Madhya Gujarat Samay - March 22, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 22, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

March 22, 2023

બેંક ઓફ બરોડાના સર્વરના ધાંધિયાથી પેન્શનરો-મહિલા સહિત લાખો ગ્રાહકો પરેશાન

સંખ્યાબંધ પેન્શનરો, સિનિયર સિટિઝન અને ગૃહિણીઓ કલાકો સુધી શાખામાં બેસી રહ્યા છતાં તેઓ નિરાશ થયા

બેંક ઓફ બરોડાના સર્વરના ધાંધિયાથી પેન્શનરો-મહિલા સહિત લાખો ગ્રાહકો પરેશાન

1 min

તપાસ એજન્સીઓએ 5338 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો

ડ્રગ્સના 251 કેસમાં 785 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા : હર્ષ સંઘવી

તપાસ એજન્સીઓએ 5338 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો

1 min

‘રમઝાન’ હોવાથી દુકાનોના સીલ ખોલવા મીટશોપ માલિકોની વિનંતી

મીટની બંધ કરાવાયેલી દુકાનો મુદ્દે રાજ્ય સરકારને વ્યવહારૂ વલણ અપનાવવા હાઇકોર્ટની ટકોર

‘રમઝાન’ હોવાથી દુકાનોના સીલ ખોલવા મીટશોપ માલિકોની વિનંતી

1 min

સરદારનગરમાં બે સ્થળે 43 લાખની બનાવટી નોટો સાથે 7 શખ્સ ઝડપાયા

‘ફર્જી’ વેબ સિરીઝ જોઇને પૈસા કમાવા નકલી નોટો છાપવાનું શરૂ કર્યું, હોટલમાં રૂમ રાખી

સરદારનગરમાં બે સ્થળે 43 લાખની બનાવટી નોટો સાથે 7 શખ્સ ઝડપાયા

2 mins

વ્યાજખાર અને બિલ્ડરના ત્રાસથી વડાદરાના એક બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ

ત્રણ કરોડનું દેવુ થઇ જતાં તેની ઓફિસમાં ત્રીસથી વધારે ઉંઘની ગોળી ખાઇ લીધી

વ્યાજખાર અને બિલ્ડરના ત્રાસથી વડાદરાના એક બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ

1 min

રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલનીજમીન ટ્રસ્ટે વેચવા કાઢતા પ્રાંતે વેચાણ નોંધ રદ કરવા કર્યો હુકમ

સરકારે ફાળવેલી જમીન કોઈને વેચી કે ભાડે આપી શકાય નહીંઃપ્રાંત અધિકારી કે.જી. ચૌધરી

રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલનીજમીન ટ્રસ્ટે વેચવા કાઢતા પ્રાંતે વેચાણ નોંધ રદ કરવા કર્યો હુકમ

1 min

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં ઝાપટાં

મોરબી, ગોંડલના કોલીથડ, કોડીનાર, અમરેલીના ગ્રામ્ય વિસ્તારો, જામનગરના લાલપુરમાં ભારે ઝાપટાં વરસ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં ઝાપટાં

1 min

દેશમાં ચાર વર્ષમાં 1.89 લાખ દલિતો પર હુમલા થયાઃ સરકાર

દલિતો પર હુમલા, અત્યાચાર અંગે કેન્દ્ર સરકારે સંસમાં માહિતી આપી સરકાર રાજ્યોને એટ્રોસિટી એક્ટ અસરકારક રીતે લાગુ કરવા સલાહ આપે છે

દેશમાં ચાર વર્ષમાં 1.89 લાખ દલિતો પર હુમલા થયાઃ સરકાર

1 min

નોટબંધીમાં બંધ થયેલી નોટો સ્વીકારવાના વ્યક્તિગત કેસોની સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

સુપ્રીમે કહ્યું કે અરજદાર ઇચ્છે તો સરકાર પાસે જઈ શકે છે : કેન્દ્રને સૂચના - 12 અઠવાડિયામાં જવાબદારી ફિક્સ કરો

નોટબંધીમાં બંધ થયેલી નોટો સ્વીકારવાના વ્યક્તિગત કેસોની સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

1 min

જૂની પેન્શન યોજના માટે હડતાળથી દૂર રહેવા કેન્દ્રની કર્મચારીઓને ચેતવણી

જૂની પેન્શન યોજના માટે વિરોધ પ્રદર્શનની આશંકાથી સરકાર સતર્ક

જૂની પેન્શન યોજના માટે હડતાળથી દૂર રહેવા કેન્દ્રની કર્મચારીઓને ચેતવણી

1 min

ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને લિટરદીઠ ₹1 કરાયો

ડીઝલની નિકાસ પર લિટરદીઠ 50 પૈસા ટેક્સ હતો સ્થાનિક સ્તરે ઉત્પાદન થતા ક્રૂડ ઓઈલ પર ડ્યૂટી ટનદીઠ રૅ4400થી ઘટાડીને ₹૩500 કરી દેવાઈ

ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને લિટરદીઠ ₹1 કરાયો

1 min

ટીસીએસમાં ગોપીનાથનની વધુ સેવા લેવાય તે માટે વાટાઘાટ

ચંદ્રશેખરને ગોપીનાથન સાથે પ્રાથમિક વાતચીત કરી, એડવાઈઝર તરીકે ભૂમિકા ચકાસાઈ

ટીસીએસમાં ગોપીનાથનની વધુ સેવા લેવાય તે માટે વાટાઘાટ

1 min

રાહુલ ગાંધી, અદાણી મુદ્દે સંસદમ મડાગાંઠ યથાવતઃ કામગીરી ઠપ

સતત સાતમા દિવસે પણ બંને ગૃહોમાં કોઇ કામગીરી થઈ શકી નહીં

રાહુલ ગાંધી, અદાણી મુદ્દે સંસદમ મડાગાંઠ યથાવતઃ કામગીરી ઠપ

1 min

દિલ્હી કેપિટલ્સ યુપી વોરિયર્સને પછાડીને WPLની ફાઈનલમાં

UPW-Wના 139ના લક્ષ્યને DC-wએ 13 બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટ  વટાવ્યું

દિલ્હી કેપિટલ્સ યુપી વોરિયર્સને પછાડીને WPLની ફાઈનલમાં

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All