Madhya Gujarat Samay - August 05, 2022
Madhya Gujarat Samay - August 05, 2022
Go Unlimited with Magzter GOLD
Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Madhya Gujarat Samay
In this issue
August 05, 2022
હેરાલ્ડ કેસમાં ઇડીને હવાલાની લિન્ક મળીઃ ખડગેની 7 કલાક પૂછપરછ કરાઈ
સોનિયા-રાહુલનાં નિવેદનોની ફેરચકાસણી થશેઃ ત્રાહિત પક્ષો અને કંપની વચ્ચે હવાલાના પુરાવા મળ્યાઃ કોંગ્રેસના નેતાઓની મુશ્કેલી વધી શકે
3 mins
અમિતભાઈ રાષ્ટ્રીય નેતા છે, તેમણે ભાજપના અનેક નેતાને CM બનાવ્યાં છે
ગુજરાતમાં અમિત શાહને સીએમનો ચહેરો બનાવાશે? કેજરીવાલનો સવાલ
1 min
ગો-ફર્સ્ટની અમદાવાદથી ચંદીગઢની ફ્લાઈટને બર્ડ હિટ, ઈમરજન્સી લેન્ડિંગ
બર્ડ હિટને કારણે ફ્લાઈટમાં સવાર 100થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટયા
1 min
મ્યુનિ.ની કંગાળ હાલત : રોજબરોજના ખર્ચ માટે 350 કરોડની લોન લેવી પડશે
તિજોરી ખાલી: ગ્રીન પ્રોજેકટના નામે 460 કરોડ ખર્ચવા કેન્દ્ર સરકાર પાસેથી 50 ટકા લેવા 200 કરોડનાં બોન્ડ બહાર પાડશે: આમ છતાં મ્યુનિ. ઉપર એકંદરે રૂ. 800 કરોડ જેટલું દેવું ગણી શકાય
2 mins
રાણીપમાં એસેન્સ, સસ્તો દારૂ નાખી સ્કોચ બનાવવાનું કૌભાંડ
છ મહિનાથી વેપલો ચાલતો હતો, 1ની ધરપકડ, 1 ફરાર
1 min
અદાણી એન્ટરપ્રાઈસીસનો Q1 નેટ પ્રોફિટ 76% ઉછળીને રૂ. 469 કરોડ
કંપનીની આવક ત્રણ ગણાથી પણ વધુ વધીને રૂ. 41,066 કરોડ થઈ
2 mins
PACLની મિલકતોના વેચાણમાંથી રૂ. 878.20 કરોડ મળ્યા
કંપનીથી છેતરાયેલા 1.5 કરોડ રોકાણકારોએ રિફંડની માંગણી કરી
1 min
અસલી શિવસેનાના મુદ્દે હાલમાં નિર્ણય ન કરવા ચૂંટણીપંચને સુપ્રીમનો આદેશ
ઉદ્ધવ ગ્રૂપને હાલ રાહત, કેસ બંધારણીય ખંડપીઠને સોંપવા સોમવારે નિર્ણય
1 min
પાંચ વર્ષમાં 1.29 કરોડ લોકોએ NOTA દબાવ્યું
બિહારના મતદારોએ નોટાનો સૌથી વધુ ઉપયોગ કર્યો
1 min
મૂકબધિર-મંદબુદ્ધિની સગીરા પર બળાત્કાર ગુજારનાર શિક્ષકનો આપઘાત
છોટાઉદેપુર જિલ્લાના નાનકડા ગામમાં આઠ દિવસ અગાઉ બળાત્કારની ઘટના બની હતી
1 min
હરામીનાળામાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ, ઘૂસણખોરો ફરાર
બોટમાંથી માછીમારી માટેની સામગ્રી સિવાય કંઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી
1 min
રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્યમંત્રીએ સુરતથી શુભારંભ કરાવ્યો
રાજ્યની 8 મહાપાલિકામા તા.4 થી 12 ઓગષ્ટ દરમિયાન ‘તિરંગા પદયાત્રા’ યોજાશે
1 min
સુરતના કુડસદ રેલવે સ્ટેશન નજીક મોડી રાત્રે માલગાડીમાં આગ ફાટી નીકળી
નવજીવન - લોકશક્તિ સહિત ચાર ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો
1 min
રાજ્યમાં મેઘમહેર, વડાલીમાં 4 ઈંચ
ખેડાના કપડવંજમાં ત્રણ ઈંચ, વડગામમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો
1 min
હરમનપ્રીતની હેટ્રિક સાથે ભારતે હોકીમાં વેલ્સને 4-1થી પછાડ્યું
ભારતીય પુરૂષ હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ
1 min
હિમા દાસ 200 મીટરની સેમિ.માં, મંજૂ હેમર થ્રોની ફાઈનલમાં
હિમા 23.42 સેકન્ડમાં ઘેડ પૂરી કરીને ટોપ 16માં પહોંચવામાં સફળ
1 min
વેઈટલિફ્ટિંગમાં ગુરદીપના બ્રોન્ઝ સાથે ભારતે કુલ 10 મેડલ જીત્યા
ગુરદીપ સિંઘે હેવીવેઈટ કેટેગરીમાં ભારત માટે સૌપ્રથમ મેડલ મેળવ્યો
1 min
ભારતીય વિમેન્સ ટીમ બાર્બાડોઝને 100 રનથી હરાવીને સમિકાઈનલમાં પહોંચી
જેમિમાહના 56* અને રેણુકાની ચાર વિકેટ, ભારતના 162/4 સામે બાર્બાડોઝ 62/8
1 min
તેજસ્વિન શંકરે હાઈજમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
તેજસ્વિને 2.22 મીટરની છલાંગ સાથે ઊંચી કૂદમાં દેશને સૌપ્રથમ મેડલ જીતાડ્યો
2 mins
ફિલ્મના રાઈટર્સને સૌથી વધુ ફી મેળવી જોઈએઃ અક્ષય કુમાર
8 કલાકની શિફ્ટમાં 14થી 15 કલાકનું કામ કરે છે અક્કી
1 min
ગૌરી ખાન સાથે કેટરિનાનો સ્પેશિયલ પ્રોજેકટ
ફ્લોરલ ડ્રેસમાં ફોટોશૂટ સાથે કેટરિનાએ સસ્પેન્સ ઊભું કર્યું
1 min
રણવીરને ફરી ન્યૂડ થવા PETAની ઓફર બધા
પ્રાણીઓ પાસે સરખા અંગ છે, તેવા મેસેજ સાથે શાકાહારને પ્રોત્સાહન આપવામાં આવશે
1 min
હર ઘર તિરંગા એન્થેમમાં બિગ બી-પ્રભાસનો સમાવેશ
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારત સરકારે બનાવેલા વીડિયોમાં પોપ્યુલર એક્ટર્સ અને પ્લેયર્સે કરી અપીલ
1 min
કલાકારો માટે થીએટર જ મંદિર હોય છેઃ પ્રભાસ
આ સાથે જ,રશ્મિકા મંદાનાને ‘મોસ્ટ વોન્ટેડ હિરોઈન' ગણાવી
1 min
‘બ્રહ્માસ્ત્ર’ની કાસ્ટમાં પોતાનું નામ જોઈને ચોંક્યો દિવ્યેન્દુ
ફિલ્મના પહેલા ભાગનો હિસ્સો હોવાની અફવાને રદિયો આપ્યો
1 min
શાહરુખ પહેલા ‘મન્નત' સલમાન ખરીદવાનો હતો?
પિતાએ મોટો બંગલો ખરીદવાની મનાઈ કરતા વિચાર માંડી વાળ્યો
1 min
ખેડાના ગામડાઓનો માર્ગ બિસ્માર, ગ્રામજનોમાં ભારે રોષ
રસ્તા અંગે ઘટતું કરવા સ્થાનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી, કંપનીઓ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ
1 min
કાસોર(ભાલેજ)માં ઝાડાઉલટીનો વાવર 50થી વધુ કેસ મળતાં તંત્ર દોડતુ થયુ
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે ગામમાં પહોંચી જઇ પીવાના પાણીના નમુના લીધા
1 min
લમ્પી વાયરસઃ આણંદના 79 ગામના 147 પશુને અસર
રોગનું સંક્રમણ વધે નહીં તે માટે રસીકરણની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈઃ 9193 પશુઓનું રસીકરણ કરાયું
2 mins
કઠલાલના ચરેડમાંથી 3 કિલો 530 ગ્રામ ગાંજા સાથે એક ઝબ્બે
કુલ રૂપિયા 25,800 ના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only