Madhya Gujarat Samay - August 09, 2022Add to Favorites

Madhya Gujarat Samay - August 09, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 5 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

August 09, 2022

ઈસનપુરનું બનારસી ભજિયાં હાઉસ સીલ ખાધતેલ ભજિયાં તળવાલાયક ન હતું

ચીજવસ્તુ તળવા માટે એકનાં એક તેલનો વારંવાર ઉપયોગ કરવાનું પ્રમાણ વધુ

ઈસનપુરનું બનારસી ભજિયાં હાઉસ સીલ ખાધતેલ ભજિયાં તળવાલાયક ન હતું

1 min

ફ્લેટ-કોમ્પ્લેક્સને BU છે કે નહીં તે મોબાઇલ એપમાં ચેક કરી શકાશે

નવી વ્યવસ્થા : શહેરમાં વધુ 26 જૂના ફ્લેટ રિડેવલપમેન્ટ માટે તૈયાર : મ્યુનિ.માં પ્લાન મૂકાયા લોકો માટે સરળતા વધશે

ફ્લેટ-કોમ્પ્લેક્સને BU છે કે નહીં તે મોબાઇલ એપમાં ચેક કરી શકાશે

2 mins

1991ના લઠ્ઠાકાંડનો કેસ 31 વર્ષ બાદ 2022માં સેશન્સ કોર્ટમાં કમિટ થયો . મોટા ભાગના આરોપીઓના મોત

કાલુપુરમાં 31 વર્ષ પહેલાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 22 લોકોના મોત થયા હતા

1991ના લઠ્ઠાકાંડનો કેસ 31 વર્ષ બાદ 2022માં સેશન્સ કોર્ટમાં કમિટ થયો . મોટા ભાગના આરોપીઓના મોત

2 mins

શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ગુજરાતઃ નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ

ક્વોલિફાઈડ શૈક્ષણિક સ્ટાફ સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાને કારણે વાલીઓને સરકારી શાળાઓ-કોલેજો પર વિશ્વાસ વધ્યો

શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ગુજરાતઃ નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ

4 mins

જે લોકો પ્રભુને રોજ પ્રાર્થના કરે છે, તેવા લોકો માટે પ્રભુ હંમેશા આશીર્વાદ મોકલે છે

વિશ્વને અવનવી અગણિત શોધો આપીને વિશ્વ માનવીઓના જીવનને સરળ બનાવવામાં જિસસના અનુયાયીઓએ બહુ જ મોટો ફાળો આપ્યો છે

જે લોકો પ્રભુને રોજ પ્રાર્થના કરે છે, તેવા લોકો માટે પ્રભુ હંમેશા આશીર્વાદ મોકલે છે

3 mins

બીજી લપ્પન છપ્પન છોડો, આ ‘લમ્પી’ વાયરસને અહીંથી કાઢવાનું હવે કંઇક કરો

ભાઇ નીતીશની સામે એકનાથ કોઇ મળતો નથી, સુશીલ નહીં બધે સંજય જેવાઓ તેજસ્વી બની બેઠેલા જણાય છે

બીજી લપ્પન છપ્પન છોડો, આ ‘લમ્પી’ વાયરસને અહીંથી કાઢવાનું હવે કંઇક કરો

5 mins

રેપો રેટ ભલે વધ્યો, RBIની મોનેટરી પોલિસી કમિટી ટૂંકા ગાળાનું દુઃખ પણ લાંબે ગાળે સુખ આપશે

MPC જ્યારે વ્યાજદર અંગે નિર્ણય કરે ત્યારે ફુગાવાના દરને 2 % થી 6 % સુધીની મર્યાદામાં રાખવાનો લક્ષ્યાંક હોય છે : ભારતની નાણાકીય નીતિનું માળખું માત્ર લોકશાહીયુક્ત નહિ પરંતુ સંપૂર્ણ પારદર્શક અને સાતત્યવાળું બન્યું છે, જેનો લાંબા ગાળે ઘણો ફાયદો થશે

રેપો રેટ ભલે વધ્યો, RBIની મોનેટરી પોલિસી કમિટી ટૂંકા ગાળાનું દુઃખ પણ લાંબે ગાળે સુખ આપશે

3 mins

વડોદરામાં શંકાસ્પદ ડ્રગ્સના ઓવરડોઝમાં નિવૃત્ત લશ્કરી જવાનના દીકરાનું મોત

ફ્લેટની બાજુમાં શેડ ઉપરથી ડ્રગ્સ લેવાની સીરીજ, ઉંઘની ગોળીઓ મળી આવી

વડોદરામાં શંકાસ્પદ ડ્રગ્સના ઓવરડોઝમાં નિવૃત્ત લશ્કરી જવાનના દીકરાનું મોત

1 min

ઉ.ગુ.માં મેઘરાજાની જમાવટ: ૩ ઈંચ વરસાદ

હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ, ભીલડીમાં એક કલાકમાં ત્રણ ઇંચ, લાખણીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો

ઉ.ગુ.માં મેઘરાજાની જમાવટ: ૩ ઈંચ વરસાદ

1 min

હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં બંધઃ ઉકાઈ ડેમની સપાટી 334 ફુટને પાર

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી વરસાદની આગાહી

હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં બંધઃ ઉકાઈ ડેમની સપાટી 334 ફુટને પાર

1 min

વડોદરામાં તિરંગાના ગૌરવગાન સાથે મુખ્યમંત્રીની પદયાત્રા

દેશ માટે સમર્પિત થવાનો જુસ્સો કાયમી રાખવાનું આહ્વાન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડોદરામાં તિરંગાના ગૌરવગાન સાથે મુખ્યમંત્રીની પદયાત્રા

1 min

રિલાયન્સ ટેલિકોમની સફળતાનું ન્યૂ એનર્જી ક્ષેત્રે પુનરાવર્તન કરશેઃ મુકેશ અંબાણી

ન્યૂ એનર્જી ક્ષેત્રનું ગ્રોથ એન્જિન આગામી 5-7 વર્ષમાં અમારા હાલના તમામ ગ્રોથ એન્જિન કરતાં પણ વધુ ગ્રોથ દર્શાવશેઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન

રિલાયન્સ ટેલિકોમની સફળતાનું ન્યૂ એનર્જી ક્ષેત્રે પુનરાવર્તન કરશેઃ મુકેશ અંબાણી

2 mins

અજય પટેલની ફીડેના ઝોન પ્રેસિડેન્ટ તરીકે બિનહરીફ વરણી

ફીડે દ્વારા ભારતને એશિયા ઝોન 3.1.7નો અલગ દરજ્જો આપવામાં આવ્યો છે.

અજય પટેલની ફીડેના ઝોન પ્રેસિડેન્ટ તરીકે બિનહરીફ વરણી

1 min

ટોરેન્ટ પાવરના બોર્ડમાં વરુણ મહેતાની ડિરેક્ટર તરીકે નિમણૂક

વરુણ મહેતાએ તેમની કારકિર્દીની શરૂઆત રિન્યૂએબલ્સથી કરી હતી

ટોરેન્ટ પાવરના બોર્ડમાં વરુણ મહેતાની ડિરેક્ટર તરીકે નિમણૂક

1 min

ભારતનો વિન્ડિઝ સામે પાંચમી ટી20માં વિજય, શ્રેણી 4-1થી જીતી

વિન્ડિઝની ટીમે 16 ઓવરમાં 100 રનમાં આઉટ થતાં ભારતનો ભવ્ય વિજય થયો હતો.

ભારતનો વિન્ડિઝ સામે પાંચમી ટી20માં વિજય, શ્રેણી 4-1થી જીતી

1 min

ટેબલ ટેનિસમાં શરથ કમલે 16 વર્ષે ગોલ્ડ જીત્યો

શરથે મેન્સ સિંગલ્સ ફાઇનલમાં ઈંગ્લેન્ડના પિચફોર્ડને 11-13, 11-7, 11-2, 11-6, 11-8થી હરાવ્યો

ટેબલ ટેનિસમાં શરથ કમલે 16 વર્ષે ગોલ્ડ જીત્યો

1 min

જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતાં એશિયા કપમાંથી બહાર

બુમરાહની ઈજા વધુ ગંભીર નથી તેમ છતાં એશિયા કપમાંથી તેને બહાર કરવાનો નિર્ણય લેવાયો છે.

જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતાં એશિયા કપમાંથી બહાર

1 min

એશિયા કપઃ કોહલી, કે એલ રાહુલનું ટીમમાં પુનરાગમન

15 સભ્યોની ટીમ જાહેર, ઐયર તથા ચાહર અનામત ખેલાડી રહેશે

એશિયા કપઃ કોહલી, કે એલ રાહુલનું ટીમમાં પુનરાગમન

1 min

મહારાષ્ટ્રની શિંદે સરકાર કેબિનેટનું આજે વિસ્તરણ

ભાજપ- શિંદે જૂથના 7-7 મંત્રીઓ શપથ લેશે, ફડણવીસ પાસે ગૃહ વિભાગ રહેશે

મહારાષ્ટ્રની શિંદે સરકાર કેબિનેટનું આજે વિસ્તરણ

1 min

ઉડ્ડયન ક્ષેત્ર બે વર્ષમાં એક લાખ લોકોને રોજગારી આપશે

એવિએશન અને એરોનોટિકલ ઉત્પાદન ક્ષેત્રને ૨૦૨૪ સુધીમાં કુલ ૩.૫ લાખ લોકોની જરૂર પડશે

ઉડ્ડયન ક્ષેત્ર બે વર્ષમાં એક લાખ લોકોને રોજગારી આપશે

1 min

સરમુખત્યાર સરકાર સામે ‘કરો યા મરો’ જેવા આંદોલનની જરૂરઃ રાહુલ

સરમુખત્યારશાહી, મોંઘવારી અને બેરોજગારીએ ભારત છોડવું જ પડશે

સરમુખત્યાર સરકાર સામે ‘કરો યા મરો’ જેવા આંદોલનની જરૂરઃ રાહુલ

1 min

એશિયામાં શરણાર્થીઓને સમાવતા ટોચના ત્રણ દેશમાં ભારતનો સમાવેશ

2020માં ભારતમાં ઇન્ટરનેશનલ માઇગ્રન્ટની સંખ્યા 48.78 લાખ હતી

એશિયામાં શરણાર્થીઓને સમાવતા ટોચના ત્રણ દેશમાં ભારતનો સમાવેશ

1 min

નોઈડાના શ્રીકાંત ત્યાગી પર રૂ. 25000 ઈનામની જાહેરાત

ત્યાગીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવાયું

નોઈડાના શ્રીકાંત ત્યાગી પર રૂ. 25000 ઈનામની જાહેરાત

1 min

રાજામૌલિ સાથે કામ એટલે એક સાથે 25 ફિલ્મ કરી હોય તેવું લાગેઃ મહેશબાબુ

મહેશબાબુના જન્મદિન નિમિત્તે 2003માં રિલીઝ થયેલી ફિલ્મના સ્પેશિયલ શો યોજાયા

રાજામૌલિ સાથે કામ એટલે એક સાથે 25 ફિલ્મ કરી હોય તેવું લાગેઃ મહેશબાબુ

1 min

શેહનાઝ ગિલથી સલમાન નારાજ? ભાઈજાનમાંથી હકાલપટ્ટી?

અરિજિત સિંહ,સંજય લીલા ભણસાલી અને જોન અબ્રાહમ જેવા નિકટના મિત્રો બાદ વધુ એક સ્ટાર સલમાનના ગુસ્સાનો ભોગબન્યાની ચર્ચા

શેહનાઝ ગિલથી સલમાન નારાજ?  ભાઈજાનમાંથી હકાલપટ્ટી?

2 mins

આલિયાનું કિંગ ખાન સાથે સ્પેશિયલ બોન્ડિંગ

ભવિષ્યમાં સિલ્વરસ્ક્રીન શેર કરવાની સાથે પ્રોડ્યુસર તરીકે સાથે કામ કરવા તૈયાર

આલિયાનું કિંગ ખાન સાથે સ્પેશિયલ બોન્ડિંગ

2 mins

બોયકોટ રક્ષાબંધન ટ્રેન્ડની સામે અક્ષય કુમારે આપ્યો જવાબ

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન અને આમિરખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે

બોયકોટ રક્ષાબંધન ટ્રેન્ડની સામે અક્ષય કુમારે આપ્યો જવાબ

1 min

‘લાઈગર’ને લઈને એક્સાઈટેડ વિજય દેવરકોન્ડા

પાન ઈન્ડિયા ફિલ્મમાં માઈક ટાયસન સાથે પણ એક્શન કરતો જોવા મળશે વિજય

‘લાઈગર’ને લઈને એક્સાઈટેડ વિજય દેવરકોન્ડા

2 mins

NSDCના સહયોગથી ઇરમા દ્વારા ગ્રામીણ સાહસોને પ્રોત્સાહન પુરું પાડશે

કૌશલ્ય તાલીમ દ્વારા ગ્રામીણ સમુદાયોમાં સ્ટાર્ટઅપ વૃદ્ધિને વેગ આપવા માટે - એમઓયુ કરાયા

NSDCના સહયોગથી ઇરમા દ્વારા ગ્રામીણ સાહસોને પ્રોત્સાહન પુરું પાડશે

1 min

નડિયાદમાં મકાનની જર્જરીત બાલ્કનીનો સ્લેબ તૂટતાં નાસભાગ

કાટમાળ નીચે ઉભેલી કાર ઉપર પડતાં ભારે નુકસાન, જાનહાનિ ટળી

નડિયાદમાં મકાનની જર્જરીત બાલ્કનીનો સ્લેબ તૂટતાં નાસભાગ

1 min

આણંદમાં વેટરનરી ઇન્ટર્નશિપ ભથ્થામાં વધારાની હડતાળ સતત આઠમાં દિવસે યથાવત્

વેટરનરી ઈન્ટર્નશિપ ભથ્થુ જે હાલ રૂ. ૪૨૦૦ મળે છે, વધારીને ૧૮૦૦૦ કરવાની માંગ છે

આણંદમાં વેટરનરી ઇન્ટર્નશિપ ભથ્થામાં વધારાની હડતાળ સતત આઠમાં દિવસે યથાવત્

1 min

વડતાલ સ્વામિ. મંદિર દ્વારા આંબાની 5600 કલમોનું વિતરણ કરવામાં આવ્યું

૧૫૦થી વધુ ગામડાઓમાં રહેતા લોકોને વલસાડની કેસર કેરીની કલમોની ચાર ફૂટના છોડ આપવામાં આવ્યા છે.

વડતાલ સ્વામિ. મંદિર દ્વારા આંબાની 5600 કલમોનું વિતરણ કરવામાં આવ્યું

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All