Madhya Gujarat Samay - July 29, 2022Add to Favorites

Madhya Gujarat Samay - July 29, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

July 29, 2022

ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના કલપતિની નિમણૂકને હાઇકોર્ટમાં પડકાર

હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને કુલપતિ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી

ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના કલપતિની નિમણૂકને હાઇકોર્ટમાં પડકાર

1 min

રાજપથ ક્લબમાં મેમ્બર્સ પાવર પેનલના અજય પટેલ, જગદીશ પટેલ બિનહરીફ

ક્લબના વહીવટમાં મેમ્બર્સ પાવર પેનલની સત્તા અને શાસન અકબંધ

રાજપથ ક્લબમાં મેમ્બર્સ પાવર પેનલના અજય પટેલ, જગદીશ પટેલ બિનહરીફ

1 min

સેન્સેક્સમાં ત્રણ મહિનાનો મોટો ઊછાળોઃ રૂપિયો 26 પૈસા સુધર્યો

એફપીઆઈ પાછાં ફરતાં સેન્સેક્સમાં 1041 પોઇન્ટનો ઊછાળો

સેન્સેક્સમાં ત્રણ મહિનાનો મોટો ઊછાળોઃ રૂપિયો 26 પૈસા સુધર્યો

1 min

જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે 1.5 લાખ વૃક્ષનું ઉપવન તૈયાર થશે

રવિવારે 75 હજાર વૃક્ષારોપ સાથે 75 હજાર તિરંગાઓનું વિતરણ થશે

જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે 1.5 લાખ વૃક્ષનું ઉપવન તૈયાર થશે

1 min

એપિલેપ્સીમાં યોગ્ય જાણકારી અગમચેતી સર્વાધિક આવશ્યક

એપિલેપ્સી, અર્થાત સાદી ભાષામાં જેને વાઈ-ખેંચફીટ-આંચકી-સિઝર્સ-મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે

એપિલેપ્સીમાં યોગ્ય જાણકારી અગમચેતી સર્વાધિક આવશ્યક

2 mins

27 કરોડની ખોટી ઠગાઇની ફરિયાદ કરનાર વિશાલ ગાલાની ધરપકડ

સાયબર ક્રાઇમે સાત દિવસ તપાસ બાદ ઘટસ્ફોટ કર્યો

27 કરોડની ખોટી ઠગાઇની ફરિયાદ કરનાર વિશાલ ગાલાની ધરપકડ

1 min

પવિત્ર શ્રાવણ માસના શરૂઆતની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલમાં 82મું અંગદાન

માર્ગ અકસ્માત બાદ બ્રેઇનડેડ થયેલ હમીરભાઇની 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું

પવિત્ર શ્રાવણ માસના શરૂઆતની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલમાં 82મું અંગદાન

1 min

ગોમતીપુરમાં મામાએ ભાણી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

ગર્ભવતી થતા ગર્ભપાતની દવા મોકલવા કહ્યું હતું, પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

ગોમતીપુરમાં મામાએ ભાણી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

1 min

ભ્રષ્ટાચારીઓના પાપે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો સ્ટેટ હાઇવે બન્યો ખખડધજ

માર્ગના સમારકામ માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી હતી

ભ્રષ્ટાચારીઓના પાપે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો સ્ટેટ હાઇવે બન્યો ખખડધજ

1 min

ભારત આજે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં જીતના ઈરાદા સાથે ઉતરશે

રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વિજયી દેખાવ કરવા આતુર, સાંજે 8.00થી પ્રારંભ

ભારત આજે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં જીતના ઈરાદા સાથે ઉતરશે

2 mins

પાકિસ્તાને છેલ્લી ઘડીએ ચેસ ઓલિમ્પિયાડનો બહિષ્કાર કર્યો

ટોર્ચ રીલે જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ હોવાના મુદ્દે વિરોધ નોંધાવ્યો

પાકિસ્તાને છેલ્લી ઘડીએ ચેસ ઓલિમ્પિયાડનો બહિષ્કાર કર્યો

1 min

આખી જિંદગી દોર પર સમતોલન માટે મથતા રહ્યા પણ તેમના જીવનનું સંતુલન બગડ્યું

‘હાથમાં ખપ્પર લઇને જીવના જોખમે અમે આ ખેલ કરીએ, વાંસ ભાગી જાય કે દોર નીકળી જાય તો અમે જીવથી જઇએ. આ બાપીકા ધંધાથી અમે જીવી જઇએ. બાપીકા આ ધંધાથી અમારે કોઠાર નથી ભરવા, પણ હવા શેરની ડબલૂ ભરાતી નથી એટલે આ બધી માથાકૂટ કરીએ છીએ.’

આખી જિંદગી દોર પર સમતોલન માટે મથતા રહ્યા પણ તેમના જીવનનું સંતુલન બગડ્યું

5 mins

રશિયા-યુક્રેન વચ્ચેની ગ્રેઇન ડીલ અનાજની વૈશ્વિક અછત ઓછી કરશે!

કરારના 24 કલાકમાં જ રશિયાએ યુક્રેનના ઓડેસા બંદર પર મિસાઇલ્સ હુમલો કરતાં નવી ચિંતા ફેલાઇ છે

રશિયા-યુક્રેન વચ્ચેની ગ્રેઇન ડીલ અનાજની વૈશ્વિક અછત ઓછી કરશે!

3 mins

ગડકરીનો નાગપુરથી મેસેજ, શાસક પક્ષ માટે વિશેષ મહત્વનો

ક્યારેક થાય છે કે રાજનીતિ છોડી દેવી જોઈએ

ગડકરીનો નાગપુરથી મેસેજ, શાસક પક્ષ માટે વિશેષ મહત્વનો

2 mins

સાધુતાનો ભીતરી રંગઃ સેવાની એક અનોખી સુવાસ પાથરનાર વડનગરના ડો.વસંતભાઈ

સહજ કર્મ એ તેમનો જીવન ધર્મ હતો, ડોક્ટર તરીકેનો સ્વધર્મ જોવા-સમજવા તેમજ આચરવાની પૂર્ણ શક્તિ તેમનામાં હતી

સાધુતાનો ભીતરી રંગઃ સેવાની એક અનોખી સુવાસ પાથરનાર વડનગરના ડો.વસંતભાઈ

3 mins

મધ્યપ્રદેશમાં એક જ સિરીંજ વડે 40 બાળકોને રસી અપાતા હોબાળો

રસી આપવા એક જ સિરીંજ અપાઇ હોવાનો નર્સિંગ સ્ટુડન્ટનો દાવો

મધ્યપ્રદેશમાં એક જ સિરીંજ વડે 40 બાળકોને રસી અપાતા હોબાળો

1 min

રાજસ્થાનના બાડમેરમાં મિગ વિમાન ક્રેશ થતાં 2 પાયલટનાં મોત

રાજનાથ સિંહે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

રાજસ્થાનના બાડમેરમાં મિગ વિમાન ક્રેશ થતાં 2 પાયલટનાં મોત

1 min

બાઈકમાં પેટોલ ઓછું હોવા બદલ કેરળ પોલીસે રૂ. 250 વસુલ્યાં

કેરળ સરકારના જનસંપર્ક વિભાગના કર્મચારીએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો

બાઈકમાં પેટોલ ઓછું હોવા બદલ કેરળ પોલીસે રૂ. 250 વસુલ્યાં

1 min

DHFL કૌભાંડ: સર્ચ કાર્યવાહીમાં ૬ 5.50 કરોડના પેઇન્ટિંગ મળ્યાં

» રૂ 12 કરોડની લક્ઝુરિયસ ચીજોને ટાંચમાં લેવાઇ

DHFL કૌભાંડ: સર્ચ કાર્યવાહીમાં ૬ 5.50 કરોડના પેઇન્ટિંગ મળ્યાં

1 min

બંને જૂથના 30 સંકુલમાં 30 સંકુલમાં સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ

તમિલનાડુના બે જૂથ પર દરોડા ર્ 150 કરોડનું કાળું નાણું ઝડપાયું

બંને જૂથના 30 સંકુલમાં 30 સંકુલમાં સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ

1 min

અનુરાગે ચાન્સ આપ્યો, સનીનું સપનું બન્યું હકીકત

અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં રોલ પાકો થતાં સની લીઓની ખુશખુશાલ

અનુરાગે ચાન્સ આપ્યો, સનીનું સપનું બન્યું હકીકત

1 min

ઈમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા સાથે શેખર કપૂરે ફિલ્મ બનાવી

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં બ્રિટિશ રોમેન્ટિક કોમેડીનું પ્રીમિયર થશે

ઈમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા સાથે શેખર કપૂરે ફિલ્મ બનાવી

1 min

ટાઈગર શ્રોફ અને દિશા વચ્ચે છ વર્ષે બ્રેકઅપ કેમ થયું?

દિશા આ વર્ષે મેરેજ કરવા માગતી હતી, પરંતુ ટાઈગર તૈયાર નહતો

ટાઈગર શ્રોફ અને દિશા વચ્ચે છ વર્ષે બ્રેકઅપ કેમ થયું?

1 min

સંજુ બાબા ચલે અમેરિકાઃ અર્શદ વારસી અને શેહનાઝ ગિલ પણ સાથે થશે ગાલોગ પિન 12ના લાગે મા

અમેરિકા અને કેનેડામાં લાઈવ શો દરમિયાન તેઓ હજારો લોકોને પેટ પકડીને હસાવવા માગે છે

સંજુ બાબા ચલે અમેરિકાઃ અર્શદ વારસી અને શેહનાઝ ગિલ પણ સાથે થશે ગાલોગ પિન 12ના લાગે મા

1 min

સલમાનની ફિલ્મનું ડાયરેકશન કરવું છે, પણ ભાઈ બહુ બિઝી છેઃ સુદીપ

સુદીપની વિક્રાંત રોણાને હિન્દી માર્કેટમાં લાવ્યો છે સલમાન ખાન

સલમાનની ફિલ્મનું ડાયરેકશન કરવું છે, પણ ભાઈ બહુ બિઝી છેઃ સુદીપ

1 min

હુમા કુરેશીની બર્થ ડે પાર્ટીમાં સોનાક્ષી સિંહા અને ઝહીર સાથે આવ્યાં

હુમા કુરેશીએ ગુરુવારે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો

હુમા કુરેશીની બર્થ ડે પાર્ટીમાં સોનાક્ષી સિંહા અને ઝહીર સાથે આવ્યાં

1 min

પૈસા માટે કોઈ પણ રોલ કરીશ, કામ, કમાઈ અને કરમનું જ મહત્ત્વઃ અક્ષય

જેટલી આવક વધારે હશે, તેટલું વધારે સમાજને પાછું આપીશ

પૈસા માટે કોઈ પણ રોલ કરીશ, કામ, કમાઈ અને કરમનું જ મહત્ત્વઃ અક્ષય

1 min

લઠ્ઠાકાંડની અસર : બે આઈપીએસની બલ્લી સાથે DySP, ઇન્સ્પેક્ટર સહિત 6 ઓફિસરો સસ્પેન્ડ

બોટાદ SP કરણરાજ વાઘેલા તથા અમદાવાદ ગ્રામ્ય SP વીરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ

લઠ્ઠાકાંડની અસર : બે આઈપીએસની બલ્લી સાથે DySP, ઇન્સ્પેક્ટર સહિત 6 ઓફિસરો સસ્પેન્ડ

1 min

લઠ્ઠાકાંડ : કેમિકલ સપ્લાય કરનારી એમોસ કંપનીને મ્યુનિ.એ સીલ કરી

લાયસન્સ વગર ચાલતી ફેક્ટરીનાં સીલ તોડાશે તો ફોજદારી કાર્યવાહીની ચીમકી

લઠ્ઠાકાંડ : કેમિકલ સપ્લાય કરનારી એમોસ કંપનીને મ્યુનિ.એ સીલ કરી

1 min

કઠલાલના અભરીપુરમાં વરસાદી પાણીથી નુકસાન, સર્વેની માગણી

અભરીપુરા વિસ્તારમા આશરે 40 વીઘાથી વધુ જમીનમાં ડાંગર, મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે

કઠલાલના અભરીપુરમાં વરસાદી પાણીથી નુકસાન, સર્વેની માગણી

1 min

S.P.યુનિ.અને નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે MoU

ગ્રામીણ વિકાસને ગતિ આપી રાષ્ટ્ર ઉત્થાન અને ધરતીપુત્રોની આવક વધારવા પ્રયત્નો કરાશે

S.P.યુનિ.અને નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે MoU

1 min

ચારૂતર આરોગ્ય મંડળના સ્થાપના દિને 50 વર્ષની ગાથા રજૂ કરાઇ

કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલથી લઇને ભાઇકાકા યુનિવર્સિટી સુધી દાતાઓના સહયોગથી મંડળરૂપી બીજ વટવૃક્ષ બન્યુ

ચારૂતર આરોગ્ય મંડળના સ્થાપના દિને 50 વર્ષની ગાથા રજૂ કરાઇ

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All