Madhya Gujarat Samay - May 06, 2023Add to Favorites

Madhya Gujarat Samay - May 06, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

May 06, 2023

ગુજરાતના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજીની 8મીએ SCમાં સુનાવણી

સુપ્રીમમાં કેસ પેન્ડિંગ હોવા છતાં 68 ઓફિસર્સને પ્રમોશન અપાયું હતું સિવિલ જજ કેડરના અધિકારીઓએ સુરતના CJM સહિતના અધિકારીઓની બઢતીને પડકારી છે

ગુજરાતના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજીની 8મીએ SCમાં સુનાવણી

1 min

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચ યોજાશે

પ્રેક્ષકોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મેચ યોજવા બોર્ડની વિચારણા

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચ યોજાશે

1 min

બરફના ગોળા, કુલ્ફી, શેરડીના રસ જેવા ઠંડા પીણા અંગે ચેકિંગ થશે

તમામ મહાનગરો, ગ્રામ્ય વિસ્તારોમાં ચકાસણી શરૂ કરવા ફૂડ કમિશનરેટની સૂચના

બરફના ગોળા, કુલ્ફી, શેરડીના રસ જેવા ઠંડા પીણા અંગે ચેકિંગ થશે

1 min

ગુજરાતના IPS અધિકારીઓ માટે ‘રો’ મોસ્ટ ફેવરિટ એજન્સી છે

ગુજરાતના ત્રણ અધિકારીઓ તો અગાઉથી જ ડેપ્યુટેશન ઉપર કામ કરી રહ્યા છે અને બીજા બે મંજૂરીની રાહ જોઇ રહ્યા છે

ગુજરાતના IPS અધિકારીઓ માટે ‘રો’ મોસ્ટ ફેવરિટ એજન્સી છે

1 min

દહેગામની શ્રીજીપેરા મેડિકલ કોલેજના સંચાલકોએ બોગસ માર્કશીટ બનાવી ₹પાંચ લાખ પડાવ્યા

સંચાલક રાકેશ પટેલ અને તેના મળતિયા મૌલિક રામીની ધરપકડ

દહેગામની શ્રીજીપેરા મેડિકલ કોલેજના સંચાલકોએ બોગસ માર્કશીટ બનાવી ₹પાંચ લાખ પડાવ્યા

1 min

હાંસોલમાં વાહન પાર્ક કરવા બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું: સાતથી વધુ ઘાયલ

એરપોર્ટ પાસેના વિસ્તારનો બનાવઃહથિયારો સાથે ટોળાએ દુકાનમાં તોડફોડ કરી એરપોર્ટ પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

હાંસોલમાં વાહન પાર્ક કરવા બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું: સાતથી વધુ ઘાયલ

1 min

ખોખરામાં મહિલા પર એસિડ ફેંકનાર   આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા

ભોગ બનનારે વેઠવી પડેલી યાતનાઓ સહિતની બાબતો લક્ષમાં લેવી જરૂરી: કોર્ટ એસિડ એટેક થયો તે સમયે મહિલા ગર્ભવતી હતી

ખોખરામાં મહિલા પર એસિડ ફેંકનાર   આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા

1 min

પોલીસના સ્વાંગમાં બે ગઠિયા જ્વેલર કર્મી પાસેથી 9.54 લાખના દાગીના લઇ ફરાર

‘બેગ ચેક કરાવો, ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ’ કહી ઊભા રાખ્યા

પોલીસના સ્વાંગમાં બે ગઠિયા જ્વેલર કર્મી પાસેથી 9.54 લાખના દાગીના લઇ ફરાર

1 min

સૂઈના ઉચોસણગામના તળાવમાં ડૂબી જતાં ત્રણ પિતરાઈ ભાઈ-બહેનનાં મોત

14 વર્ષિય કિશોરને ડૂબતો બચાવવા પડેલી બે બહેનો પણ પાણીમાં ગરકાવ

સૂઈના ઉચોસણગામના તળાવમાં ડૂબી જતાં ત્રણ પિતરાઈ ભાઈ-બહેનનાં મોત

1 min

અગદાનની અભૂતપૂર્વ ઘટનાઃ ત્રણ પુત્રએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલા પિતાના અંગોનું દાન કર્યું

ઉમદા દાન: બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના દાન થકી જરૂરિયાતમંદ ત્રણ દર્દીને નવજીવન મળ્યું સિવિલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે રાજ્યવ્યાપી મહાયજ્ઞ બન્યોઃ સુપ્રિન્ટેન્ડન્ટ

અગદાનની અભૂતપૂર્વ ઘટનાઃ ત્રણ પુત્રએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલા પિતાના અંગોનું દાન કર્યું

1 min

સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ યથાવતઃ રાજકોટ જિ.માં ધોધમાર, અમરેલી જુનાગઢમાં માવઠાં

ઉનાળાના તડકા અને પાક પર પાણી ફરી વળ્યાં : રાજ્યમાં હજુ બે દિવસ વરસાદ પડશેઃ હવામાન વિભાગ

સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ યથાવતઃ રાજકોટ જિ.માં ધોધમાર, અમરેલી જુનાગઢમાં માવઠાં

1 min

વાવમાં બેંકમાંથી સેવા સહ.મંડળીના મંત્રીના 15 લાખ લઈને ગઠિયા ફરાર

કાણોઠીનાં મંત્રી ખેડૂતોના નાણાં જમા કરાવવા આવ્યા હતા

વાવમાં બેંકમાંથી સેવા સહ.મંડળીના મંત્રીના 15 લાખ લઈને ગઠિયા ફરાર

1 min

અમેરિકામાં વિશ્વમાં પ્રથમ વાર ગર્ભમાં જ બાળકની બ્રેઇન સર્જરી કરાઈ

V૦GM નામની આ બિમારીમાં મગજમાંથી હૃદય તરફ લોહી લઈ જતી નસોમાં સમસ્યા હતી. સર્જરી ન કરવામાં આવી હોત તો જન્મતાની સાથે જ બાળકનું મૃત્યુ થયું હોત

અમેરિકામાં વિશ્વમાં પ્રથમ વાર ગર્ભમાં જ બાળકની બ્રેઇન સર્જરી કરાઈ

1 min

સુરતમાં કોર્ટ બહાર હત્યાના આરોપીને રહેંસી નંખાયો

ચપ્પુના 18થી 20 ઘા મારી મોતને ઘાટ ઉતારાયો

સુરતમાં કોર્ટ બહાર હત્યાના આરોપીને રહેંસી નંખાયો

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All