Madhya Gujarat Samay - March 26, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 26, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 8 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

March 26, 2023

અમેરિકામાં વિનાશકારી ચક્રવાતથી 24ના મોત, મૃત્યુઆંક વધવાની વકી

130 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો મિસિસીપી અને અલાબામામાં તબાહી

અમેરિકામાં વિનાશકારી ચક્રવાતથી 24ના મોત, મૃત્યુઆંક વધવાની વકી

1 min

દેશમાં કોરોનાના કેસો વધતાં 10-11 એપ્રિલે મોક ડ્રિલ યોજાશે

તમામ જિલ્લાની સરકારી, ખાનગી હોસ્પિટલો આ કવાયતમાં જોડાશે કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુમાં કોરોનાના કેસોમાં સૌથી વધુ વૃદ્ધિ

દેશમાં કોરોનાના કેસો વધતાં 10-11 એપ્રિલે મોક ડ્રિલ યોજાશે

1 min

‘સદાકાળ ગુજરાત’: આજે મુખ્યમંત્રી બેંગલુરુમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

કર્ણાટકના મુખ્યમંત્રી અને બિન નિવાસી ગુજરાતીઓ પણ ઉપસ્થિત રહેશે

‘સદાકાળ ગુજરાત’: આજે મુખ્યમંત્રી બેંગલુરુમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

1 min

₹6 લાખની સામે 9 લાખ ચૂકવી આપ્યા છતાં વ્યાજખોરે દુકાને તાળું મારી દીધું

યુવકે દુકાનના રિનોવેશન માટે પૈસા વ્યાજે લીધા હતા વટવા જીઆઇડીસીમાં વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

₹6 લાખની સામે 9 લાખ ચૂકવી આપ્યા છતાં વ્યાજખોરે દુકાને તાળું મારી દીધું

1 min

રાજ્યમાં ચોરીનો તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગનો સાગરિત ઝડપાયો

જોગીંદરસિંહે 60 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી

રાજ્યમાં ચોરીનો તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગનો સાગરિત ઝડપાયો

1 min

ધો-10માં ભણતો વિધાર્થી કરોડરજ્જુની જટિલ સર્જરી થકી 17 વર્ષે પીડામુક્ત

વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ ખેડૂત પુત્રને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જને સહિતની ટીમે કરોડરજ્જુની સફળ સર્જરી

ધો-10માં ભણતો વિધાર્થી કરોડરજ્જુની જટિલ સર્જરી થકી 17 વર્ષે પીડામુક્ત

1 min

દહેગામ કેનાલની ગોઝારી ઘટના બે બાળકોની હજુ ભાળ મળી નથી

કમોસમી વરસાદમાં પિતા સાથે થયેલા ઝઘડાએ દહેગામના યુવકનું જીવનમાં પાનખર લાવી દીધી

દહેગામ કેનાલની ગોઝારી ઘટના બે બાળકોની હજુ ભાળ મળી નથી

1 min

77 વર્ષની વૃદ્ધાની ઓવરીની 13 કિલોનીં ગાંઠ દૂર કરાઇ

પેટમાં સતત દુઃખાવો વધવાની સાથે ખાવાપીવાની તકલીફ થવાથી દાખલ થયા હતા

77 વર્ષની વૃદ્ધાની ઓવરીની 13 કિલોનીં ગાંઠ દૂર કરાઇ

1 min

હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો પ્રતિ 20 કિલોએ 901નો ભાવ બોલાતાં ખેડતો ખુશ

વળતર : સમગ્ર ગુજરાતમાં વિક્રમજનક ભાવ પડ્યો મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પ્રતિ મણે 858 મળ્યા

હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો પ્રતિ 20 કિલોએ 901નો ભાવ બોલાતાં ખેડતો ખુશ

1 min

MPs, MLAsને આપોઆપ ગેરલાયક ઠેરવતી જોગવાઈને SCમાં પડકારાઈ

રાહુલ ગાંધી ગેરલાયક ઠર્યા પછી કેરળના સામાજિક કાર્યકરની અરજી જોગવાઈ મનસ્વી અને ગેરકાયદેસર હોવાની સુપ્રીમમાં દલીલ

MPs, MLAsને આપોઆપ ગેરલાયક ઠેરવતી જોગવાઈને SCમાં પડકારાઈ

1 min

નક્સલવાદીઓ સામેની લડાઈ અંતિમ તબક્કામાં છેઃ ગૃહમંત્રી અમિત શાહ

CRPFના સ્થાપના દિવસે ગૃહમંત્રીએ નાયકોનું સન્માન કર્યું

નક્સલવાદીઓ સામેની લડાઈ અંતિમ તબક્કામાં છેઃ ગૃહમંત્રી અમિત શાહ

1 min

ખાલિસ્તાન સમર્થકોનું લંડનમાં ફરી ભારતીય હાઈકમિશનની સામે પ્રદર્શન

વિરોધને ગઈ વખત જેટલા હિંસક વિરોધ કરવામાં સફળતા મળી નહોતી ખાલિસ્તાની સમર્થકોએ મીડિયાકર્મીઓ અને પોલીસ કર્મચારીઓ પર પાણીની બોટલો ફેંકી

ખાલિસ્તાન સમર્થકોનું લંડનમાં ફરી ભારતીય હાઈકમિશનની સામે પ્રદર્શન

1 min

ઇન્ટેલના કો-ફાઉન્ડર ગોર્ડન મૂરેનું નિધન

ગોર્ડન મૂરેએ સેમીકંડક્ટર ચિપની ડિઝાઈન અને નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી

ઇન્ટેલના કો-ફાઉન્ડર ગોર્ડન મૂરેનું નિધન

1 min

ટ્રમ્પ સામે પોર્નસ્ટાર કેસમાં કોર્ટના ચુકાદા પહેલા ન્યૂયોર્કમાં કિલ્લેબંધી

મેનહટનમાં કોર્ટહાઉસની નજીક બેરિકેડ્સ લગાવાયા, ભારે પોલીસ બંદોબસ્ત

ટ્રમ્પ સામે પોર્નસ્ટાર કેસમાં કોર્ટના ચુકાદા પહેલા ન્યૂયોર્કમાં કિલ્લેબંધી

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All