Madhya Gujarat Samay - March 08, 2023
Madhya Gujarat Samay - March 08, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
March 08, 2023
એરફોર્સમાં પ્રથમવાર કોમ્બેટ યુનિટની કમાન મહિલાને સોંપાઈ
મહિલા દિન : વેસ્ટર્ન સેક્ટરમાં મિસાઇલ સ્ક્વોડનના વડા તરીકે શાલિઝા ધામીની પસંદગી ધામી એરફોર્સની પ્રથમ મહિલા ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર પણ છે
1 min
વિશ્વ મહિલા દિવસે નિકોલની શ્રી ગણેશ વિદ્યાલયની પહેલ
બે જ દીકરી ધરાવતા દંપતીને સ્કૂલની ફીમાં 50 ટકાની રાહત
1 min
આણંદ ખાતે સિવિલ હોસ્પિટલના મુદ્દે થયેલી રિટમાં સરકારને પ્રગતિ અહેવાલ રજુ કરવા HCનો આદેશ
જિલ્લો જાહેર કરાયો હોવા છતાંય આણંદને સિવિલ હોસ્પિટલ ન મળી હોવાનો વિવાદ
1 min
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે 7મીની NEET માટે 6 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન
ગુજરાતી સહિત 13 ભાષાઓમાં નીટ લેવાશે,Bsc નર્સિંગ માટે નીટ ફરજિયાત ગુજરાતમાં બીએસસી નર્સિંગમાં પ્રવેશ માટે હજુ સુધી નીટ ફરજિયાત અંગે સ્પષ્ટતા નથી
1 min
ડિજિટલટ્રાન્ઝેક્શનના નામે હથિયારના લાઇસન્સનો ઇનકાર કરી શકાય નહીં
સિંગલ જજનો આદેશ ડિવિઝન બેંચે ફગાવ્યો
1 min
સોલા પ્રણય ત્રિકોણનો કરૂણ અંત : ઘાયલ યુવકનું મોત, હત્યારા સાગર પટેલની ધરપકડ
કિશોરી સાથે પ્રિન્સની મિત્રતાથી નારાજ સાગરે છરીના ઘા ઝીંકી દીધા હતા
1 min
મહિલાઓ જ ખરુ શિક્ષણ આપેઃ અમદાવાદની મોટાભાગની શાળાઓમાં શિક્ષિકાઓનું પ્રમાણ વધારે
ઉદગમ સ્કૂલમાં 380 શિક્ષકો છે અને તમામ શિક્ષિકાઓ છે, સમાન રીતે ઝેબર સ્કૂલનાં તમામ 141 શિક્ષકો મહિલાઓ છે
1 min
કચ્છના લખપત-ખાવડા બોર્ડરે પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
પાકિસ્તાનના હૈદરાબાદના શખ્સને પોલીસને સોંપાયો
1 min
પાવાગઢ ખાતે મહાકાળી મંદિર પરિસરની પાછળના ભાગે આગ
સફાઈનો ઇજારો રાખનાર એજન્સી જ ગમે ત્યાં કચરો ફેંકતી હોવાના આક્ષેપો
1 min
ઝૂલતા પુલનો કેસઃ જયસુખ પટેલની ધુળેટી જેલમાં જશે, વચગાળાની જામીન અરજી રદ
હુકમ ઓરેવા ગ્રુપને કરાયો છે, જયસુખ પટેલની ગેરહાજરીમાં પણ કંપની કાર્યરત છેઃ કોર્ટ
1 min
ફોર્મને ભૂલી જાઓ, કોહલી વળતો પ્રહાર કરશેઃ પોન્ટિંગ
ભારત-ઓસી,રતા હોય ત્યારે પોન્ટિંગ કોઈ બેટરના ફોર્મને ધ્યાનમાં રાખતો નથી
1 min
ટેરર ફંડિંગ કરતા PFIના મોટા હવાલા નેટવર્કનો પર્દાકાશ
કર્ણાટક, કેરળમાંથી પ્રતિબંધિત સંગઠનના પાંચ સભ્યોની ધરપકડ
1 min
આફતાબે જેવી ધમકી આપી હતી તેવી જ રીતે શ્રદ્ધાને મોતને ઘાટ ઉતારી : પોલીસ
કોર્ટમાં કેસની દલીલો શરૂ થઇઃ આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી પૈસા પણ ટ્રાંસફર કર્યા હતાં
1 min
દારૂની સાથે વાયગ્રાનું સેવન કરવાથી નાગપુરમાં એકનું મોત
દારૂ અને વાયેગ્રાના મિશ્રણથી બ્લડપ્રેશરમાં તીવ્ર ઉછાળો જીવલેણ બન્યો
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only