Madhya Gujarat Samay - November 23, 2022Add to Favorites

Madhya Gujarat Samay - November 23, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

November 23, 2022

જંગી બહુમતિથી ભાજપનો વિજય નિશ્ચિત: કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર

♦ ડબલ એન્જિનની સરકારની કામગીરીના આધારે મતદારો પાસે વોટ માગવા કાર્યકરોને જણાવ્યું

જંગી બહુમતિથી ભાજપનો વિજય નિશ્ચિત: કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર

1 min

લુડો, ટૂથબ્રશ, ફોન ચાર્જર જેવા ચિહ્નો સાથે અપક્ષો ચૂંટણી લડશે

આગવી ઓળખ અમદાવાદની 21 બેઠક પર મોટી સંખ્યામાં નોંધાયેલા અપક્ષ ઉમેદવારોએ રસપ્રદ ચિહ્નોની પસંદગી કરી અનાનસ, તરબુચ, સફરજન જેવા ફળ તો કેપ્સીકમની પણ ચૂંટણી ચિહ્ન તરીકે પસંદગી

લુડો, ટૂથબ્રશ, ફોન ચાર્જર જેવા ચિહ્નો સાથે અપક્ષો ચૂંટણી લડશે

1 min

‘બધા મને પારકો ગણે છે’ અલ્પેશ ઠાકોરનું દર્દ છલક્યું

‘તમે મને પોતાનો માન્યો હોય તો મારાં ઠાકોર સેનાના છોકરાઓને પણ પોતાનો માની લેજો’

‘બધા મને પારકો ગણે છે’ અલ્પેશ ઠાકોરનું દર્દ છલક્યું

1 min

કિડની જેવા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીની નોંધણી માટે ‘ડોમિસાઇલ’ની જોગવાઇને હાઇકોર્ટે રદ કરી

‘ડોમિસાઇલ’ હોય તેવા દર્દીઓને કાયદા મુજબ પ્રાથમિકતા આપવાની જોગવાઇ ગેરકાયદે: HC

કિડની જેવા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીની નોંધણી માટે ‘ડોમિસાઇલ’ની જોગવાઇને હાઇકોર્ટે રદ કરી

1 min

ગુજરાત યુનિવર્સિટીમાં Ph.Dમાં ખોટા પ્રવેશના મુદ્દે ABVPના દેખાવો

ગતવર્ષે પીએચડીમાં એન્ટ્રન્સ દરમિયાન આ કોર્સનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો પરંતુ પાછળથી સીધા પ્રવેશ ફાળવી દીધાની રજૂઆત એબીવીપીએ કુલપતિને આવેદનપત્ર આપીને તાકીદે પગલાં લેવા અન્યથા આંદોલનની ચીમકી

ગુજરાત યુનિવર્સિટીમાં Ph.Dમાં ખોટા પ્રવેશના મુદ્દે ABVPના દેખાવો

1 min

કોંગ્રેસના કામિનીબા રાઠોડ,એ.જે.પટેલ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

કોંગ્રેસમાંથી નેતાઓ, આગેવાનોનો ભાજપમાં જોડાવાનો સીલસીલો જારી પ્રદેશ મહામંત્રી રજની પટેલ તથા પ્રદીપસિંહ વાઘેલાએ તમામને આવકારી ખેસ અને ટોપી પહોરાવી સ્વાગત કર્યું

કોંગ્રેસના કામિનીબા રાઠોડ,એ.જે.પટેલ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

1 min

સાત શ્રમિકોનાં મોતનો મામલોઃ ત્રણ આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

સાપરાધ મનુષ્યવધની કલમ મુજબ પ્રથમદર્શી ગુનો બને છે

સાત શ્રમિકોનાં મોતનો મામલોઃ ત્રણ આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

1 min

જીએસટીના આરોપીને એટીએસએ પકડતા મેટ્રો કોર્ટે ખુલાસો પડ્યો

» એટીએસને નોટિસ, આજે કોર્ટમાં ખુલાસો કરવા નિર્દેશ આપ્યો

જીએસટીના આરોપીને એટીએસએ પકડતા મેટ્રો કોર્ટે ખુલાસો પડ્યો

1 min

કાર સોસાયટીમાં ચલાવવાના મામલે તકરાર બાદ બટલેગરે તોડકોડ મચાવી

બૂટલેગર નશાની હાલતમાં બંગ્લોઝમાં ઘૂસી ગયો, મહિલાઓને ધમકી આપી બૂટલેગરની હરકતો રેકોર્ડ કર્યા બાદ વાઈરલ, ફરિયાદ નોંધી .

કાર સોસાયટીમાં ચલાવવાના મામલે તકરાર બાદ બટલેગરે તોડકોડ મચાવી

1 min

શિક્ષણ બોર્ડના ધો-10, 12ના ફોર્મ ભરવામાં સર્વર ડાઉન થતાં મશ્કેલી

વારંવાર સર્વર ડાઉન થઈ જતું હોવાથી શાળાઓ નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરી શકશે નહીં > વહીવટી કર્મચારી મંડળે બોર્ડ સમક્ષ સર્વર યોગ્ય રીતે ચાલે તે માટે રજૂઆત કરી

શિક્ષણ બોર્ડના ધો-10, 12ના ફોર્મ ભરવામાં સર્વર ડાઉન થતાં મશ્કેલી

1 min

ગોધરા કલેકટર કચેરી બહાર બીજા દિવસે પણ ધરણાં પ્રદર્શન

» બપોર બાદ ટોળાએ હાઈવે ઉપર કર્યો ચક્કાજામ

ગોધરા કલેકટર કચેરી બહાર બીજા દિવસે પણ ધરણાં પ્રદર્શન

1 min

ભાવનગરમાં GST ચોરી મામલે વિભાગના બે કર્મચારીની ધરપકડ

» જીએસટી બિલ મળી આવ્યું ન હતું : અધિકારીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે

ભાવનગરમાં GST ચોરી મામલે વિભાગના બે કર્મચારીની ધરપકડ

1 min

વડોદરાની 10 અને દાહોદની 6 બેઠકો માટે વડાપ્રધાન મોદીની આજે પ્રચારસભાઓ

નવલખી મેદાન તથા દાહોદ તાલુકાના ડોકીના મેદાન ખાતે જનસભાનું આયોજન

વડોદરાની 10 અને દાહોદની 6 બેઠકો માટે વડાપ્રધાન મોદીની આજે પ્રચારસભાઓ

1 min

દીવના દરિયા કાંઠે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું હોવર ક્રાફટ નિહાળવા પર્યટકો ઊમટ્યા

નેવીની તાકાત દરિયાનો રાજા કહેવાતું હોવર ક્રાફટ મુંબઈથી 12 ક્રુમેમ્બરો સાથે દિવના ઘોઘલાના દરિયા કિનારે આવી પહોંચ્યું

દીવના દરિયા કાંઠે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું હોવર ક્રાફટ નિહાળવા પર્યટકો ઊમટ્યા

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All