Madhya Gujarat Samay - May 05, 2023
Madhya Gujarat Samay - May 05, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
May 05, 2023
નીતિશને આંચકોઃ જાતિ આધારિત વસ્તી ગણતરી પર હાઇકોર્ટનો સ્ટે
આખરી ચુકાદ સુધી એકત્ર ડેટાને સુરક્ષિત રાખવા બિહાર સરકારને નિર્દેશ
1 min
મોંઘવારી અંકુશમાં લેવા ખાદ્યતેલ કંપનીઓને ભાવ ઘટાડવા સરકારનો નિર્દેશ
સરકારે વૈશ્વિક સ્તરે ઘટેલા ભાવનો લાભ ગ્રાહકોને આપવા જણાવ્યું
1 min
ગો ફર્સ્ટ 15 મે સુધી ટિકિટ વેચાણ બંધ કર્યું
પેસેન્જર્સને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવા DGCAનો આદેશ
1 min
82 બ્રિજનાં ચેકિંગની દરખાસ્ત વિવાદિત એજન્સીઓને દૂર કરાશે
એકબાજુ દરખાસ્ત મંજૂર કરીને બીજી બાજુ નવેસરથી ટેન્ડર બહાર પાડ્યાં હોવાનો મ્યુનિ.સત્તાધીશોનો ખુલાસો રોડ કમિટીએ તો અલગ જ પ્રકારનો સુધારો સૂચવી દરખાસ્ત સ્ટે.કમિટી તરફ મોકલી હતી
1 min
કણજારિયાના એકાઉન્ટમાંથી દોઢ કરોડ મળ્યા
શહેરની અનેક શાળાના સંચાલકો હજુ પણ ફરિયાદ કરવા માટે કતારમાં કાસીન્દ્રા પાસે બંગલો ખરીદ્યો.હતો, જેના ઇન્ટીરિયર માટે શાળા સંચાલકો પાસેથી પૈસા પડાવતો હતો
1 min
નીમ કોટેડ યૂરિયા બારોબાર વેચી દેવાના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો
નારોલ-ઇસનપુર રોડ પરના કારખાનામાંથી 11250 કિલો યૂરિયા પોલીસે ઝડપી લીધું
1 min
‘ ચરિત્ર નિર્માણ તો શિક્ષકો કરી શકે, ટેક્નોલોજી નહીં'
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.માં શિક્ષણ પ્રશિક્ષુઓ માટે રાષ્ટ્રીય કાર્યશાળા
1 min
અબ્દુલ કલામ રિસર્ચ પાર્ક ખાનગી એજન્સીને સોંપવા સામે વધતો વિરોધ
યુનિવર્સિટીએ અલગ કંપની બનાવી ખાનગી એજન્સીને પાર્ક ભાડે આપી દેતાં યૂથ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું
1 min
ગુજરાત યુનિ. સાયન્સ કોલેજોમાં આજથી પ્રવેશ રજિસ્ટ્રેશન થશે કે નહીં તેની અવઢવ
યુનિ.એ અગાઉ પ્રિ-રજિસ્ટ્રેશની જાહેરાત કરી પણ હજુ કોઇ ઠેકાણાં નથી પ્રવેશ અંગે સત્તાવાર કોઇ તે જાણકારી આપવા માટે તંત્ર જ ન હોય તેવી સ્થિતિ
1 min
હિકલમાં કૌટુંબિક વિવાદમાં બાબા કલ્યાણીની હાઇકોર્ટમાં એફિડેવિટ
વિવાદ: હિકલના શેર સુગંધા હિરેમઠને ટ્રાન્સફર કરવાનો વિવાદ આગળ ધપ્યો, સહી વિનાનો કરાર માત્ર ‘નોંધ’ હોવાનું કહ્યું
1 min
ગાંધીનગરના સે-7માં રોડ પર લારી ઊભી રાખવા બનાવેલા ઓટલા આખરે તૂટ્યા
સે-7 અને સે-21માં વર્ષોથી જામી ગયેલા દબાણો સામે તંત્રની લાલ આંખ
1 min
મિશન મિલિયન ટી અંતર્ગત રાયસણ અને સરગાસણમાં નર્સરી શરૂ થશે
બે ખાલી પ્લોટમાં 40,000 રોપા ઉછેરવાની ક્ષમતા વિકસાવવા આયોજન
1 min
માણાવદરમાં બે વ્યાજખોરના ત્રાસથી વેપારી પુત્રનો આપઘાત
વ્યાજે લીધેલા નાણા પરત કરી દીધા છતાં ત્રાસ અપાતા ઝેર પીધું
1 min
કરોડોના પ્લોટને સાચવવા માટે ફેન્સિંગના બદલે પ્રી.કાસ્ટ વૉલ ઊભી કરવા વિચારણા
ફેન્સિંગ ચોરાઈ જવાની કે તૂટી જવાની ઘટનાઓ રોકવા ગાંધીનગર મ્યુનિ. તંત્રની તજવીજ
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only