Madhya Gujarat Samay - May 15, 2023Add to Favorites

Madhya Gujarat Samay - May 15, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

May 15, 2023

બાંગ્લાદેશ, મ્યાંમારમાં શક્તિશાળી વાવાઝોડું મોચા ત્રાટકતા પાંચના મોત

મ્યાંમારમાં પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાં કલાકના 209 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનથી હજારો મકાનોને નુકસાન

બાંગ્લાદેશ, મ્યાંમારમાં શક્તિશાળી વાવાઝોડું મોચા ત્રાટકતા પાંચના મોત

1 min

પોલીસ પ્લેટ સાથેની બિનવારસી ગાડી મળી, ગાડી લઇને આવેલા બે મિત્રોએ પોલીસને ઉલ્લુ બનાવી

દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસેનો બનાવઃ બંને મિત્રો અને તેના એક માણસ સામે ગુનો દાખલ

પોલીસ પ્લેટ સાથેની બિનવારસી ગાડી મળી, ગાડી લઇને આવેલા બે મિત્રોએ પોલીસને ઉલ્લુ બનાવી

2 mins

એક જ દિવસમાં ફેન્સી નંબર પ્લેટ, લખાણ લખેલા 123 વાહનોડિટેઈન

પૂર્વ ટ્રાફિક પોલીસની ડ્રાઇવઃ વાહનચાલકો સામે MV એક્ટ કલમ 207 મુજબ કાર્યવાહી

એક જ દિવસમાં ફેન્સી નંબર પ્લેટ, લખાણ લખેલા 123 વાહનોડિટેઈન

1 min

શિસ્ત ભંગની સજાનું નવીનીકરણ પોલીસે બોરીબંધ વર્કિંગ પરેડ કરી

અમઘવાદ ગ્રામ્ય પોલીસ વડાની હાજરી હેઠળ દંડનીય કાર્યવાહીને બદલે સમાજનું હિત કરવા નિર્ણય

શિસ્ત ભંગની સજાનું નવીનીકરણ પોલીસે બોરીબંધ વર્કિંગ પરેડ કરી

1 min

અડાલજના બંગલામાંથી તસ્કરો 6.81 લાખની મતા ચોરી ગયા

પરિવાર નિંદ્રામાં હતો ત્યારે તસ્કરો રસોડાની બારીનો સળિયો કાઢી ઘરમાં ઘૂસ્યા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઘરને નિશાચરોએ નિશાન બનાવ્યું

અડાલજના બંગલામાંથી તસ્કરો 6.81 લાખની મતા ચોરી ગયા

1 min

317કરોડ ના ખર્ચે 118કિ.મી.ની પાઇપલાઇન તળાવો અને ચેકડેમ ભરવા માટે નખાશે

સરકારનો નિર્ણય : 5808 હેક્ટર જમીન, 2700 ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે સતલાસણા, ખેરાલુંના 53 ગામનાં 74 તળાવો, ચેક ડેમ ધરોઈના પાણીથી ભરવાનો નિર્ણય

317કરોડ ના ખર્ચે 118કિ.મી.ની પાઇપલાઇન તળાવો અને ચેકડેમ ભરવા માટે નખાશે

1 min

સસ્તી એર ટિકિટના નામે 35 લોકો સાથે ઠગાઇ કરનારો એજન્ટ ઝડપાયો

આરોપી પકડાતા ભોગ બનનારના પોલીસ સ્ટેશનમાં ટોળા ઉમટ્યા પોલીસે આરોપીની પત્નીની હવે શોધખોળ શરૂ કરી

સસ્તી એર ટિકિટના નામે 35 લોકો સાથે ઠગાઇ કરનારો એજન્ટ ઝડપાયો

1 min

રખિયાલમાં પોલીસ પર હુમલો કરનારા ચાર આરોપી ઝડપાયા

પોલીસ પર હુમલો કરનાર આરોપી લિસ્ટેડ બૂટલેગર

રખિયાલમાં પોલીસ પર હુમલો કરનારા ચાર આરોપી ઝડપાયા

1 min

ગુજરાત યુનિ. સંલગ્ન 3 કોલેજો બંધ કરવાની દરખાસ્ત અંગે અનિશ્ચિતતા

ગતવર્ષે બંધ કરવાની દરખાસ્તને નામંજૂર કરી દેવામાં આવી પણ આ વર્ષે ચાલુ રહેશે કે બંધ કરાશે તે નક્કી નથી ચીમનભાઇ પટેલ યુનિ.બનતાં BBA-BCAની બે કોલેજો દૂર કરાશે

ગુજરાત યુનિ. સંલગ્ન 3 કોલેજો બંધ કરવાની દરખાસ્ત અંગે અનિશ્ચિતતા

1 min

રાજુલા પાસે આદમખોર દીપડાએ બે વર્ષનાં બાળકનો શિકાર કર્યો

મધરાતે ગળું પકડી ઝાડીમાં લઈ ગયો, પરિવારે ભગાડ્યો પણ માસૂમનો જીવ ન બચ્યો

રાજુલા પાસે આદમખોર દીપડાએ બે વર્ષનાં બાળકનો શિકાર કર્યો

1 min

અમરેલીના લિલિયામાં હાર્ટએટેકથી યુવકનુંમોત:પત્નીએપણ ફાંસોખાધો

છ માસ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતાઃ સજોડે નીકળી અંતિમયાત્રા

અમરેલીના લિલિયામાં હાર્ટએટેકથી યુવકનુંમોત:પત્નીએપણ ફાંસોખાધો

1 min

રાજકોટમાં ‘મધરડે’એ માતૃત્વને લજવતો કિસ્સો નવજાત બાળકીને સિવિલમાં તરછોડી દેવાઈ

રાતના સુમારે આવેલો શખ્સ બાળકીને પારણાંમાં મુકીને ભાગી ગયો

રાજકોટમાં ‘મધરડે’એ માતૃત્વને લજવતો કિસ્સો નવજાત બાળકીને સિવિલમાં તરછોડી દેવાઈ

1 min

PSU જનરલ વીમા કંપનીઓના પરફોર્મન્સને આધારે ₹3000 કરોડની સહાય અપાશે

3 વર્ષમાં આ કંપનીઓને સરકારે કુલ ₹17,450 કરોડની સહાય કરી છે

PSU જનરલ વીમા કંપનીઓના પરફોર્મન્સને આધારે ₹3000 કરોડની સહાય અપાશે

1 min

બેન્કો, ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સે 2022માં 34 લાખ હોમ લોન આપી

લોનનું વિતરણ મૂલ્યની ષ્ટિએ 18 ટકા અને સંખ્યાની દૃષ્ટિએ 17 ટકા વધ્યું

બેન્કો, ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સે 2022માં 34 લાખ હોમ લોન આપી

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All