Madhya Gujarat Samay - May 19, 2023
Madhya Gujarat Samay - May 19, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
May 19, 2023
કચરાની ગાડીમાં વજન વધારવાનું કૌભાંડ 10 લાખનો દંડ કરવા કમિશનરનો આદેશ
ડોર ટુ ડોરની ગાડીઓનાં કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખઃ બીજી વાર પકડાય તો વધુ દંડ
1 min
ગરમી ઘટાડતા ફૂવારાનાં મહત્ત્વને મ્યુનિ. સત્તાધીશોએ ભૂલાવી દીધું
શહેરનાં વિવિધ વિસ્તારોમાં 35 ફૂવારા ચાલુ હોવાનો દાવો : 10 ફૂવારા બંધ
1 min
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો
ચુકાદો: PM મોદીના અમેરિકા પ્રવાસના મહિના પહેલાં અમેરિકાની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી
1 min
મમતા સરકારને આંચકોઃ ‘કેરલ સ્ટોરી’ના પ્રતિબંધ પર સુપ્રીમનો સ્ટે
કોર્ટે નિર્માતાને ‘કાલ્પનિક આવૃત્તિ’ની સૂચના ઉમેરવા જણાવ્યું સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને દર્શકોની સુરક્ષા નિશ્ચિત કરવાનો આદેશ
1 min
જલ્લીકટ્ટુની કાયદેસર માન્યતા યથાવત્ઃ મહારાષ્ટ્રમાં પણ બળદગાડા દોડ માન્ય
તમિલનાડુનો કાયદો પશુઓની પીડાને ઘણી ઓછી કરે છેઃ સુપ્રીમ કોર્ટ તમિલનાડુના કાયદ મંત્રીએ ચુકાઇને ઐતિહાસિક ગણાવ્યો અમારી પરંપરા અને સંસ્કૃતિની રક્ષા થઈ: રાજ્ય સરકાર
1 min
વાસણામાં IPL પર ઓનલાઇન સટ્ટો રમાડતો યુવક ઝડપાયો
પોલીસે અલ્પેશ પટેલ પાસેથી 7000નો મુદામાલ કબજે કર્યો
1 min
સટ્ટામાં દેવુ થતા પતિએ પત્નીને દેહવ્યાપારમાં ધકેલી, ન્યૂડ ફોટા વેબસાઈટ પર અપલોડ કરી ધમકી
પતિથી છૂટા થઈ ગયા બાદ પત્નીને ફરી દેહવ્યાપાર કરવા મજબૂર કરી ધમકી આપતા અંતે છ સામે ફરિયાદ કરી
1 min
બાળકીના પેટમાંથી વાળની 15 સેમીની ગાંઠ જટિલ સર્જરી દ્વારા દૂર કરાઇ
પેટમાં વાળના ગુચ્છના કારણે થતી ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખાય આવે છે 8 વર્ષની બાળકીની વાળ ખાવાની ટેવને કારણે પેટમાં વાળની જ મોટી ગાંઠ થઇ ગઇ હતી
1 min
આકાર એક્સ્પો અને મુંદ્રા પબ્લિસિટીના માલિકો વચ્ચે તકરાર: સામસામે ફરિયાદ
પોતાની ઓફિસમાં આવીને ધમકીની ફરિયાદ સામે જાતિ વિષયક અપશબ્દોની ફરિયાદ આનંદનગર પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
1 min
રથયાત્રા માટે પોલીસની તૈયારીઃ ઝોન-5 DCPએ ક્રોસ કોમ્બિંગની પદ્ધતિ અપનાવી
ક્રોસ પોલીસ સ્ટેશનમાં કામગીરી કરવાની જવાબદારી પોલીસ કર્મીઓને સોંપાઈ
1 min
SBIનો Q4 નેટ પ્રોફિટ 83% ઉછળીને 516,694 કરોડ, NPAમાં ઘટાડો
એસબીઆઈના બોર્ડે શેરદીઠ 11.30નું ડિવિડન્ડ જાહેર કર્યું Q4માં ગ્રોસ એનપીએ ઘટીને 2.78 ટકા, છેલ્લાં 10 વર્ષમાં સૌથી ઓછી
1 min
ડીસા GIDCમાં તેલ મિલ પર ફૂડ & ડ્રગ્સ વિભાગના દરોડા
શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ તપાસ હાથ ધરાઇ
1 min
ગાંધીનગરના સેક્ટર-2માંથી દારૂની 292 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
પોલીસે કાર અને દારૂ સહિત રૂ. 5.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
1 min
ડીસાના યાર્ડ પાસે પથ્થરના ઘા મારીને યુવકની હત્યા કરાઇ
હત્યા કોણે કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only