Madhya Gujarat Samay - December 06, 2022Add to Favorites

Madhya Gujarat Samay - December 06, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 7 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

December 06, 2022

ઉમેદવારોએ બૂથના ડેટાના આધારે હાર અને જીતના સરવાળા માંડ્યા!

બૂથ પર પોલિંગ એજન્ટોએ ટીક મારેલી ડાયરીઓના પોસ્ટમોર્ટમ શરૂ કર્યાં ઉમેદવારોએ તજજ્ઞો સાથે બેસી તમામ બૂથનું એનાલિસિસ શરૂ કર્યું

ઉમેદવારોએ બૂથના ડેટાના આધારે હાર અને જીતના સરવાળા માંડ્યા!

1 min

અમદાવાદ શહેર- જિલ્લામાં 60 EVM ખોટકાતા બદલવા પડ્યા

60 બેલેટ યુનિટ, 50 કન્ટ્રોલ યુનિટ અને 54 VVPAT બદલવામાં આવ્યા મોટાભાગે મોક પોલ વખતે જ EVMમાં ખામી જણાતા બદલી દેવાયા

અમદાવાદ શહેર- જિલ્લામાં 60 EVM ખોટકાતા બદલવા પડ્યા

1 min

ખરાખરીનો જંગ હોય તેવી બેઠક પર છેલ્લી ઘડીએ ગોઠવણ કરી કેટલાકે માસ્ટર સ્ટ્રોક માર્યો

રાજકીય સોગઠાંબાજી હાર-જીતની ગણતરી ખોટી પાડી શકે તેવા હરીફ ઉમેદવારોને મનાવી લેવાયા પોતાના ગઢમાં છેદ થાય નહિ તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી

ખરાખરીનો જંગ હોય તેવી બેઠક પર છેલ્લી ઘડીએ ગોઠવણ કરી કેટલાકે માસ્ટર સ્ટ્રોક માર્યો

1 min

ભાજપ તરફી મતદાન કરવા બદલ મતદારોનો આભાર માનતા પાટીલ

» કોંગ્રેસ-આપ ભલે દાવા કરે 8 ડિસેમ્બરે પેજ કમિટીની તાકાતનો પરચો મળી જશે

ભાજપ તરફી મતદાન કરવા બદલ મતદારોનો આભાર માનતા પાટીલ

1 min

બૂથ કેપ્ચરિંગ, બોગસ વોટિંગ, ધીમું મતદાન સહિત કોંગ્રેસની 36 ફરિયાદ

દરિયાપુર, જમાલપુર-ખાડિયામાં બૂથ કેપ્ચરિંગ કરી બોગસ વોટિંગની ફરિયાદ

બૂથ કેપ્ચરિંગ, બોગસ વોટિંગ, ધીમું મતદાન સહિત કોંગ્રેસની 36 ફરિયાદ

1 min

વડોદરા શહેર-જિલ્લામાં દારૂનો મુખ્ય સપ્લાયર લાલુ સિંધી ચંબામાંથી ઝબ્બે

કોર્ટ સમક્ષ હાજર રહેવા વોરંટ ઈશ્યૂ થતાં નાસી ગયો હતો લાલુ સિંધી રિસોર્ટમાં ખુરશી નાખીને બેઠો હતો ત્યારે જ પોલીસ ત્રાટકી, લાલુ સિંધી વિરૂદ્ધ 60 કેસ

વડોદરા શહેર-જિલ્લામાં દારૂનો મુખ્ય સપ્લાયર લાલુ સિંધી ચંબામાંથી ઝબ્બે

1 min

બાપુનગરના યુવકની હત્યા કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર

4 બૂટલેગરે અદાવતમાં હિસ્ટ્રીશીટરને ચપ્પાના ઘા માર્યા હતા આરોપી સામે ગંભીર ગુનો છે, તેની તપાસ ચાલી રહી છે, જામીન નહીં કોર્ટ

બાપુનગરના યુવકની હત્યા કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર

1 min

B.J. મેડિકલ કોલેજમાં M.D.માં અભ્યાસ કરતાં વધુ એક આશાસ્પદ તબીબનો આપઘાત

મોતનો ડોઝ કામનું ભારણ, માનસિક હેરાનગતિ કે અન્ય કારણસર આત્મહત્યા કર્યાની ચર્ચા છેલ્લા એક વર્ષમાં ત્રણથી વધારે વિદ્યાર્થીઓની આત્મહત્યાથી ચિંતા

B.J. મેડિકલ કોલેજમાં M.D.માં અભ્યાસ કરતાં વધુ એક આશાસ્પદ તબીબનો આપઘાત

1 min

રાજ્યમાં હથિયાર ઠાલવવાનો કારસો, 5 પિસ્ટલ સાથે 3 ઝડપાયા

અમદાવાદ-રાજકોટ વચ્ચે 100થી વધુ હથિયાર આપી ગેંગ બનાવી હતી

રાજ્યમાં હથિયાર ઠાલવવાનો કારસો, 5 પિસ્ટલ સાથે 3 ઝડપાયા

1 min

કાલોલના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ સામે હલ્લાબોલ,ગાડીના કાચનો કચ્ચરધાણ

પ્રભાતસિંહ ચૌહાણે સ્થાનિક એક એજન્ટને લાફો મારી દેતા મામલો બિચકયો હુમલા બાદ કાલોલના બુથો પરથી ભાજપના કાર્યકરો અદ્રશ્ય

કાલોલના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ સામે હલ્લાબોલ,ગાડીના કાચનો કચ્ચરધાણ

1 min

ચેરિટીના બહાને ધર્માંતરણ ન થવું જોઈએ: સપ્રીમ કોર્ટ

ધર્માંતરણ માટે લાલચ આપવી એ ખતરનાક બાબત છે

ચેરિટીના બહાને ધર્માંતરણ ન થવું જોઈએ: સપ્રીમ કોર્ટ

1 min

જી20માં ભારતના કાર્યકાળને સફળ બનાવવા તમામ પક્ષોને સહકારની PMની અપીલ

દેશ માટે ગર્વની બાબત છે અને તેની સફળતામાં દરેક વ્યક્તિ યોગદાન આપેઃ PM મમતા બેનરજી, નવીન પટનાયક તથા કેજરીવાલ સહિતના વિપક્ષના નેતાઓ હાજર રહ્યાં

જી20માં ભારતના કાર્યકાળને સફળ બનાવવા તમામ પક્ષોને સહકારની PMની અપીલ

1 min

શુભમન વન-ડે વર્લ્ડ કપમાં ઓપનર તરીકેનો પ્રબળ દાવેદારઃ યુવરાજ

ગિલે કોરોનાકાળમાં યુવરાજ પાસેથી ક્રિકેટના પાઠ શીખ્યા હતા

શુભમન વન-ડે વર્લ્ડ કપમાં ઓપનર તરીકેનો પ્રબળ દાવેદારઃ યુવરાજ

1 min

અક્ષય કરશે ‘ હેરા ફેરી ’? ફેન્સ થયા ખુશ

આખરે,‘ હેરા ફેરી 3'માં અક્ષય સામેલ થયો હોવાનો અહેવાલ સામે આવ્યો

અક્ષય કરશે ‘ હેરા ફેરી ’? ફેન્સ થયા ખુશ

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All