Madhya Gujarat Samay - December 05, 2022Add to Favorites

Madhya Gujarat Samay - December 05, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

December 05, 2022

વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના ખેરખાંઓની આજે અગ્નિપરીક્ષા

ભાજપને બેઠક સાચવવાની ભાંજગડ, કોંગ્રેસની વધુ બેઠક લાવવાની કવાયત અને આપના એન્ટ્રી લેવાના ગતકડાં વચ્ચે મતદાન થશે

વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના ખેરખાંઓની આજે અગ્નિપરીક્ષા

1 min

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50% મતદાનઃ 7 ડિસેમ્બરે પરિણામ

» મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું, ભાજપ અને આપ બંને પક્ષોએ ગરબડની કરી ફરિયાદ

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50% મતદાનઃ 7 ડિસેમ્બરે પરિણામ

1 min

મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે યથાવત્ રહેશે

રાજનીતિ ફેબ્રુઆરીમાં છત્તીસગઢમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે સક્રિય રીતે કામ કરો નહીંતર જે કામ કરવા માગે છે તેમના માટે પદ ખાલી કરોઃ ખડગેનો કડક મેસેજ

મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે યથાવત્ રહેશે

1 min

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50% મતદાનઃ 7 ડિસેમ્બરે પરિણામ

» મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું, ભાજપ અને આપ બંને પક્ષોએ ગરબડની કરી ફરિયાદ

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50% મતદાનઃ 7 ડિસેમ્બરે પરિણામ

1 min

ગંદકીની ટકોર બાદ વિદ્યાપીઠની છાત્રા પાસે હોસ્ટેલમાં સાફસફાઇશરૂ કરાવાઈ

કુલપતિની કડક શબ્દોમાં તાકીદ બાદ રવિવારે રજાના દિવસે પણ સફાઈ ઝુંબેશ

ગંદકીની ટકોર બાદ વિદ્યાપીઠની છાત્રા પાસે હોસ્ટેલમાં સાફસફાઇશરૂ કરાવાઈ

1 min

મતદારોને મતદાન કરતા રોકવા ફ્રીમાં અજમેર ટરનું આયોજન

વોટ્સએપ પર મેસેજ મોકલી મન્નત પૂરી થતાં ફ્રી ટૂર ગોઠવાઈ રવિવારે રાતે જુહાપુરાથી સ્લીપર બસમાં લઈ જવામાં આવશે તેમ જણાવ્યું હતું

મતદારોને મતદાન કરતા રોકવા ફ્રીમાં અજમેર ટરનું આયોજન

1 min

ભારતમાંથી ચાની આયાત કરવામાં UAE બીજા નંબરે

યુએઈએ ભારતમાંથી જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન 2.86 કરોડ કિગ્રા ચાની આયાત કરી

ભારતમાંથી ચાની આયાત કરવામાં UAE બીજા નંબરે

1 min

કોમોડિટીના ઘટતા ભાવ પર FMCG કંપનીઓ ભાવ ઘટાડે તેવી શક્યતા

ગ્રાહકોને આગામી સમયમાં આંશિક લાભ આપવા કંપનીઓની વિચારણા

કોમોડિટીના ઘટતા ભાવ પર FMCG કંપનીઓ ભાવ ઘટાડે તેવી શક્યતા

1 min

ઈરાનમાં મોરાલિટી પોલીસિંગનો અંતઃ બે મહિનાથી ચાલતા હિજાબ વિરોધી પ્રદર્શનો બાદ સરકાર થાકી

અત્યાર સુધીમાં લગભગ 300 લોકોનાં મોત થયા છે

ઈરાનમાં મોરાલિટી પોલીસિંગનો અંતઃ બે મહિનાથી ચાલતા હિજાબ વિરોધી પ્રદર્શનો બાદ સરકાર થાકી

1 min

મહારાષ્ટ્રમાં બે સગી બહેનો એક પુરુષને પરણીઃ લગ્નનો વીડિયો વાયરલ

ચર્ચાસ્પદ બન્ને બહેનો આઈટી એન્જિનિયર છે, વરરાજા સામે પોલીસે કેસ કર્યો

મહારાષ્ટ્રમાં બે સગી બહેનો એક પુરુષને પરણીઃ લગ્નનો વીડિયો વાયરલ

1 min

વરરાજાએ વરમાળા પહેરાવતાની સાથે જ નવવધૂનું મૃત્યુ થયું

લખનઉની કરૂણાંતિકાઃ બ્લેડપ્રેશર ઓછું થઈ જવાને કારણે મૃત્યુ થયાનું તારણ

વરરાજાએ વરમાળા પહેરાવતાની સાથે જ નવવધૂનું મૃત્યુ થયું

1 min

માલપુરના અણીયોર નજીક સ્થાનિકોએ સરપંચ લખેલી દારૂ ભરેલી કાર ઝડપી

વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિક એક ઉમેદવારનું નામ પણ બોલતા ગરમાવો

માલપુરના અણીયોર નજીક સ્થાનિકોએ સરપંચ લખેલી દારૂ ભરેલી કાર ઝડપી

1 min

‘ડન્કી’માં અમદાવાદી અભિજાતની સ્ટોરી પર કિંગ ખાન આફરિન

ડાયરેક્ટર હિરાની અને અભિજાતે 3 ઈડિયટ્સ, મુન્નાભાઈ જેવી હિટ ફિલ્મો આપી છે

‘ડન્કી’માં અમદાવાદી અભિજાતની સ્ટોરી પર કિંગ ખાન આફરિન

1 min

ધોરાજીમાં પત્નીની જગ્યાએ BLOનું કામ કરનાર પતિ સાણસામાં, શિક્ષિકા પત્ની સસ્પેન્ડ

શિક્ષિકાના પતિ સામે પગલાં ભરવા કલેક્ટર દ્વારા રિપોર્ટ કરાયો

ધોરાજીમાં પત્નીની જગ્યાએ BLOનું કામ કરનાર પતિ સાણસામાં, શિક્ષિકા પત્ની સસ્પેન્ડ

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All