Madhya Gujarat Samay - January 13, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 13, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

January 13, 2023

ઉત્તરમાં સરહદ પર સ્થિતિ સ્થિર પણ અણધારીઃ આર્મી ચીફ પાંડે

» ભારતીય લશ્કર કોઇ પણ બઇરાદાને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો

ઉત્તરમાં સરહદ પર સ્થિતિ સ્થિર પણ અણધારીઃ આર્મી ચીફ પાંડે

1 min

15થી 26 જાન્યુઆરી સુધી GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ મહોત્સવનું ઉદઘાટન કરશ આચાર્ય દેવ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા લિખિત 400માં પુસ્તકના વિમોચનને અનુલક્ષીને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે

15થી 26 જાન્યુઆરી સુધી GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ

1 min

પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવા લખવાની PLમાં નેશનલ મેડિકલ કાઉન્સિલને HCની નોટિસ

જેનરિક દવા લખવી ક્રજિયાત હોવા છતાં તબીબો તેનો અમલ કરતા નથી: અરજદારનો આક્ષેપ ભારતની હેલ્થ ઇન્ડસ્ટ્રી દુનિયામાં બેસ્ટ, યૂરોપ સાથે સરખામણી ન કરોઃ હાઇકોર્ટની અરજદારને કોર

પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવા લખવાની PLમાં નેશનલ મેડિકલ કાઉન્સિલને HCની નોટિસ

1 min

ગરીબીની સાબિતી ચેવી રીતે આલીએ? આનાથી તો સારા ગરીબો અમદાવાદમાં છે

મહેનત કરે અને સારું મળતર મળે એટલે ઘરની સ્ત્રીઓના દાગીના ઘડાવે અને સ્ત્રીઓ તે હંમેશાં પહેરી રાખે. આ દાગીના માઠા ઘરના સારા પ્રસંગે પૈસાની જરૂરિયાત ઊભી થાય એ વખતે વેચી તેમાંથી પ્રસંગ ઉકેલે. આમ તેમની સ્ત્રી એ આપણી ભાષામાં કહીએ તો ‘હરતી ફરતી તિજોરી' છે.

ગરીબીની સાબિતી ચેવી રીતે આલીએ? આનાથી તો સારા ગરીબો અમદાવાદમાં છે

3 mins

ચીન સાથેના વ્યાપાર પ્રતિબંધોથી આપણે ચીનને અંકુશમાં લાવી શકીશું ખરા ?

સ્વદેશી અભિયાન શરૂ કરી ચીનથી આયાત થતી વસ્તુઓ ઘરઆંગણે પુનઃ સ્થાપિત કરી સ્વાવલંબી બનવું પડશે

ચીન સાથેના વ્યાપાર પ્રતિબંધોથી આપણે ચીનને અંકુશમાં લાવી શકીશું ખરા ?

3 mins

નડિયાદમાં આણંદના બાઇકસવાર યુવકનું દોરીથી ગળું કપાતાં મોત

મિત્રના મળવા માટે આવ્યો હતો : રસ્તામાં દોરી ભરાઇ જતા ગળાની નસ કપાઇ

નડિયાદમાં આણંદના બાઇકસવાર યુવકનું દોરીથી ગળું કપાતાં મોત

2 mins

રૂ 4,957 કરોડના લોન ફ્રોડ કેસમાં CBIના દરોડા

પ્રતિભા ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ દાખલઃ ડિરેક્ટર્સ અને સંબંધિત લોકો સકંજામાં

રૂ 4,957 કરોડના લોન ફ્રોડ કેસમાં CBIના દરોડા

1 min

પુરૂષ ડોકટરો મહિલાઓની સારવાર નહીં કરી શકેઃ તાલિબાનોનો નવો ફતવો

ભણવા પર પ્રતિબંધ બાદ મહિલાઓને અસર કરે તેવું વધુ એક પગલું

પુરૂષ ડોકટરો મહિલાઓની સારવાર નહીં કરી શકેઃ તાલિબાનોનો નવો ફતવો

1 min

પાક.માં ભૂખમરાનું જોખમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

પ્રતિકૂળ હવામાન અને પુરવઠા ખેંચને કારણે સ્થિતિ વધુ વકરે તેવી શક્યતા

પાક.માં ભૂખમરાનું જોખમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

1 min

પ્રણોય મલેશિયા ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો

બીજા રાઉન્ડની મેચમાં પ્રણોયનો ઈન્ડોનેશિયાના વરદોયો સામે 21-9, 15-21, 21-16થી વિજય

પ્રણોય મલેશિયા ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો

1 min

વાહિયાત કન્ટેન્ટ જોવા ઓડિયન્સ થીયેટર નહીં આવે સુનિલ

બોલિવૂડને બચાવવા ક્વોલિટી ફિલ્મો તૈયાર કરવી જરૂરી

વાહિયાત કન્ટેન્ટ જોવા ઓડિયન્સ થીયેટર નહીં આવે સુનિલ

1 min

હિંમતભેર કેન્સરનો સામનો કરીને સ્વસ્થ થયા ‘ સંજુ બાબા'

કેન્સર સામેની લડત કઠિન હતી પણ પરિવારના લીધે હિમત નહોતો હાર્યો સંજય દત્ત

હિંમતભેર કેન્સરનો સામનો કરીને સ્વસ્થ થયા ‘ સંજુ બાબા'

1 min

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની જ્યોતિષીની વકી

ઉત્તરાયણે હવામાનમાં પલટાના યોગઃ નર્મદ 9.4 ડિગ્રી

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની જ્યોતિષીની વકી

1 min

ગળતેશ્વરના માલવણ ગ્રામપંચાયતની રાત્રિ સભામાં ગામનાં નાનાં ભૂલકાંઓને હાજર રખાતાં આશ્ચર્ય !

» મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં આબરૂ બચાવવા માટે બાળકોને હાજર રખાયા

ગળતેશ્વરના માલવણ ગ્રામપંચાયતની રાત્રિ સભામાં ગામનાં નાનાં ભૂલકાંઓને હાજર રખાતાં આશ્ચર્ય !

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All