Madhya Gujarat Samay - May 07, 2023
Madhya Gujarat Samay - May 07, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
May 07, 2023
ભારતમાં અડધાથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ ઓનલાઈન સમાચાર વાંચે છેઃ અહેવાલ
મીડિયા કંપની કાંતાર અને ગૂગલે સંયુક્ત રીતે જાહેર કરેલા એક રિપોર્ટમાં અનુમાન
1 min
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54નાં મોત, 150થી વધુને ઇજા
અશાંતિ: રાજ્યમાં લગભગ 10,000 જવાનો, અર્ધલશ્કરી દળો અને કેન્દ્રીય પોલિસ દળોનો બંદોબસ્ત
1 min
શાહીબાગમાં એસ્ટેટ બ્રોકરના ઘરમાંથી 39 50 લાખની ચોરી
પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી
1 min
સરકારે નવી શિક્ષણનીતિ અપનાવી છે ત્યારે વર્ષમાં બે વખત પરીક્ષાની પ્રણાલિકા વિકસાવવી જોઇએ
ધો.10 અને 12માં જુલાઇમાં ત્રણ વિષયની પરીક્ષા લેવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતની રજૂઆત દેશમાં વર્ષે 3.22 કરોડ વિદ્યાર્થીઓ શાળા છોડી જાય છે ત્યારે શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિ લચીલી બનાવવી જરૂરી જુલાઇમાં ત્રણ વિષયમાં અને આગામી વર્ષોમાં ધીમે ધીમે તમામ વિષયોની બીજી વખત પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવા માગ
1 min
‘ચાઇ સુટ્ટા’ બાર અને ટીલોજી કાફે સહિત લાઈસન્સ વગરનાં 12 એકમો સીલ મારી દેવાયા
રાજ્ય સરકાર અને મ્યુનિ.કમિશનરની સૂચના બાદ મ્યુનિ. ફૂડ વિભાગ એક્શનમાં
1 min
ધો.12 સાયન્સમાં ગુણ ચકાસણી કે ગુજકેટની OMR નકલ માટે 9મીથી અરજી કરી શકાશે
પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યા બાદ અરજી કરી શકશે
1 min
બોપલની શિવઆશિષસ્કૂલના સંચાલકોને બદનામ કરવા આશિષ ધમકાવતો હતો
તોડબાજ આશિષ સામે વધુ ફરિયાદ, દીકરાની 8 વર્ષથી ફી ન ભરી બોપલ પોલીસે આરોપીની કસ્ટડી મેળવી, બીજા ગુનામાં ધરપકડ કરાશે આશિષ કણજારિયાએ આશરે 30 શાળા સંચાલકો પાસેથી ખંડણી પડાવી
1 min
પરિણીતા હેજ નહીં લાવતા આખી રાત ઓટલા પર સુવડાવી
દહેજની લાલચે ગોમતીપુરની વધુ એક મહિલા સાથે અત્યાચાર થયો લગ્નના પાંચ વર્ષ બાદ સાસરિયાઓ દહેજની માગણી કરતા હતા
1 min
શહેરમાં છેલ્લા 48 કલાકમાં માર્ગ અકસ્માતના 4 બનાવ, 6 વર્ષના બાળક સહિત ત્રણનાં મોત
અકસ્માતોની વણજાર: શાંતિપુરા સર્કલ, રાયખડ, નિકોલ અને મણિનગરમાં અકસ્માતના ગુના નોંધાયા
1 min
પીએમઆવાસયોજનાહેઠળશહેરી ગ્રામ્ય વિસ્તારમાં 11.56 લાખ ઘર બનાવાયા
2022-23ના વર્ષ માટે શહેરી આવાસ યોજનામાં એક લાખ ઘર બનાવવા 1066 કરોડ ફાળવાયા ગ્રામીણ વિસ્તારમાં 1,84,605 આવાસ બાંધવા 2215 કરોડની સહાય ચૂકવાશે
1 min
યુવક સગીરાને હોટલમાં જમવા લઇ ગયો અને બળાત્કાર ગુજાર્યો
માધવપુરા પોલીસ સ્ટેશનની હકુમત હેઠળના વિસ્તારનો બનાવ સગીરા અને આરોપી નજીક રહેતા હોવાથી પરિચય થયો હતો
1 min
ન્યૂ ક્લોથ માર્કેટના વેપારી સાથે 1.69 કરોડની ઠગાઇ
સુરતના ત્રણ લોકોએ કાપડના વેપારી પાસેથી માલ લીધો
1 min
TMCના નેતા સાકેત ગોખલેને કાયમી જામીન પર મુક્ત કરવા સેશન્સ જજનો આદેશ
ક્રાઉડ ફન્ડિંગના કેસમાં ગોખલે વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદનો મામલો
1 min
‘નફરત નાબૂદ કરીએ અને પ્રેમનાદીવાપ્રગટાવીએ
જમાઅતે ઇસ્લામી હિંદ અને બ્રહ્માકુમારીના સંયુક્ત ઉપક્રમે ઈદ-સ્નેહ મિલન યોજાયું
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only