Madhya Gujarat Samay - July 27, 2022Add to Favorites

Madhya Gujarat Samay - July 27, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 5 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

July 27, 2022

લઠ્ઠાકાંડે 36નો ભોગ લીધો; 67 સારવાર હેઠળ, 24 ગંભીર

14 આરોપીઓની ધરપકડઃ અમદાવાદથી મંગાવેલું કેમિકલ કોઇ પ્રોસેસ વિના સીધું જ પોટલીઓ ભરીને પીવડાવાયું: સરકારે હાઇપાવર કમિટીની રચના કરી

લઠ્ઠાકાંડે 36નો ભોગ લીધો; 67 સારવાર હેઠળ, 24 ગંભીર

3 mins

ઈડીએ સોનિયા ગાંધીની 6 કલાક પૂછપરછ કરી આજે ફરી હાજર થશે

» છ ક્વિસ ક્વિસમાં બીજી વાર પૂછપરછઃ ઇડીએ ૩૦ પ્રશ્નોના જવાબ માંગ્યા

ઈડીએ સોનિયા ગાંધીની 6 કલાક પૂછપરછ કરી આજે ફરી હાજર થશે

1 min

પીએમ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ઇડીના દરોડામાં 27 ગણો વધારો

» આઠ વર્ષોમાં કુલ 99,356 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ

પીએમ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ઇડીના દરોડામાં 27 ગણો વધારો

1 min

વટવાની 2 બાળકીઓને કોલેરા, શહેરમાં કમળાના 193 કેસ નોંધાયા

» ટાઈફોઈડના જુલાઈના 23 દિવસમાં 165 કેસ, ઝાડા ઉલ્ટીના 615 કેસ નોંધાયા

વટવાની 2 બાળકીઓને કોલેરા, શહેરમાં કમળાના 193 કેસ નોંધાયા

1 min

રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર સતત અને સારા વરસાદના કારણે 74% થયું

વાવેતર : મગ, મઠ, તલ વિગેરેમાં પણ ઓછું વાવેતર ચિંતાનો વિષય

રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર સતત અને સારા વરસાદના કારણે 74% થયું

1 min

પીએમ હસ્તે ગિફ્ટ સિટીમાં 29મીએ IFSAના ભવનનો પાયો નખાશે

11 બિલિયન યુએસ ડોલરનું સરેરાશ દૈનિક ટર્નઓવર ધરાવતા IFSC હેઠળના બે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ

પીએમ હસ્તે ગિફ્ટ સિટીમાં 29મીએ IFSAના ભવનનો પાયો નખાશે

1 min

ટ્રક, ડમ્પર ચોરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ ગનાનો ભેદ ઉકેલ્યો

ટ્રક, ડમ્પર ચોરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા

1 min

ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.ને નેકમાં એ ડબલ પ્લસ રેંક મળ્યો

ટીચર્સ યુનિવર્સિટીને માત્ર બી ગ્રેડ, વિદ્યાપીઠને પણ અગાઉ કરતાં ઓછા માર્કસ મળ્યા

ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.ને નેકમાં એ ડબલ પ્લસ રેંક મળ્યો

1 min

ભરૂચ-નર્મદા જિ.માં પૂરનો ખતરો પાંચ ડેમ હાઇએલર્ટ પર મૂકાયા

સરદાર સરોવરના જળસ્તરમાં એક ધારો વધારો : સપાટી સાજે 129.85 મીટર

ભરૂચ-નર્મદા જિ.માં પૂરનો ખતરો પાંચ ડેમ હાઇએલર્ટ પર મૂકાયા

1 min

33 વર્ષ પહેલાં વડોદરાના 135 જિંદગીનો ભોગ લીધો હતો

ચારસોથી વધુને થઇ હતી અસર, ખોફનાક લઠ્ઠાકાંડે અનેક પરિવારોને રઝળતાં કર્યા હતા

33 વર્ષ પહેલાં વડોદરાના  135 જિંદગીનો ભોગ લીધો હતો

1 min

ગાયનું છાણ પશુપાલકો માટે આવકનો નવો સ્રોત બનશે

પશુપાલન: એનડીડીબીની પહેલઃ ગાયના છાણમાંથી બનાવેલા ખાતરનું મેનેજમેન્ટ માટે સહાયક કંપની શરૂ કરાઇ

ગાયનું છાણ પશુપાલકો માટે આવકનો નવો સ્રોત બનશે

2 mins

ભાજપના પ્રદેશ અધ્યક્ષની દરમિયાનગીરીથી બરોડા ડેરીના પશુપાલકોને ભાવફેર મળ્યો

બરોડા ડેરીની મળેલી સામાન્ય સભામાં બે જૂથ વચ્ચે ઝપાઝપી

ભાજપના પ્રદેશ અધ્યક્ષની દરમિયાનગીરીથી બરોડા ડેરીના પશુપાલકોને ભાવફેર મળ્યો

1 min

મહિસાગરના ગ્રામ્ય વિસ્તારમાં લમ્પી વાયરસનો કેસ જોવા મળતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

વિરપુર તાલુકાના એક ગામમાં વાયરસની એન્ટ્રી : પ્રાથમિક સારવાર આપવાની કામગીરી શરૂ કરાઇ

મહિસાગરના ગ્રામ્ય વિસ્તારમાં લમ્પી વાયરસનો કેસ જોવા મળતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

1 min

અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી, ઈન્ફ્રામાં 70 અબજ ડોલરનું રોકાણ કરશે

» ભારતના ગ્રીન ટ્રાન્ઝિશનની સુવિધા માટે 70 બિલિયન ડોલરનું રોકાણ અમારા વિશ્વાસ અને માન્યતાનો શ્રેષ્ઠ પુરાવો

અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી, ઈન્ફ્રામાં 70 અબજ ડોલરનું રોકાણ કરશે

2 mins

નિફ્ટી 16750નું સ્તર કૂદાવશે તો 17000 તરફ આગળ વધી શકે

લાર્જકેપ સિમેન્ટમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને તમામ પેરિફેરલ્સ જેમ કે ટાઈલ્સ અને ટેપ્સ અને સેનિટરીવેર અને પ્લાયવુડમાં પણ તકો છે

નિફ્ટી 16750નું સ્તર કૂદાવશે તો 17000 તરફ આગળ વધી શકે

1 min

'સર તન સે જુદા’ના મેસેજથી MPના યુવકના મોતનું રહસ્ય ઘેરાયુ

રેલવે ટ્રેક પર યુવકના મોત પહેલા તેના મોબાઇલમાંથી મેસેજ મોક્લાયો હતો

'સર તન સે જુદા’ના મેસેજથી MPના યુવકના મોતનું રહસ્ય ઘેરાયુ

1 min

બિહારના CM નીતિશ કુમારને કોરોના: દેશમાં 14,830 નવા કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,830 નવા કેસ નોંધાયા છે

બિહારના CM નીતિશ કુમારને કોરોના: દેશમાં 14,830 નવા કેસ

1 min

ઉદ્ધવ ઠાકરેનો બળાપોઃ શિવસેનાના બળવાખોરોને સડેલા પાંદડા ગણાવ્યાં

લોકો કોને સમર્થન આપે છે તે ચૂંટણી પછી સ્પષ્ટ થઈ જશે

ઉદ્ધવ ઠાકરેનો બળાપોઃ શિવસેનાના બળવાખોરોને સડેલા પાંદડા ગણાવ્યાં

1 min

સરકારે રૂ 28,000 કરોડના શસ્ત્રો ખરીદવા મંજુરી આપી

લશ્કરને ડ્રોન્સ, કાર્બાઇન્સ અને બુલેટપ્રૂફ જેકેટ્સ સહિતના ઇક્વિપમેન્ટ્સ મળશે

સરકારે  રૂ 28,000 કરોડના શસ્ત્રો ખરીદવા મંજુરી આપી

1 min

કોરોના ઇફેક્ટઃ ન્યૂઝપ્રિન્ટની આયાત 2020-21માં 50 % ઘટી

2017-18ના 13.84 લાખ કિલોથી ઘટી 6.48 લાખ કિલો થઇ

કોરોના ઇફેક્ટઃ ન્યૂઝપ્રિન્ટની આયાત 2020-21માં 50 % ઘટી

1 min

સંસદની અટારીએથી.....

સરકારે આરોગ્યની સેવા આપનારાઓ માટે ૫૦ લાખનો વીમો આપ્યો છે

સંસદની અટારીએથી.....

2 mins

કેન્દ્ર ચૂંટણીમાં અપાતી મફત લ્હાણી બંધ કરવાનો રસ્તો શોધેઃ સપ્રીમ

રાજકીય પક્ષોના પ્રલોભનોનો યોગ્ય ઉકેલ શોધી કાઢવા સરકારને જણાવ્ય

કેન્દ્ર ચૂંટણીમાં અપાતી મફત લ્હાણી બંધ કરવાનો રસ્તો શોધેઃ સપ્રીમ

1 min

અમેરિકામાં એક ગુજરાતી સહિત છ ભારતીયો પર ઇન્સાઇડર ટ્રેડિંગના કેસ

આરોપીઓએ શેર ટ્રેડિંગમાં ગેરરીતિથી 50 લાખ ડોલરનો નફો કર્યો

અમેરિકામાં એક ગુજરાતી સહિત છ ભારતીયો પર ઇન્સાઇડર ટ્રેડિંગના કેસ

1 min

2025માં ભારતમાં ચોથી વખત મહિલા વન-ડે વિશ્વ કપ યોજાશે

2024માં બાંગ્લાદેશ જ્યારે 2026માં ઈંગ્લેન્ડ વિમેન્સ ટી20 વર્લ્ડ કપની યજમાની કરશે

2025માં ભારતમાં ચોથી વખત મહિલા વન-ડે વિશ્વ કપ યોજાશે

1 min

ભારત આજે ત્રીજી વન-ડે જીતીને વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટવોશ કરવા આતુર

ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપમાં મોટા ફેરફારની સંભાવના નહીંવત, સાંજે 7.00થી પ્રારંભ

ભારત આજે ત્રીજી વન-ડે જીતીને વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટવોશ કરવા આતુર

2 mins

કોરોના થતાં ભારતની બે મહિલા ક્રિકેટર ટીમ સાથે બર્મિંગહામ ના જઈ શકી

ભારતીય વિમેન્સ ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મુકબાલો રમશે

કોરોના થતાં ભારતની બે મહિલા ક્રિકેટર ટીમ સાથે બર્મિંગહામ ના જઈ શકી

1 min

ઈજાને કારણે નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જતા ભારતને ફટકો

તબીબોએ નીરજ ચોપરાને એક મહિનો આરામ કરવાની સલાહ આપીઃ મહેતા

ઈજાને કારણે નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જતા ભારતને ફટકો

1 min

કેઆરકેએ ફરી ખોલ્યું બોલિવૂડનું સિક્રેટ

29 જુલાઈએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ'ને કોરિયન ફિલ્મની કોપી ગણાવી

કેઆરકેએ ફરી ખોલ્યું બોલિવૂડનું સિક્રેટ

1 min

હાશ! બચી ગયાઃ આમિર ખાન

‘લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ પહેલા તેમનોડર જાહેર કર્યો

હાશ! બચી ગયાઃ આમિર ખાન

2 mins

શું દિશા અને ટાઈગર છૂટા પડ્યા?

ઈન્ડસ્ટ્રીની હોટ જોડી વચ્ચે વિખવાદના સમાચાર સામે આવ્યા

શું દિશા અને ટાઈગર છૂટા પડ્યા?

1 min

શું ન્યૂડ થવાનો અભરખો રણવીરને ભારે પડશે?

રણવીરસિંહ સામે FIR નોંધાવાની સાથે ઠેર-ઠેર વિરોધપ્રદર્શન

શું ન્યૂડ થવાનો અભરખો રણવીરને ભારે પડશે?

1 min

આરોપી જયેશે 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું, તમામ મૃતકોએ મિથેનોલ અને પાણીનું મિશ્રણ પીધું હતું

જયેશે આ મટિરિયલ સંજયને અને સંજયે પછી પીન્ટુને અને પીન્ટુએ ગજુબેનને આપ્યું

આરોપી જયેશે 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું, તમામ મૃતકોએ મિથેનોલ અને પાણીનું મિશ્રણ પીધું હતું

1 min

દારૂબંધી માત્ર કાગળ પર, યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે

કરોડો રૂપિયાનો દારૂ રોજ ગુજરાતમાં ઠલવાય, ભાજપ સરકારની નિષ્ફળતા પર કોંગ્રેસ પ્રમુખના આકરાં પ્રહાર

દારૂબંધી માત્ર કાગળ પર, યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે

1 min

આણંદમાં મૃતક પોલીસ કર્મચારીના વારસદારને પાંચ લાખનો ચેક અપાયો

આણંદના પોલીસ કર્મચારી નરેશ ઠક્કરનુ થોડા માસ અગાઉ આક્સમિક મોત થયુ હતું.

આણંદમાં મૃતક પોલીસ કર્મચારીના વારસદારને પાંચ લાખનો ચેક અપાયો

1 min

મહેમદાવાદના દેવકી વણસોલમાં સરકારી અનાજનો જથ્થો સીઝ

સામાજિક કાર્યકર દ્વારા અનાજ લઇ જતી ગાડીને રોકી મામલતદારને જાણ કરતા અનાજનો જથ્થો સીઝ કર્યો હતો.

મહેમદાવાદના દેવકી વણસોલમાં સરકારી અનાજનો જથ્થો સીઝ

1 min

ખેડા જિલ્લામાં છટોછવાયો વરસાદઃ કપડવંજમાં દોઢ ઈંચ

ખેડા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો વાવણી કરવામાં જોતરાઇ ગયા છે

ખેડા જિલ્લામાં છટોછવાયો વરસાદઃ કપડવંજમાં દોઢ ઈંચ

1 min

ખંભાતમાં ‘રાજ’: મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ભોગ લેનાર ભૂવાઓથી અકસ્માતની ભીતિ

પોલ છુપાવવા નવનિર્મિત આર.સી.માર્ગોને ‘ડામરના કવચ’ પહેરાવવાની ફરજ પડી

ખંભાતમાં ‘રાજ’: મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ભોગ લેનાર ભૂવાઓથી અકસ્માતની ભીતિ

1 min

સોજિત્રા એપીએમસીના ચેરમેનવાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

એપીએમસીના માધ્યમથી ખેડૂતોને પગભર કેવી રીતે બનાવી શકાય તેની વિસ્તૃતમાં ચર્ચા કરાઈ

સોજિત્રા એપીએમસીના ચેરમેનવાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

1 min

મચ્છરજન્ય રોગો માથું ન ઊંચકે તે માટે સેવાલિયામાં દવાનો છંટકાવ જરૂરી

આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.

મચ્છરજન્ય રોગો માથું ન ઊંચકે તે માટે સેવાલિયામાં દવાનો છંટકાવ જરૂરી

1 min

આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાવા તમામ વર્ગને અનુરોધ કરાયો

૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતાધિકાર પ્રાપ્ત કરી શકે તે માટે નોંધણી કરાવવાની અપીલ કરી

આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાવા તમામ વર્ગને અનુરોધ કરાયો

1 min

કઠલાલના અભરીપુરમાં વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ

તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યાં હતા

કઠલાલના અભરીપુરમાં વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ

1 min

આણંદ પાલિકાની સામાન્ય સભામાં 89 કામો બહુમતીથી મંજૂર કરાયાઃ વિપક્ષનો હોબાળો

ગણતરીની મિનિટમાં જ સામાન્ય સભા સંકેલવાનો સીલસીલો યથાવત રહેતા વિરોધ કરાયો

આણંદ પાલિકાની સામાન્ય સભામાં 89 કામો બહુમતીથી મંજૂર કરાયાઃ વિપક્ષનો હોબાળો

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All