Madhya Gujarat Samay - May 22, 2023
Madhya Gujarat Samay - May 22, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
May 22, 2023
2,000ની નોટ બદલવા કોઇ આઇડી પ્રૂફની જરૂર નથીઃ સ્ટેટ બેન્ક
જોકે 20,000ની મર્યાદા સુધી જ છૂટઃ સ્લીપ પણ નહિ ભરવી પડે સોશિયલ લોકોમાં પેદા થયેલી ગેરસમજ દૂર કરવા સ્ટેટ બેંકની સ્પષ્ટતા
2 mins
રથયાત્રા પૂર્વે કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો અંગે નોટિસ આપવાનું શરૂ
રથયાત્રા રૂટ ઉપર 100થી વધુ મકાનો ભયજનક ભાડુઆત સહિતનાં કારણોસર મકાન રિપેર થતા નથી
1 min
આસિ. પ્રોફેસરોના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં ઠાગાઠેયા
મુશ્કેલી: રાજ્યની સરકારી હોસ્પિટલના 1300થી વધુ તબીબોને હાલાકી આસિ. પ્રોફેસર કરતા સિનિયર રેસિડન્ટશિપ કરનાર તબીબનો પગાર વધુ
1 min
જન્મજાત ખૂંધની બીમારીથી પીડાઇ રહેલી સગીરા સર્જરી બાદ 15 વર્ષે પીડામક્ત થઇ
બનાસકાંઠાની બાળકી માટે અમદાવાદના ડોક્ટર દેવદૂત બનીને આવ્યા પૂર્વ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઇન સર્જન ડો.જે.પી.મોદીએ જટિલ સર્જરી પાર પાડી
1 min
કરજણ નજીક અજાણ્યા વાહનની ટક્કરથી મુખ્યમંત્રીના PROના પુત્રનું મૃત્યુ, બે ઘાયલ
દેથાણ ટોલનાકા નજીક ઇનોવા ચેક કરી રહેલા મિત્રોને અડફેટે લીધા
1 min
મિત્રના માતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો મેસેજ કરી ₹22 લાખની ઠગાઇ
સારવાર માટે મદદ કરવાની ભાવનાથી 22 લાખ આપ્યા અને ઠગ ટુકડી ચૂનો લગાવી ગઇ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અમેરિકાના સિનિયર સિટીઝન ગ્રૂપના સભ્ય અશ્વિન પટેલ અને પુનાના વિરલે સાથે મળી ઠગાઇ આચરી
1 min
ડોલર એક્સચેન્જ કરવાના કામ માટે બોલાવી યુવકના 5.22 લાખ લૂંટી લીધા
ત્રણ શખ્સોએ યુવકને માર મારી લૂંટ ચલાવી
1 min
વલ્લભસમુદાયના ગચ્છાધિપતિનો વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ
આચાર્ય ધર્મધુરધરસૂરી મહારાજ લાહોરના સરકારી મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજની ચરણ પાદુકાના દર્શન કરશે
1 min
ગીરની ઓળખ સમાન કેસર કેરી ઝઘડિયાથી સીધી સાઉથ આફ્રિકાના બજારોમાં પહોંચશે
કેસર ઈન આફ્રિકા: અમદાવાદની નિકાસ કરતી કંપની દ્વારા કેરીને પ્રોસેસ કરીને મોકલવામાં આવી
1 min
યુક્રેનના બાખમુત શહેર પર સંપૂર્ણ કબજાનો રશિયાનો દાવો
સ્થિતિ કટોકટીપૂર્ણ હોવાનું ઝેલેન્સ્કી પણ સ્વીકારે છે આ શહેર છેલ્લાં કેટલાંક મહિનાઓથી રશિયા અને યુક્રેન વચ્ચે જંગનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે
1 min
IPO લિસ્ટિંગનો સમયગાળો 6 દિવસથી ઘટાડીને ૩ દિવસ કરવા સેબીની દરખાસ્ત
લિસ્ટિંગનો સમયગાળો ઘટાડવાથી આઈપીઓ લાવનારી કંપની અને રોકાણકારો બન્નેને ફાયદે થશે
1 min
બેંગલુરુમાં વરસાદઃ અન્ડરપાસમાં કાર ફસાતાં એક મહિલાનું મોત
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સહાયની જાહેરાત કરી
1 min
નીતીશ-કેજરીવાલ વચ્ચે મુલાકાત થી રાજકીય ગરમાવો
રાજકાજ: ભાજપને રાજ્યસભામાં ઝાટકો આપવા યોજના : મમતા અને કેસીઆરને પણ મળશે
1 min
મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઇએઃ જો બાઇડન
અમેરિકી પ્રમુખે પીએમ મોદી પર પ્રશંસાના પુષ્પો વરસાવ્યા
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only