Madhya Gujarat Samay - April 02, 2023Add to Favorites

Madhya Gujarat Samay - April 02, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

April 02, 2023

કેનેડાથી USમાં પ્રવેશવાના પ્રયાસમાં ભારતીયો સહિત આઠે જીવ ગુમાવ્યો

બોટ પલટી જતાં નદીમાં ડુબ્યા, મૃતદેહોની ઓળખ કરાઈ રહી છે

કેનેડાથી USમાં પ્રવેશવાના પ્રયાસમાં ભારતીયો સહિત આઠે જીવ ગુમાવ્યો

1 min

નરોડા ફ્રૂટ માર્કેટ નજીક જ્વેલર પર લૂંટારા ત્રાટક્યા, પ્રતિકાર કરતા દાગીના બચ્યા

જ્વેલરને માથામાં બંદૂકની બટ મારી ઈજા પહોંચાડી જ્વેલરે દાગીના ભરેલો થેલો પકડી રાખતા લૂંટારા થેલો મૂકીને ભાગ્યા

નરોડા ફ્રૂટ માર્કેટ નજીક જ્વેલર પર લૂંટારા ત્રાટક્યા, પ્રતિકાર કરતા દાગીના બચ્યા

1 min

કોરોનાના સંક્રમણમાં નજીવો વધારો, અમદાવાદમાં ફરીથી કેસ 100ને પાર

રાજ્યમાં દૈનિક નવા કેસ વધીને 372, કોઇ મૃત્યુ નહીં, 388 ડિસ્ચાર્જ થયા અમદાવાદમાં 128, સુરત 35, વડોદરા 34, મોરબી 26, મહેસાણા 27 કેસ

કોરોનાના સંક્રમણમાં નજીવો વધારો, અમદાવાદમાં ફરીથી કેસ 100ને પાર

1 min

SEBCના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની લોન મળશે

યોજના: ધારાસભ્યોએ વાર્ષિક હપ્તામાં લોન અપાતી હોવાથી વિદ્યાર્થીઓને ફાયદો થતો ન હોવાની રજૂઆત કરી હતી એક જ હપ્તામાં લોન આપવા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગનો નિર્ણય

SEBCના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની લોન મળશે

1 min

પ્રેમીને વશ કરવાની વિધિના નામે યુવતીના દાગીના લઈ જનાર તાંત્રિક ઝડપાયો

ઈન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી લોકોને તાંત્રિક વિધિના નામે ઠગતો હતો

પ્રેમીને વશ કરવાની વિધિના નામે યુવતીના દાગીના લઈ જનાર તાંત્રિક ઝડપાયો

1 min

ચાવી બનાવનારે તિજોરી સાફ કરી, મહિલાએ ઝડપી પોલીસ હવાલે કર્યો

મકાન માલિકની હાજરીમાં રોકડ, ચાંદીના દાગીના સેરવી લીધા

ચાવી બનાવનારે તિજોરી સાફ કરી, મહિલાએ ઝડપી પોલીસ હવાલે કર્યો

1 min

છોલે-ભટૂરે વેચીને ગુજરાન ચલાવનારને ઢોર માર મારનાર પોલીસ અધિકારીઓ સામે હાઇકોર્ટમાં રિટ

પોલીસ અત્યાચાર: પોલીસના અત્યાચારી વલણનો વધુ એક ચોંકાવનારો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો પોલીસે બે ભાઇને ઢોર માર મારી તેમની પાસેથી ₹35 હજાર પડાવી લીધાનો આક્ષેપ એક ભાઈને તો એટલી બધી ગંભીર ઈજા થઈ હતી કે આઠ દિવસ સુધી ઊંઘી શક્યો નહોતો

છોલે-ભટૂરે વેચીને ગુજરાન ચલાવનારને ઢોર માર મારનાર પોલીસ અધિકારીઓ સામે હાઇકોર્ટમાં રિટ

1 min

બલદાણા ગામ નજીક ગાડીમાંથી ગેરકાયદે ડીઝલ સાથે એક પકડાયો

ગ્રામ્ય એસઓજીની ટીમે 370 લિટર ડીઝલનો જથ્થો જપ્ત કર્યો

બલદાણા ગામ નજીક ગાડીમાંથી ગેરકાયદે ડીઝલ સાથે એક પકડાયો

1 min

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા આરોપીને 20 વર્ષની કેદ

આરોપીએ બે મહિના સુધી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાયઃ સ્પે. કોર્ટ

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા આરોપીને 20 વર્ષની કેદ

1 min

કોરોનાનું જોખમ ટળ્યું નથી, કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરી છેઃ ઋષિકેશપટેલ

રાજકોટમાં આરોગ્ય મંત્રીએ કહ્યું, કેસ વધતા કોરોનાનું ટેસ્ટિંગ વધાર્યું છે

કોરોનાનું જોખમ ટળ્યું નથી, કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરી છેઃ ઋષિકેશપટેલ

1 min

પત્નીએ રાજકોટમાં રહેવાની જીદ કરતાં માતાજીના મંદિરમાં યુવકનો આપઘાત

પત્નીને મંદિરની બહાર ઉભી રાખી ઝેરી ધ્વા પી લીધી

પત્નીએ રાજકોટમાં રહેવાની જીદ કરતાં માતાજીના મંદિરમાં યુવકનો આપઘાત

1 min

રાજકોટમાં બ્રેઈનડેડ ચાર્ટર્ડએકાઉન્ટન્ટ યુવકનાં તમામ અંગોનું દાન કરાયું

બે આંખ, બે કિડની, ફેફસા, હૃદય અને લીવરથી અન્યોને નવજીવન મળશે

રાજકોટમાં બ્રેઈનડેડ ચાર્ટર્ડએકાઉન્ટન્ટ યુવકનાં તમામ અંગોનું દાન કરાયું

1 min

ભુજના ભૂકંપના દિવંગતોને G-20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન ગ્રુપના સભ્યોએ આપી અંજલિ

સમિટના મહેમાનોએ ભૂજના સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી

ભુજના ભૂકંપના દિવંગતોને G-20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન ગ્રુપના સભ્યોએ આપી અંજલિ

1 min

ગાંધીનગરની શિબિરમાં 19 કોલેજના 73 વિદ્યાર્થીએ 5 દિવસ મોબાઈલનો ત્યાગ કર્યો

શિબિર: કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ હેતુથી પાંચ દિવસીય 71મી શિબિર યોજાઈ

ગાંધીનગરની શિબિરમાં 19 કોલેજના 73 વિદ્યાર્થીએ 5 દિવસ મોબાઈલનો ત્યાગ કર્યો

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All