Madhya Gujarat Samay - February 02, 2023
Madhya Gujarat Samay - February 02, 2023
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
February 02, 2023
અદાણી એન્ટરપ્રાઈઝનો FPO મુલતવી રાખવાની ગૌતમ અદાણીની જાહેરાત
‘સર્વ જન સુખાય સર્વ જન હિતાય’ના સૂત્રને આચરણમાં મૂકીને રોકાણકારોના નાણાં પરત કરશે
1 min
સપ્તર્ષિને પ્રાધાન્ય આપતું બજેટ દેશના વિકાસને નવા શિખરે પહોંચાડશેઃ સાંસદ નરહરિ અમીન
અમૃત કાળમાં ભારતને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાની પ્રધાનમંત્રીની સંકલ્પનાને ચરિતાર્થ કરતું બજેટ
1 min
GTUનો આજે પદવીદાન સમારંભ 48881 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત
મુખ્ય અતિથિ તરીકે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ દીક્ષાંત પ્રવચન આપશે 149 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ જે પૈકી 6 ગોલ્ડ મેડલ દાતા નક્કી કરે તે વિદ્યાર્થીઓને અપાશે, સ્ટાર્પઅપને પણ ગોલ્ડમેડલ IIT-ગાંધીનગરના ડિરેક્ટર પ્રો.રજત મૂરા ખાસ મહેમાન તરીકે હાજરી આપશે
1 min
GST રિટર્ન ફાઇલ કરવાના બહાને યુવકે રૅ5,86 લાખની ઠગાઇ કરી
» વર્ષ 2017થી પૈસા લીધા પણ એક પણ રિર્ટન ફાઇલ કર્યું નહીં » પેઢીના માલિકે ગોમતીપુર પોલીસમાં યુવક સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી
1 min
શહેરીજનો ઉપર 600 કરોડનો કરબોજ સંપૂર્ણપણે પાછો ખેંચોઃ કોંગ્રેસની માગ
મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતાની આગેવાની હેઠળ કોંગી કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર કરી મેયરને આવેદનપત્ર આપ્યું
1 min
મહિલાની જાહેરમાં છેડતી બાદ યુવક ધમકી આપી પલાયન થઇ ગયો
» દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.
1 min
રાજ્યની તમામ સ્કૂલોના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન મૂકવા તાકીદ
ઓનલાઇન અહેવાલ કેવી રીતે ભરવો તેની જાણકારી સ્કૂલોના આચાર્યને મળી રહે તે માટે બાયસેગના માધ્યમથી જાણકારી અપાશે
1 min
NMC ઇન્સ્પેક્શન પહેલાં 17 અધ્યાપકની બી.જે. મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર અપાઈ
નેશનલ મેડિકલ કમિશને બાયોમેટ્રિક્સ આધાર લીંક હાજરી પૂરવાની તાકીદ છતાં મોટી સંખ્યામાં ટ્રાન્સફર કરાઈ
1 min
અજિત દોવાલની યાત્રાથી બંને દેશોના સંબંધોમાં ઊંડાણ આવશેઃ અમેરિકા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હાલ અમેરિકાની યાત્રાએ છે
1 min
સ્ટાર્ટઅપ્પ્ને વધુ એક વર્ષ માટે આવકવેરાના લાભ મળશે
ખોટ કેરી ફોરવર્ડ કરવાનો સમય 7થી વધારી 10 વર્ષ કરાયો
1 min
ઇન્ફ્રા. વિકાસનો મૂડીખર્ચે ૩૩ ટકા વધીને રૂ 10 લાખ કરોડ કરાયો
સતત ત્રીજા વર્ષે મૂડી રોકાણની ફાળવણી ૩૩ ટકા વધારીને રૂ 10 લાખ કરોડ કરવામાં આવી
1 min
કોર્પોરેટ, વ્યક્તિગત વેરાની આવક 10.5 % વધી રૂ 18.23 લાખ કરોડ થશે
ચાલુ નાણાકીય વર્ષમાં સીધા વેરાની આવક માટેના સુધારેલા અંદાજો રૂ. 16 .50 લાખ કરોડ
1 min
સરકાર આગામી નાણાકીય વર્ષમાં 515.4 લાખ કરોડનું ઋણ લેશે
કેન્દ્ર અને રાજ્યોનું સંયુકત ઋણ જીડીપીના 83 ટકા છે વર્ષ 2022-23 માટે ડેટેડ સિક્યુરિટીઝનું કુલ ઋણ 14,95,000 કરોડ રહેવાનું અનુમાન
1 min
ગિફ્ટ સિટી પરના બેવડા નિયંત્રણ હટ્યા હવે મંજરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ
રાહત કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને ગિફ્ટમાં આર્થિક ગતિવિધિને વેગ આપવા કેટલીક રાહતો પણ જાહેર કરી ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટીને સેઝ કાયદા હેઠળ વિશેષ સત્તા આપવામાં આવી
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only