Madhya Gujarat Samay - August 18, 2022
Madhya Gujarat Samay - August 18, 2022
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
August 18, 2022
ઈન્સ્ટાગ્રામ પર પાડોશી યુવતીની પ્રોફાઈલ બનાવનાર ઝડપાયો
» અમદાવાદ સાઇબર ક્રાઇમ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી
1 min
જેઠવા હત્યા કેસમાં શિવા સોલંકીની જામીન અરજીમાં HC સમક્ષ સુનાવણી
» CBI એ કેટલાક વાંધા ઉઠાવતા આ કેસની વધુ સુનાવણી 29 ઓગસ્ટે
1 min
પાંચ વર્ષ રિલેશનમાં રહ્યા બાદ મહિલાએ કરેલી રેપની ફરિયાદમાં આરોપીને જામીન
મહિલા પોલીસ સ્ટેશનમાં રેપ સહિતના ગુના હેઠળ નોંધાયેલી ફરિયાદનો મામલો
1 min
રાજ્યની બાયોટેકનોલોજી યુનિ.માં MSC અભ્યાસક્રમની નવી બેંચ શરૂ થશે
GBUની ફેકલ્ટીઝ દેશ અને વિશ્વની કેટલીક અગ્રણી બાયોટેકનોલોજી સંસ્થાઓમાંથી પસંદ કરવામાં આવી છે
1 min
ધ્રોલના ભૂચર મોરીના મેદાનમાં આજે 5000 રાજપૂતો તલવાર રાસથી વર્લ્ડ રોકર્ડ સ્થાપશે
> અશ્વદોડ, તલવાર રાસ સહિત શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે
1 min
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વધુ એક વાર વિલંબ થવાની શક્યતા
અધ્યક્ષ પદ સ્વીકારવા રાહુલ ગાંધીએ સ્પષ્ટ વલણ નહીં દાખવતા
1 min
ભારતીય પુરૂષ ક્રિકેટ FTP: 38 ટેસ્ટ, 42 વન-ડે અને 61 ટી20 રમાશે
ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન નહીં
1 min
અદાણી ગ્રુપની ટી20 ટીમમાં જોર્ડન, લિન, બેન્ટોન, હેતમાયરનો સમાવેશ
ગલ્ફ જાયન્ટ્સે યુએઈ ટી20 લિગ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી
1 min
કાર્તિક સાથે ફોટો પડાવીને અનુપમ ખેરે અક્ષય-આમિર પર કટાક્ષ કર્યો?
સમય બદલાઈ રહ્યો છે,ફિલ્મના કલેક્શન આધારે હું અને કાર્તિક આર્યન સુપરસ્ટાર અનપમ ખેર
1 min
ઈતિહાસ પર ફરી આફરિન બાહુબલિ અને RRR બાદ રાજામૌલિ 1770 લાવશે
બંકિમચંદ્ર ચેટરજીની નોવેલ આનંદમઠપર ફિલ્મ બનાવવાનું એલાન
1 min
ડર્ટી પિક્ચરની સીક્વલ માટે એકતા કપૂરે તૈયારી શરૂ કરી
વિદ્યા બાલનને રીપ્લેસ કરવા કંગનાએ ના પાડી દેતાં હવે તાપસી અને ક્રિતિ સેનન વચ્ચે સ્પર્ધા
1 min
નડિયાદમાં 90 લાખના ખર્ચે બનાવેલો માર્ગ વરસાદમાં ધોવાતાં બિસ્માર બન્યો
સમયમર્યાદા વિતે તે પૂર્વે જ તૂટી ગયો હોવાથી ફરીથી નવો માર્ગ બનાવવામાં આવે તેવી માંગણી કરાઈ
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only