયા સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફીનોલ, એસિટોન અને બાયસ્ફીનોલનું ઉત્પાદન કરાશે
1 min
ધો.10ના વિદ્યાર્થીઓનું 25મીએ પરિણામ
બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે પરિણામ મૂકાશે, વોટ્સએપથી પણ મળશે 9.50 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે
1 min
જમીન માલિકોની સહીથી ખોટા દસ્તાવેજો તૈયાર કરી ઠગાઈ કરનાર બિલ્ડર નિરલ ઝવેરી ઝડપાયો
કૌભાંડ: પૈસાદાર બનવા શોર્ટ કટ રસ્તો અપનાવવાનું બિલ્ડરને ભારે પડ્યું આરોપી સામે અનેક ગુના નોંધાયા હતા, અસંખ્ય લોકો સાથે ઠગાઇ કરી હોવાની શંકા
1 min
મેધા પાટકર હુમલા કેસઃ દિલ્હીના LGની ટ્રાયલ સામે હાઇકોર્ટનો સ્ટે
ફરિયાદી મેઘા પાટકરને પણ નોટિસ ઇશ્યૂ.આગામી દિવસોમાં જવાબ રજૂ કરશે
1 min
તેજસ્વી યાદવ સામે સાક્ષીઓના નિવેદન બાદ પત્રકારને સમન્સ
ગુજરાતીને ઠગ કહેવા મામલે મેટ્રો કોર્ટમાં ફરિયાદ થઇ હતી 12 જૂને વધુ સુનાવણી યોજવામાં આવશે
1 min
ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ અને કમળાના 598 કેસ નોંધાયા
મે માસમાં જ પાણીના 52 જ જેટલા નમુના અનફીટ જાહેર થયા
1 min
વિજિલન્સ અધિકારીઓએ માધુપુરા સટ્ટાકાંડમાં વધુ 3 આરોપીને ઝડપ્યા
દુબઈથી ડિલક્ષ અને ભરત ઠક્કર ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગ કરતા હતાં
1 min
પોલીસે ચોરી કરનાર સગીરને પકડી ફરિયાદી વેપારી સામે જ બાળમજૂરીનો ગુનો નોંધ્યો
ઉલટા ચોર કોટવાલ કો ડાંટે કહેવત જેવો ઘાટ કાલુપુર પોલીસે વેપારી સામે લાલ આંખ કરી
1 min
મસ્જિદની સિટી સર્વેવાળી મિલકત યથાવત્ સ્થિતિમાં જાળવી રાખવા હાઇકોર્ટનો આદેશ છે.
દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલિશન ડ્રાઇવનો મામલો વધુ સુનાવણી વેકેશન બાદ જૂન મહિનામાં યોજવામાં આવશે
1 min
યુનિ.માં ખાનગી એજન્સીને IELTS કોચિંગ ક્લાસીસની મંજૂરી સામે દેખાવો
એમઓયુ કરી ખાનગી એજન્સીઓને કોચિંગની મંજૂરી આપ્યાના આક્ષેપ
1 min
ભાવનગરની મેડિકલ કોલેજમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ડોક્ટર સસ્પેન્ડ
વિધાર્થી સાથે જાતીય શોષણની ઘટનાના ઘેરા પડઘા
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only