Madhya Gujarat Samay - May 20, 2023Add to Favorites

Madhya Gujarat Samay - May 20, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 8 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

May 20, 2023

સાત વર્ષથી સ્ટેનોની ભરતી ન કરાતા અરજદારનો હક ઝૂંટવાયાની રજૂઆત કરતી રિટ હાઈકોર્ટે રદ કરી

આદેશ: અરજદાર મહિલા ઓવરએજ થતાં સરકારી નોકરીનો હક ગુમાવ્યાની રજૂઆત અદાલતે ફગાવી દીધી

સાત વર્ષથી સ્ટેનોની ભરતી ન કરાતા અરજદારનો હક ઝૂંટવાયાની રજૂઆત કરતી રિટ હાઈકોર્ટે રદ કરી

1 min

આજે સિધ્ધારમૈયા કર્ણાટકના સીએમ, શિવકુમાર ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે

તાજપોશી: કેટલાંક પ્રધાનો પણ શપથ લેશેઃ સિધ્ધારમૈયા બીજીવાર મુખ્યમંત્રી બનશે

આજે સિધ્ધારમૈયા કર્ણાટકના સીએમ, શિવકુમાર ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે

1 min

ભારત અને ચીનના સંબંધો માટે પરસ્પર આદર જરૂરીઃ PM મોદી

‘એકતા અને અખંડિતતાના રક્ષણ માટે દેશ તૈયાર અને કટિબદ્ધ' PM મોદી જાપાન, પપુઆ ન્યૂ ગીની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે

ભારત અને ચીનના સંબંધો માટે પરસ્પર આદર જરૂરીઃ PM મોદી

1 min

કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજાર્યો, ફેક આઇડી બનાવી ધમકી આપી

યુવતી ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરતી હતી ત્યારે આરોપીએ પ્રપોઝ કર્યું હતું યુવતીની સગાઇ થતાં સોશિયલ મીડિયા પર યુવતીના નગ્ન ફોટો આરોપીએ અપલોડ કર્યાં

કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજાર્યો, ફેક આઇડી બનાવી ધમકી આપી

1 min

ચોરીના 11 બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો રાજસ્થાનમાં વાહન લઈ જઈ વેચી દેતો હતો

ચોરીના બાઇક નારોલ બ્રિજ નીચે પીલર વચ્ચે છૂપાવી દેતો હતો બાઇક ચોરીના 19 ગુનાનો ભેદ ઉકેલાયો, મૌલાનાના કહેવાથી ચોરી કરતો હતો

ચોરીના 11 બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો રાજસ્થાનમાં વાહન લઈ જઈ વેચી દેતો હતો

1 min

વિવેકાનંદનગરમાં બાઇક લેવા બાબતે 4 શખ્સોનો ધારિયા-પાઇપ વડે હુમલો

મહિલાની મોટી બહેનના મૃતક પતિનું બાઇક લેવા બાબતે ઝઘડો થયો હતો મહિલાએ એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી

વિવેકાનંદનગરમાં બાઇક લેવા બાબતે 4 શખ્સોનો ધારિયા-પાઇપ વડે હુમલો

1 min

લગ્ન મંડપમાં પોલીસ ‘અભયમ’ની ટીમ આવતા લોકો હેબતાઈ ગયા

દસક્રોઈ તાલુકામાં થતા બાળ વિવાહ અટકાવાયા કન્યાના જન્મનું પ્રમાણપત્ર માગતા હકીકત સામે આવી

લગ્ન મંડપમાં પોલીસ ‘અભયમ’ની ટીમ આવતા લોકો હેબતાઈ ગયા

1 min

હોટલોમાં રોકાઇ કિન્નરનો વેશ ધારણ કરી લોકોને છેતરતો ગઠિયો ઝડપાયો

આરોપીએ દુઃખ દૂર કરવાની વિધિના નામે 49 હજારની મતા ખંખેરી હતી

હોટલોમાં રોકાઇ કિન્નરનો વેશ ધારણ કરી લોકોને છેતરતો ગઠિયો ઝડપાયો

1 min

2000 કરોડના સટ્ટાકાંડમાં વધુ બે આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યા

હર્ષિત જૈનને માસ્ટર ID જિજ્ઞેશ પટેલે આપ્યું હતું, દુકાન અજય જૈને ભાડે રાખી હતી આ પ્રકરણમાં હજુ ઘણા મોટામાથાની સંડોવણી છતી થાય તેવી સંભાવના

2000 કરોડના સટ્ટાકાંડમાં વધુ બે આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યા

1 min

જેએસડબ્લ્યુ સ્ટીલનો Q4 નેટ પ્રોફિટ 12 ટકા વધીને ₹3741 કરોડ

બોર્ડે શેરદીઠ ₹3.40નું ડિવિડન્ડ જાહેર કર્યું

જેએસડબ્લ્યુ સ્ટીલનો Q4 નેટ પ્રોફિટ 12 ટકા વધીને ₹3741 કરોડ

1 min

સિમેન્સ લો વોલ્ટેજ મોટર અને ગીયર બિઝનેસ ₹2200 કરોડમાં વેચશે

સિમેન્સ એજીની સ્વતંત્ર કંપની તરીકે ઈનોમોટિક્સની સ્થાપના કરાશે

સિમેન્સ લો વોલ્ટેજ મોટર અને ગીયર બિઝનેસ ₹2200 કરોડમાં વેચશે

1 min

સિદ્ધપુરમાં પાઇપલાઇનમાં પાણીનું પ્રેશર મારતાં વધુ એક પગ સહિત ખોપરીના કેટલાક ભાગ મળી આવ્યા

મૃતદેહના અવશેષ શોધવા અમદાવાદ મહાનગરપાલિકાની રિમોટ ઓપરેટેડ કેમેરાની ટીમ બોલાવાઈ

સિદ્ધપુરમાં પાઇપલાઇનમાં પાણીનું પ્રેશર મારતાં વધુ એક પગ સહિત ખોપરીના કેટલાક ભાગ મળી આવ્યા

1 min

ડીસા હત્યા કેસ : નજીવી બાબતે મિત્રએ ધોકો મારતાં મોત થયું

પોલીસે સીસીટીવીની મદદથી હત્યારાને ઝડપી લીધો

ડીસા હત્યા કેસ : નજીવી બાબતે મિત્રએ ધોકો મારતાં મોત થયું

1 min

રાજકોટમાં 3 સગીરની જાતીય સતામણી કરનાર યુવકને અંતિમશ્વાસ સુધી જેલ

રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટનો સજ્જડ ચુકાદો : બાળકોની પણ જુબાની લેવાઇ

રાજકોટમાં 3 સગીરની જાતીય સતામણી કરનાર યુવકને અંતિમશ્વાસ સુધી જેલ

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All