Madhya Gujarat Samay - March 29, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 29, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

March 29, 2023

રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા અને અદાણી મુદ્દે કોંગ્રેસ અનેક જલદ કાર્યક્રમો યોજશે

એપ્રિલથી એક મહિનાથી વધુ સમય સુધી બ્લોકથી રાષ્ટ્રીય સ્તર સુધી આંદોલન

રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા અને અદાણી મુદ્દે કોંગ્રેસ અનેક જલદ કાર્યક્રમો યોજશે

1 min

ઓથોરિટીના રિપોર્ટ મુજબ શહેરના રસ્તાની હાલત હજુય બિસમારઃ HC

હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં સ્થિતિ સુધરી ન હોવાથી કન્ટેમ્પ્ટ પિટિશન રખડતાં ઢોર મુદ્દે નીતિ બનાવવાનું નિવેદન કરી તંત્રે હજુ સુધી નિર્ણય કર્યો નથી: અરજદાર

ઓથોરિટીના રિપોર્ટ મુજબ શહેરના રસ્તાની હાલત હજુય બિસમારઃ HC

1 min

ટાઈફોઈડના 300, કમળાના 107, કોલેરાના 2 કેસ નોંધાયા

અમદાવાદમાં માર્ચ મહિનામાં ઉપદ્રવ વધ્યોઃ ઝાડા ઊલટીના 396, ડેન્ગ્યુના 24 કેસ 2022માં માર્ચમાં ટાઈફોઈડના 138 કેસ સામે ચાલુ વર્ષે માર્ચમાં 25 દિવસમાં જ 300 કેસ નોંધાયા

ટાઈફોઈડના 300, કમળાના 107, કોલેરાના 2 કેસ નોંધાયા

1 min

1 એપ્રિલથી 31 જુલાઇ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ અપાઈ

ગુજરાત બાર કાઉન્સિલના લોગોવાળી ટાઇ પહેરવી ફરજિયાત

1 એપ્રિલથી 31 જુલાઇ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ અપાઈ

1 min

કૃષ્ણનગરમાં વિધાર્થી પરીક્ષા આપીને ઉતર્યોને લુખ્ખાઓએ મારી લૂંટી લીધો

ટપલી મારીને વિદ્યાર્થીને પાર્કિંગમાં લઇ જઇને રૂપિયા લઇ લીધા

કૃષ્ણનગરમાં વિધાર્થી પરીક્ષા આપીને ઉતર્યોને લુખ્ખાઓએ મારી લૂંટી લીધો

1 min

પોલીસ અધિકારીઓનું પ્રતિનિધિત્વ સરકાર ન કરે, તેઓ અંગત એડવોકેટ રોકેઃ હાઇકોર્ટ

ગીર-સોમનાથના ડો. અતુલ ચગના આપઘાત મામલે FIR ન નોંધાતી હોવાનો મામલો કોર્ટમાં રાજકીય વગ ધરાવતી વ્યક્તિનું નામ સ્યુસાઇડ નોટમાં હોવાથી પોલીસ કાર્યવાહી કરતી નથી પરિવારનો દાવો

પોલીસ અધિકારીઓનું પ્રતિનિધિત્વ સરકાર ન કરે, તેઓ અંગત એડવોકેટ રોકેઃ હાઇકોર્ટ

1 min

સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો 31મી માર્ચે અધ્યાત્મ વિધામંદિર ખાતે સન્માન સમારોહ યોજાશે

દ્વારકા-શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યના સન્માનમાં પરિસર ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો 31મી માર્ચે અધ્યાત્મ વિધામંદિર ખાતે સન્માન સમારોહ યોજાશે

1 min

યુવાનોને અન્યાયકર્તા 'ફિક્સ પગાર’ની નીતિ અંગે સુપ્રીમની અરજી પરત ખેંચોઃ કોંગ્રેસ

ગુજરાતના પાંચ લાખ કરતા વધુ યુવાનોને 11 વર્ષથી તેમના હક-અધિકાર સરકાર કેમ અટકાવી રહી છે?

યુવાનોને અન્યાયકર્તા 'ફિક્સ પગાર’ની નીતિ અંગે સુપ્રીમની અરજી પરત ખેંચોઃ કોંગ્રેસ

1 min

મેઘાણીનગરવિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ રિક્ષાચાલકની હત્યાનો પ્રયાસ કરી લંટી લીધો

પોલીસે ચાર લુખ્ખા સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી રિક્ષાચાલક ધંધો કરવા નીકળ્યો હતો ત્યારે જ તેને રસ્તામાં અટકાવ્યો

મેઘાણીનગરવિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ રિક્ષાચાલકની હત્યાનો પ્રયાસ કરી લંટી લીધો

1 min

નારોલ વિસ્તારમાં નશાની હાલતમાં પત્નીને માર મારી પતિ ઘરને તાળું મારીને ક્યાંક પલાયન થઇ ગયો..!

પુત્રી અને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી પરિણીતાએ સાથે રહેવાની ના પાડતા પતિએ બળજબરીથી સોનાના પહેરેલ દાગીના કઢાવી લીધા હતા

નારોલ વિસ્તારમાં નશાની હાલતમાં પત્નીને માર મારી પતિ ઘરને તાળું મારીને ક્યાંક પલાયન થઇ ગયો..!

1 min

ગાયની અડફેટે યુવકનું મોતઃ ઓઢવ પોલીસમાં ગાય માલિક સામે ફરિયાદ

સીસીટીવી ફટેજ સામે આવ્યા 6 મહિના બાદ 6 મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી

ગાયની અડફેટે યુવકનું મોતઃ ઓઢવ પોલીસમાં ગાય માલિક સામે ફરિયાદ

1 min

ધોળકાના સાથળ ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર પકડાયો

એસઓજીની ટીમે ડોક્ટર પાસેથી દવા અને મેડિકલ સાધનો  જપ્ત કર્યા

ધોળકાના સાથળ ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર પકડાયો

1 min

રાજકોટમાંસોસાયટીની કમિટીના ત્રાસથી વૃદ્ધે ઝેર પી લેતાં મોત

પાણી ન આપવાના આક્ષેપો સાથેની સુસાઇડ નોટ લખી

રાજકોટમાંસોસાયટીની કમિટીના ત્રાસથી વૃદ્ધે ઝેર પી લેતાં મોત

1 min

વડોદરામાં પરશુરામ ભટ્ટાની 51 કરોડની  સરકારી જમીન પર થયેલાં દબાણો દૂર કરાયાં

સયાજી હોટલ પાસે 80 પાકાં અને 40 પતરાવાળાં દબાણો ગેરકાયદે થયાં હતાં

વડોદરામાં પરશુરામ ભટ્ટાની 51 કરોડની  સરકારી જમીન પર થયેલાં દબાણો દૂર કરાયાં

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All