Madhya Gujarat Samay - January 31, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 31, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 7 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

January 31, 2023

આજથી શરૂ થતું બજેટ સત્ર તોફાની બનવાના એંધાણ

» સર્વપક્ષીય બેઠકમાં અઘણીહિન્ડેનબર્ગ વિવાદ, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માગ » નિર્મલા સીતારામન બુધવારે બજેટ રજૂ કરશે

આજથી શરૂ થતું બજેટ સત્ર તોફાની બનવાના એંધાણ

1 min

દરેક સંસ્થામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ પીડિત છાત્ર ફરિયાદ કરી શકે

મેડિકલ કોલેજમાં રેગિંગ : સુઓમોટો રિટના મામલે સરકારનો જવાબ

દરેક સંસ્થામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ પીડિત છાત્ર ફરિયાદ કરી શકે

1 min

ખરાબ હવામાનઃ સંખ્યાબંધ ફ્લાઇટ રદ કે મોડી પડતાં પેસેન્જરો અટવાયા

મુંબઈ, ભુવનેશ્વર, ઇન્દોર, ઉદેપુર, પુના, ગોવા જેવા બીઝી સેકટરની ફ્લાઈટ્સને ખરાબ વાતાવરણને પગલે એર ટ્રાફિક કંટ્રોલે લેન્ડિંગ-ટેક ઓફની મંજૂરી ન આપી સંખ્યાબંધ લોકોએ ટર્મિનલમાં રાત વીતાવી, ભોજન-નાસ્તો ખૂટી ગયા

ખરાબ હવામાનઃ સંખ્યાબંધ ફ્લાઇટ રદ કે મોડી પડતાં પેસેન્જરો અટવાયા

2 mins

75 વારથી મોટા મકાનોના ટેક્સમાં વધારો ઝીંકાશે મ્યુનિ. કમિશનર આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે

સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠક બાદ શાસક ભાજપ બજેટમાં સુધારા-વધારાની કવાયત હાથ ધરશે સને 2013ના વર્ષ જેટલી આવક સામે 2023ના જંગી ખર્ચને પહોંચી વળવા ટેક્સ વધારાનો નિર્ણય

75 વારથી મોટા મકાનોના ટેક્સમાં વધારો ઝીંકાશે મ્યુનિ. કમિશનર આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે

2 mins

લાઇસન્સ વિના ધમધમતી મીટની દુકાનો-કતલખાનાબંધકરાવો હાઈકોર્ટ

સુરત મ્યુ. કમિશનરે બંધારણીય ફરજ નિભાવી નથી, તેમની સામે પગલા લોઃ હાઇકોર્ટનો સરકારને આદેશ અનસ્ટેમ્પ્સ મીટ ખાનારાને ડાયેરિયા થઇ શકે, કમજોર હોય તો મૃત્યુ પણ પામી શકે

લાઇસન્સ વિના ધમધમતી મીટની દુકાનો-કતલખાનાબંધકરાવો હાઈકોર્ટ

1 min

ગુજકેટ માટે લેઈટ ફી સાથે ફોર્મ ભરવાનો આજે છેલ્લો વિસ

» ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે 3 એપ્રિલે ગુજકેટ લેવાશે

ગુજકેટ માટે લેઈટ ફી સાથે ફોર્મ ભરવાનો આજે છેલ્લો વિસ

1 min

આધાર-લીંક ફેસ બાયોમેટ્રિક્સ પદ્ધતિ લાગુ ન થાય તો મેડિકલ કોલેજો સામે પગલાં ભરવા NMCની ચીમકી

NMCએ અનેક વખત સૂચના આપ્યા છતાં દેશની અનેક કોલેજોએ નવી પદ્ધતિ લાગુ કરી નથી. મોટી સંખ્યામાં અધ્યાપકોને ઇન્સ્પેક્શન હોય તેવી કોલેજમાં ગોઠવી દેવાતા હોવાથી કમિશનની કાર્યવાહી. આગામી દિવસોમાં બી.જે. મેડિકલ કોલેજ સહિતની કોલેજોમાં ઇન્સ્પેક્શન થવાનું છે.

આધાર-લીંક ફેસ બાયોમેટ્રિક્સ પદ્ધતિ લાગુ ન થાય તો મેડિકલ કોલેજો સામે પગલાં ભરવા NMCની ચીમકી

1 min

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ થયા બાદ આજે પ્રથમ સુનાવણી

નવ આરોપીને ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવશે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ થયા બાદ આજે પ્રથમ સુનાવણી

1 min

ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહી કહેવાતા દાદાની ઈસનપુરની હોટલમાં તોડફોડ

ચાકુ સાથે આવેલા શખ્સોના ડરથી હોટલનો મેનેજર બારીમાંથી નીચે કૂદી ગયો ઈસનપુર પોલીસે શાહઆલમનો ડોન ગણાવનાર કલીમ ભૈયા સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહી કહેવાતા દાદાની ઈસનપુરની હોટલમાં તોડફોડ

1 min

બાપુનગરમાં બાઇક પર જઈ રહેલા યુવક પર છરી વડે જીવલેણ હમલો

વરઘોડાના કારણે ટ્રાફિકજામ થતો હોવાના કારણે યુવકે જાનૈયાને ટકોર કરી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

બાપુનગરમાં બાઇક પર જઈ રહેલા યુવક પર છરી વડે જીવલેણ હમલો

1 min

ખાદ્યતેલ ઉત્પાદકોને પેકિંગ વિગતો માટે વધુ 6 મહિનાનો સમય અપાય

ગ્રાહકોને ખરીદીના સમયે પેકેજમાં યોગ્ય જથ્થો મળે તે દિશામાં પગલાં લેવાશે

ખાદ્યતેલ ઉત્પાદકોને પેકિંગ વિગતો માટે વધુ 6 મહિનાનો સમય અપાય

1 min

ફેસબુક થોડાક સમયમાં વધુ કર્મીઓની છટણી કરે તેવી સંભાવના

તાજેતરમાં જ કંપનીએ 11,000 કર્મચારીઓને હાંકી કાઢ્યા હતાં

ફેસબુક થોડાક સમયમાં વધુ કર્મીઓની છટણી કરે તેવી સંભાવના

1 min

1 એપ્રિલથી 15 વર્ષથી જૂના 9 લાખ સરકારી વાહનો રોડ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

બંધ થયેલા વાહનોનું સ્થાન વૈકલ્પિક ઇંધણ સાથેના નવા વાહનો લેશે

1 એપ્રિલથી 15 વર્ષથી જૂના 9 લાખ સરકારી વાહનો રોડ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

1 min

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં નવેસરથી હિમવર્ષાઃ શ્રીનગર એરપોર્ટ બંધ

ત્રણેય રાજ્યોમાં સેંકડો માર્ગો બંધ, ટ્રેન અને વિમાન સેવાને પણ અસર

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં નવેસરથી હિમવર્ષાઃ શ્રીનગર એરપોર્ટ બંધ

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All