Madhya Gujarat Samay - May 10, 2023Add to Favorites

Madhya Gujarat Samay - May 10, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 5 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

May 10, 2023

કર્ણાટકમાં આજે મતદાનઃ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા તમામ પક્ષોના પ્રયાસ

વિધાનસભાની 224 બેઠક પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે 1985થી અત્યાર સુધીમાં કર્ણાટકમાં ક્યારેય શાસક પક્ષ સતત બીજી વખત સત્તા મેળવી શક્યો નથી

કર્ણાટકમાં આજે મતદાનઃ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા તમામ પક્ષોના પ્રયાસ

1 min

અશોક ગેહલોતના નેતા વસુંધરા રાજે છે, સોનિયા ગાંધી નહીંઃ સચિન પાઇલટ

એક તરફ કહેવાય છે કે ભાજપ અમારી સરકાર તોડી રહ્યો હતો, બીજી તરફ કહેવાય છે કે વસુંધરાએ સરકાર બચાવી સચિન પાઈલટ

અશોક ગેહલોતના નેતા વસુંધરા રાજે છે, સોનિયા ગાંધી નહીંઃ સચિન પાઇલટ

1 min

ટ્વિટર પર ઈનએક્ટિવ એકાઉન્ટ ડિલિટ થશે, ફોલોઅર્સ ઝડપથી ઘટશે

સોશિયલ મીડિયા: ઈલોન મસ્કની નવી જાહેરાત, ટ્વિટરની માલિકી લીધી ત્યારથી કંઈ ને કંઈ ફેરફાર કરતા રહ્યા છે એક યુઝરે કહ્યું કે કેટલાક ‘ ઐતિહાસિક ટ્વીટ્સ’ પણ ઈનએક્ટિવ એકાઉન્ટ્સ ને કારણે ઈતિહાસ બની જશે, મસ્તે જવાબમાં કહ્યું કે તેને ‘ આર્કાઈવ્ડ'માં રાખવામાં આવશે

ટ્વિટર પર ઈનએક્ટિવ એકાઉન્ટ ડિલિટ થશે, ફોલોઅર્સ ઝડપથી ઘટશે

1 min

મેઘા પાટકર પર હુમલાનો કેસઃ દિલ્હીના ઉપરાજ્યપાલની અરજી મેટ્રો કોર્ટે ફગાવી

દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ તેમની સામે કાર્યવાહી પડતી મૂકવા અરજી કરી હતી 2002માં ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન વખતે હુમલો થયો હતો

મેઘા પાટકર પર હુમલાનો કેસઃ દિલ્હીના ઉપરાજ્યપાલની અરજી મેટ્રો કોર્ટે ફગાવી

1 min

મ્યુનિ.માં વેકેશન માહોલઃ અધિકારીઓ, કોર્પોરેટરો પણ ફરવા જવાનાં મૂડમાં

એક ડે.કમિશનરની તબિયત લથડી : આસિ. કમિશનર રજા ઉપર હોવાથી ડે.કમિશનરને ચાર્જ સોંપાયો

મ્યુનિ.માં વેકેશન માહોલઃ અધિકારીઓ, કોર્પોરેટરો પણ ફરવા જવાનાં મૂડમાં

1 min

એલ.જી.હોસ્પિટલમાં બાળકી, નવજાત શિશુની અભૂતપૂર્વ સારવાર

જટિલ સર્જરી: મ્યુનિ.ની ડેન્ટલ કોલેજમાં યુવતીના જડબાનું સફળ ઓપરેશન કરી ફિક્સ દાંત લગાવાયા

એલ.જી.હોસ્પિટલમાં બાળકી, નવજાત શિશુની અભૂતપૂર્વ સારવાર

1 min

માધવપુરામાં નણદોઇ અને જેઠે મહિલાના કપડા ફાડીને છેડતી કરી

પુત્રી હાથપગ ધોતી હતી ત્યારે પાણીને લઇને ઝઘડો થયો હતો મહિલાએ પાંચ વ્યક્તિ સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી

માધવપુરામાં નણદોઇ અને જેઠે મહિલાના કપડા ફાડીને છેડતી કરી

1 min

સ્પેનમાં પ્રિન્સેસ ઓફ ધ વર્લ્ડ સ્પર્ધાના નામે યુવતીના 1.77 લાખ પડાવ્યા

ઇવેન્ટ બાબતે ખોટા વાયદાઓ કરનારા યુવક વિરુદ્ધ યુવતીએ સરખેજ પોલીસમાં ગુનો નોંધાવ્ય

સ્પેનમાં પ્રિન્સેસ ઓફ ધ વર્લ્ડ સ્પર્ધાના નામે યુવતીના 1.77 લાખ પડાવ્યા

1 min

બિલ વગર 68 ફોન, ટેબલેટ રાખનાર ફોન રિપેરર ઝડપાયો

હજુ એક આરોપી વોન્ટેડ, પોલીસે મોબાઇલ, ટેબલેટ, વોચ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

બિલ વગર 68 ફોન, ટેબલેટ રાખનાર ફોન રિપેરર ઝડપાયો

1 min

દર્દીનો જીવ બચાવવા, ઝડપી સારવાર આપવા પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો

મધ્ય પ્રદેશનો પરિવાર વિયેતનામ ફરવા ગયો હતો અને ત્યાં બ્રેઇન સ્ટોક આવતા એર એમ્બ્યુલન્સમાં દર્દીને અમદાવાદ લવાયા હતા એરપોર્ટથી વડોદરા સારવાર માટે લાવવા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો

દર્દીનો જીવ બચાવવા, ઝડપી સારવાર આપવા પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો

1 min

વટવાના પાન-મસાલાના વેપારીએ સસ્તું ખરીદવાની લાલચમાં ₹6 લાખ ગુમાવ્યા

પહેલાં સસ્તામાં માલ આપ્યો અને પછી માલના એડવાન્સ પૈસા લઇ રફૂચક્કર વેપારીએ તપાસ કરતાં ગઠિયાએ અન્ય છ વેપારીને છેતર્યા હતા

વટવાના પાન-મસાલાના વેપારીએ સસ્તું ખરીદવાની લાલચમાં ₹6 લાખ ગુમાવ્યા

1 min

GCRI માં સાયક્લોટ્રોનપ્રોજેક્ટ માટે 70 કરોડ ફાળવવા રાજ્ય સરકારની મંજૂરી

વર્ષે 16 હજાર દર્દીને કેન્સર તપાસ, સારવારનો લાભ આપી શકાશે

GCRI માં સાયક્લોટ્રોનપ્રોજેક્ટ માટે 70 કરોડ ફાળવવા રાજ્ય સરકારની મંજૂરી

1 min

રાજ્યમાં SOTTO હેઠળ 6 દિવસમાં 10 અંગદાન થયા, 27 જરૂરિયાતમંદને નવજીવન

63મા ગુજરાત સ્થાપના દિવસનું પ્રથમ અઠવાડિયું રાજ્યમાં અંગદાનની ઐતિહાસિક સિદ્ધિનું સાક્ષી બન્યું ગુજરાતના ઇતિહાસમાં અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઃ ડૉ. પ્રાંજલ મોદી

રાજ્યમાં SOTTO હેઠળ 6 દિવસમાં 10 અંગદાન થયા, 27 જરૂરિયાતમંદને નવજીવન

1 min

ઝઘડો કરતા મિત્રને શાંત રહેવાનું કહેતા તેણે છરી મારી દીધી

સરસપુર પોટલિયા ચાર રસ્તા મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ સેન્ટર નજીકની ઘટના શહેરકોટડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઝઘડો કરતા મિત્રને શાંત રહેવાનું કહેતા તેણે છરી મારી દીધી

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All