Madhya Gujarat Samay - March 16, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 16, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 8 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

March 16, 2023

અમેરિકાએ અરૂણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવતો પ્રસ્તાવ રજૂ કર્યો

ચીનને ફટકો : ભારત-ચીન વચ્ચેની મેકમોહન લાઈનને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સરહદ સ્વીકારી વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીનની આક્રમક કાર્યવાહીની ટીકા કરાઈ

અમેરિકાએ અરૂણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવતો પ્રસ્તાવ રજૂ કર્યો

1 min

ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતિ વધી, બે વર્ષમાં 817 દાન નોંધાયાં

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સવાલના પ્રત્યુત્તરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માહિતી આપી

ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતિ વધી, બે વર્ષમાં 817 દાન નોંધાયાં

1 min

દેવું થઈ જતાં કણભાના પરિવારે પડોશીના ₹12 લાખ ચોરી લીધા

ક્રાઈમ બ્રાંચે પરિવારને ઝડપી 2.64 લાખ કબજે કર્યા

દેવું થઈ જતાં કણભાના પરિવારે પડોશીના ₹12 લાખ ચોરી લીધા

1 min

‘ વીરાંજલિ'માં ગીત-સંગીત અને અભિનયથી સજ્જ ક્રાંતિગાથા રજૂથશે

23 માર્ચ - શહીદ દિને વીરાંજલિ મલ્ટિમીડિયા દ્વારા આયોજન

‘ વીરાંજલિ'માં ગીત-સંગીત અને અભિનયથી સજ્જ ક્રાંતિગાથા રજૂથશે

1 min

દ.આફ્રિકામાં બે અશ્વેતોએ રાજકોટના વેપારીને ગોળી મારી 5 લાખ લૂંટી લીધા

યુવક ભારતથી કરિયાણાનો જથ્થો મગાવી આફ્રિકામાં વેપાર કરતો, પિતરાઇનો બચાવ

દ.આફ્રિકામાં બે અશ્વેતોએ રાજકોટના વેપારીને ગોળી મારી 5 લાખ લૂંટી લીધા

1 min

પાદરામાં અપહરણ કરી કેનાલમાં ફેંકીને હત્યાના પ્રયાસનું વિદ્યાર્થીએ તરકટ રચ્યું

મામાના ઘરે ચોરી કરી હોવાના ડરના માર્યા વિધાર્થીએ જાતે જ કેનાલછલાંગ લગાવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત

પાદરામાં અપહરણ કરી કેનાલમાં ફેંકીને હત્યાના પ્રયાસનું વિદ્યાર્થીએ તરકટ રચ્યું

1 min

‘રસિયો રૂપાળો રંગરેલિયો લાઇટ બિલ ભરતો નથી’

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

‘રસિયો રૂપાળો રંગરેલિયો લાઇટ બિલ ભરતો નથી’

1 min

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં રેલીયોજીમાતાજીને ભોગ ધરાવીધજા ચઢાવાઇ

પ્રસાદ : દાંતાના રાજવી દ્વારા પદયાત્રા કરી માતાજીને મોહનથાળનો ભોગ ધરાવાયો મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાતાં આનંદ

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં રેલીયોજીમાતાજીને ભોગ ધરાવીધજા ચઢાવાઇ

1 min

દેશની નિકાસ ફેબ્રુઆરીમાં 9 ટકા ઘટીને $33.88 અબજ, સતત ત્રીજા મહિને ઘટી

ટ્રેડ ડેફિસિટ ઘટીને $17.43 અબજ થઈ, છેલ્લાં એક વર્ષમાં સૌથી ઓછી

દેશની નિકાસ ફેબ્રુઆરીમાં 9 ટકા ઘટીને $33.88 અબજ, સતત ત્રીજા મહિને ઘટી

1 min

દેશમાં 2022માં 23 નવી યુનિકોર્નનો ઉમેરો થયો, ફરી ચીનથી આગળ

દેશમાં કુલ યુનિકોર્નની સંખ્યા આ સાથે વધીને 96 થઈ 23 પૈકી નવ યુનિકોર્ન એવી છે જે ટોપ-૩ મેટ્રો શહેરોની બહાર આવેલી છે

દેશમાં 2022માં 23 નવી યુનિકોર્નનો ઉમેરો થયો, ફરી ચીનથી આગળ

1 min

પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ ટળી

ખાનના સમર્થકો સાથેની અથડામણમાં અનેક પોલીસકર્મી ઘાયલ

પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ ટળી

1 min

પક્ષમાં માત્ર આંતરિક ડખાથી વિશ્વાસ મતનો આદેશ ના આપી શકાયઃ સુપ્રીમ

રાજ્યપાલ ચોક્કસ પરિણામ સિદ્ધ કરવા તેના હોદ્દાનો ઉપયોગ કરી શકે નહીં શિંદે જૂથના બળવાને પગલે ઉદ્ધવ સરકારના પતન મુદ્દે કોર્ટની ટિપ્પણી

પક્ષમાં માત્ર આંતરિક ડખાથી વિશ્વાસ મતનો આદેશ ના આપી શકાયઃ સુપ્રીમ

1 min

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો

બ્રિસ્બેનના શીખ ટેમ્પલની બસમાં ખાલિસ્તાન સમર્થકોને દૂતાવાસ સુધી લાવવામાં આવ્યા

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો

1 min

નાણાકીય ગેરરીતિ મામલે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના 11 સ્થળોએ EDના દરોડા

ફી પેટે ઉઘરાવેલા રૂ.2.7 કરોડ ધાર્મિક સંસ્થાઓમાં ટ્રાન્સફર કર્યા

નાણાકીય ગેરરીતિ મામલે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના 11 સ્થળોએ EDના દરોડા

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All