Madhya Gujarat Samay - March 28, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 28, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

March 28, 2023

ઉ.પ્રદેશ પોલીસના જાપ્તા હેઠળ ડોન અતિકને પ્રયાગરાજની નૈની જેલમાં સલામત પહોંચાડાયો

ક્રિમિનલ : અતિકના ભાઇને પણ જેલમાં લવાયોઃ બંનેને આજે કોર્ટમાં રજૂ કરાશે

ઉ.પ્રદેશ પોલીસના જાપ્તા હેઠળ ડોન અતિકને પ્રયાગરાજની નૈની જેલમાં સલામત પહોંચાડાયો

1 min

ઠગાઇ કેસઃ કૌભાંડી કિરણ પટેલની પત્નીની આગોતરા જામીન અરજી

સેશન્સ કોર્ટે તપાસ અધિકારીને નોટિસ ઈશ્યૂ કરી, ક્રાઇમ બ્રાન્ચ એફિડેવિટ ફાઇલ કરશે

ઠગાઇ કેસઃ કૌભાંડી કિરણ પટેલની પત્નીની આગોતરા જામીન અરજી

1 min

ઝૂલતા પુલ હોનારતઃ પીડિતો અને મૃતકના વારસોને 1,31 કરોડનું વળતર ચૂકવાયું

સુઓર્માર્ટા રિટ પિટિશનમાં ઓરેવા તરફથી જવાબ રજૂ કરાયો

ઝૂલતા પુલ હોનારતઃ પીડિતો અને મૃતકના વારસોને 1,31 કરોડનું વળતર ચૂકવાયું

1 min

નિર્ણયનગરની સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાના વિરોધમાં વિદ્યાર્થીઓની આક્રોશ રેલી

વિરોધ : શાળા સંચાલકોએ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેતા RTEના 69 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા

નિર્ણયનગરની સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાના વિરોધમાં વિદ્યાર્થીઓની આક્રોશ રેલી

1 min

પોલીસને રેડમાં કંઇ ન મળ્યું તો પતિ અને પત્નીએ પોલીસ સાથે માથાકટ કરી

ખોખરા પોલીસને પટ્ટા-ટોપી ઉતારવાની પતિએ ધમકી આપી હતી ઘર્ષણ બાદ પત્ની પલાયન થઈ ગઈ, પતિની ધરપકડ

પોલીસને રેડમાં કંઇ ન મળ્યું તો પતિ અને પત્નીએ પોલીસ સાથે માથાકટ કરી

1 min

પ્રોટોકોલ જળવાતો ન હોવાની ધારાસભ્યોની તંત્ર સામે 13 ફરિયાદ

મુખ્યત્વે સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ નહીં આપવાની ફરિયાદ વિવિધ જિલ્લા કલેક્ટરોને ધારાસભ્યનો પ્રોટોકોલ જાળવવા સરકારની તાકીદ

પ્રોટોકોલ જળવાતો ન હોવાની ધારાસભ્યોની તંત્ર સામે 13 ફરિયાદ

1 min

અદાણીની શેલ કંપનીઓમાં 20000 કરોડનું રોકાણ કોણે કર્યું છે? ભાજપ જવાબ આપે

ભાજપ બેરોજગારી, મોંઘવારી અને અદાણી કૌભાંડથી બીજે દોરવા પ્રયત્ન કરે છેઃ કોંગ્રેસ રાહુલ સાથે સમગ્ર કોંગ્રેસજન ખભેખભા મિલાવીને સંઘર્ષમાં સાથે છેઃ ઠાકોર-શર્મા

અદાણીની શેલ કંપનીઓમાં 20000 કરોડનું રોકાણ કોણે કર્યું છે? ભાજપ જવાબ આપે

1 min

રાજ્યની 330 સરકારી શાળામાં પોર્ટેબલ લાઈબ્રેરીની સ્થાપના થશે

કલોલ તાલુકાની શાળાથી ‘લાઇબ્રેરી ઇન અ ક્લાસરૂમ' પહેલનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર

રાજ્યની 330 સરકારી શાળામાં પોર્ટેબલ લાઈબ્રેરીની સ્થાપના થશે

1 min

પિતાના ખોટા અંગૂઠા અને નોટરીના સહી-સિક્કા કરી પોર ગામની જમીન પચાવી પાડવાનો કારસો

ફરિયાદ : મહેસાણાના ભૂમાફિયાએ નોટરીના સહી-સિક્કા પણ ખોટા કરી ટાઈટલ જગ્યામાં લિટિગેશન ઊભા કર્યાં

પિતાના ખોટા અંગૂઠા અને નોટરીના સહી-સિક્કા કરી પોર ગામની જમીન પચાવી પાડવાનો કારસો

1 min

ફ્લાઇટમાં ‘બોમ્બ’ની અફવા ફેલાવવાના મામલામાં આરોપીની હાઇકોર્ટમાં ધા

હાઇકોર્ટનું વલણ જોતાં ફરિયાદ રદ કરવા કરેલી પિટિશન પરત ખેંચી લીધી

ફ્લાઇટમાં ‘બોમ્બ’ની અફવા ફેલાવવાના મામલામાં આરોપીની હાઇકોર્ટમાં ધા

1 min

દેત્રોજ નજીક કારમાંથી દારૂની 776 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

ગ્રામ્ય LCBએ 1.89 લાખના દારૂ સાથે કુલ 11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દેત્રોજ નજીક કારમાંથી દારૂની 776 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

1 min

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટના સ્ટોરરૂમમાં મોડી રાતે આગ ભભૂકીઃ કરોડોનું નુકસાન

રન વે પર લગાવવાના મોંઘાદાટ કલર, કેમિકલ, એસી, પીવીસી પાઇપો, વાયરીંગ, લાઇટો ખાખ

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટના સ્ટોરરૂમમાં મોડી રાતે આગ ભભૂકીઃ કરોડોનું નુકસાન

1 min

જનઆક્રોશનું પહેલું પરિણામ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને જોવા મળશે : ભરતસિંહ સોલંકી

વડોદરામાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યા ભાજપ પર પ્રહાર

જનઆક્રોશનું પહેલું પરિણામ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને જોવા મળશે : ભરતસિંહ સોલંકી

1 min

બનાસડેરીના ખેડૂતોએ શ્વેતક્રાંતિ બાદ હવે મધથી સર્જી સ્વીટક્રાંતિ

મધની ખેતી : બનાસકાંઠાના જે ખેડૂત કેનમાં દૂધ ભરાવતા હતા, આજે એ મધ ભરાવતા થયા

બનાસડેરીના ખેડૂતોએ શ્વેતક્રાંતિ બાદ હવે મધથી સર્જી સ્વીટક્રાંતિ

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All