Madhya Gujarat Samay - January 10, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 10, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

January 10, 2023

ફલાઇટમાં પેશાબની બે ઘટના બાદ એર ઇન્ડિયાને DGCAની શો-કોઝ નોટિસ

એરલાઇનને બન્ને ઘટનાની સંપૂર્ણ વિગત આપવા સૂચના અપાઈ

ફલાઇટમાં પેશાબની બે ઘટના બાદ એર ઇન્ડિયાને DGCAની શો-કોઝ નોટિસ

1 min

યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે રાજ્યો દ્વારા કમિટીની રચનાને સુપ્રીમની લીલીઝંડી

ગુજરાત અને ઉત્તરાખંડમાં કમિટીની રચનાને પડકારતી અરજી નકારાઈ

યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે રાજ્યો દ્વારા કમિટીની રચનાને સુપ્રીમની લીલીઝંડી

1 min

પ્રવાસી ભારતીયો વિદેશમાં ભારતના ‘બ્રાન્ડ એમ્બેસેડર્સ’: પીએમ મોદી

પ્રસંશા વડાપ્રધાને ઇન્દોરમાં 17માં પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું. ગયાનાના પ્રેસિડેન્ટ મોહમ્મદ ઇરફાન અલી વિશેષ અતિથિ

પ્રવાસી ભારતીયો વિદેશમાં ભારતના ‘બ્રાન્ડ એમ્બેસેડર્સ’: પીએમ મોદી

1 min

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1200 વિદ્યાર્થીસાથે ‘પરીક્ષાપે ચર્ચા કરશે

ગુજરાતમાંથી 67 વિધાર્થી સહિત કુલ 84 સ્પર્ધકો ભાગ લેવા માટે દિલ્હી જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1200 વિદ્યાર્થીસાથે ‘પરીક્ષાપે ચર્ચા કરશે

1 min

રેતી ઉપાડવાની બબાલમાં મદદે આવેલા યુવક પર કાર ફેરવી હત્યા

બબાલમાં એકને ઈજા થતાં તેને સારવાર માટે બાઈક પર લઈ જતી વખતે બાઈકને ટક્કર મારતા 3ને ગંભીર ઈજા ઈજાગ્રસ્ત થયેલાઓની મદદે આવેલા યુવકને કારથી ટક્કર માર્યા બાદ તેની પર કાર ફેરવી દેતા મૃત્યુ નિપજ્યું   વાસણા પોલીસે પિતા-પુત્ર સહિત 3 સામે હત્યા, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો

રેતી ઉપાડવાની બબાલમાં મદદે આવેલા યુવક પર કાર ફેરવી હત્યા

2 mins

જામનગરમાંથી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો સફાયો કરનાર દીપેન ભદ્રન, કિરણ ચૌધરીને પોલીસ મેડલ

તમામ પ્રકારની ગેરકાયદે કામગીરી કરતા જયેશ પટેલ અને તેની ગેંગને ઠેકાણે પાડી દેવામાં આવી ગત વર્ષે હિમાંશુ શુક્લા અને ભાવેશ રોજિયાને પોલીસ મેડલથી સન્માનિત કરાયા હતા ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રન અને ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરીને સન્માનિત કરાયા.

જામનગરમાંથી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો સફાયો કરનાર દીપેન ભદ્રન, કિરણ ચૌધરીને પોલીસ મેડલ

1 min

સચિવાલયના વિભાગોમાં રજિસ્ટ્રી શાખાને ટપાલો પણ ઇ-સરકારથી જ મોક્લવા સૂચના

પેપરલેસ વહીવટમાં હજુ કેટલીક બાબતોનો અમલ નહીં કરાતો હોવાનું ધ્યાન પર આવતા જીએડીની તાકીદ

સચિવાલયના વિભાગોમાં રજિસ્ટ્રી શાખાને ટપાલો પણ ઇ-સરકારથી જ મોક્લવા સૂચના

1 min

દહેજ માગી દારૂ પીને પત્નીને માર મારતા પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ

અમારા માથે બોજ વધારી દીધો. દીકરીના જન્મ બાદ સાસરિયાંનો ત્રાસ

દહેજ માગી દારૂ પીને પત્નીને માર મારતા પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ

1 min

દારૂની મહેફિલ માણતા અમદાવાદના નવ નબીરા મહેમદાવાદ પાસેથી ઝડપાયા

અમદાવાદથી બર્થ ડે પાર્ટી કરવા વિરોલ ગામના ફાર્મ હાઉસમાં આવ્યા હતા

દારૂની મહેફિલ માણતા અમદાવાદના નવ નબીરા મહેમદાવાદ પાસેથી ઝડપાયા

1 min

વોચ બ્રેસલેટમાં 17524 ડાયમંડ લગાવી સુરતના જ્વેલર્સે ગિનિઝ બૂકમાં નામ નોંધાવ્યું

રેકોર્ડ બે જ્વેલર્સને બ્રેસલેટ બનાવવામાં 10 મહિના જેટલો સમય લાગ્યો : વોચમાં 113 નિલમની ચોકીઓ, નેચરલ રીયલ ડાયમંડ લગાવાયા

વોચ બ્રેસલેટમાં 17524 ડાયમંડ લગાવી સુરતના જ્વેલર્સે ગિનિઝ બૂકમાં નામ નોંધાવ્યું

1 min

ભારતીય અર્થતંત્રમાં K-શેઈપ્ડ નહીં, તીવ્ર રિકવરીઃ કોરોનાકાળથી અસમાનતા ઘટીઃ SBI

સરકારે અનાજ ખરીદીને અનેક મહિનાઓ સુધી રેશન આપ્યું તેને કારણે અસામનતા ઘટી હોવાનું તારણ સરકાર ગરીબ પરિવારના ઘરમાં જ દર વર્ષે ઘરદીઠ રૂ 75,000 ટ્રાન્સફર કરી રહી છે

ભારતીય અર્થતંત્રમાં K-શેઈપ્ડ નહીં, તીવ્ર રિકવરીઃ કોરોનાકાળથી અસમાનતા ઘટીઃ SBI

1 min

21મી સદીના કૌરવો ખાખી હાફ પેન્ટ પહેરે છેઃ રાહલ ગાંધી

‘ભારત જોડો યાત્રા’ દરમિયાન કોંગ્રેસ નેતાના ભાજપ-RSS પર પ્રહારો

21મી સદીના કૌરવો ખાખી હાફ પેન્ટ પહેરે છેઃ રાહલ ગાંધી

1 min

ધર્માતરણ ગંભીર મુદ્દો, તેને રાજકીય રંગ આપવો જોઇએ નહીંઃ સુપ્રીમ

દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા જાહેર કરી

ધર્માતરણ ગંભીર મુદ્દો, તેને રાજકીય રંગ આપવો જોઇએ નહીંઃ સુપ્રીમ

1 min

મે ટી20 રમવાનું છોડ્યું નથી, IPL પછી નિર્ણય કરીશઃ રોહિત શર્મા

રોહિત શર્માએ ટી20માં રમવાના ભાવિ અંગે સ્પષ્ટતા કરી

મે ટી20 રમવાનું છોડ્યું નથી, IPL પછી નિર્ણય કરીશઃ રોહિત શર્મા

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All